Monday, April 5th, 2021

 

લોકડાઉન: દાહોદના ફતેપુરા, કરોડિયા પૂર્વ અને કાળીયા વલુન્ડા ગામમાં લોકડાઉન, આખાય જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ પળાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લો કોરોનાના અજગરી ભરડામાં આવી જતાં આવતી કાલથી લોકડાઉનનો નિર્ણય લેવાયો જિલ્લામાં ફતેપુરા, કરોડિયા પૂર્વ અને કાળીયા વલુન્ડા ગામમાં 6 એપ્રિલથી લોકડાઉનનો નિર્ણય ત્રણેય ગામમાં બજારો બપોરો 1 વાગ્યા પછી બંધ રાખવા ફરમાન દાહોદ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. શહેરી વિસ્તારની સાથે ગામડાઓમાં પણ કોરોનાના દર્દી વધતાં પ્રજામાં ભય ફેલાયો છે. ફતેપુરા તાલુકામાં પણ કોરોનાના દર્દી વધવાને કારણે તાલુકા મથક ફતેપુરા તેમજ બાજુમાં જ આવેલા કરોડિયા પૂર્વ અને કાળીયા વલુન્ડા ગામમાં તારીખRead More


બેદરકારી: ​​​​​​​સંજેલીમાં રવિવારે સેનિટાઈઝેશન ન થતા ગ્રામજનોમાં રોષ, ગ્રાંટ ન ફળવાતા સેનિટાઇઝેશન ન થયાનું રટણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સેનિટાઇઝેશન મામલે તંત્રની એકબીજા પર ખો દર્દીના પરિવારો ધંધો કરે છે તંત્રની ઘોર બેદરકારીના કારણે સંજેલીમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે સંજેલી તાલુકામાં પાછલા એક અઠવાડિયાથી મહામારીની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમ છતાં સ્થાનિક પંચાયત દ્વારા પોઝિટિવ વિસ્તારમાં સેનિટાઈઝેશનમાં ઉદાસીનતા દાખવવામા આવી રહી છે. રવિવારે બંધના આદેશને વેપારીએ પાલન કર્યું હૉવા છતાં પણ સેનિટાઈઝેશન કરવામા આવ્યુ ન હતુ. તંત્રને રજુઆત કરાતા સેનિટાઈઝેશનની ગ્રાન્ટ ન મળતી હોવાનુ જણાવવામા આવેRead More