January, 2021
દુર્ઘટના: ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતાં બાઇક લઇને ઉભેલા એડવોકેટને ઇજા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ38 મિનિટ પહેલા કૉપી લિંક ફોન આવતાં એડવોકેટ બાઇક ઉભી રાખી વાત કરતા હતા અકસ્માત કરી ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ઝાલોદ તાલુકાના રળીયાતીભુરામાં રહેતા અને વ્યવસાયે વકિલાત કરતાં ઇન્દ્રજીતભાઇ ધિરૂભાઇ નિસરતા તા.1 જાન્યુઆરીના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં પોતાની જીજે-20-એસી-8416 નંબરની મોટર સાયકલ લઇને ઝાલોદ કોર્ટમાં જતા હતા. તે દરમિયાન મોબાઇલ ફોન ઉપર ફોન આવતા ઝાલોદ આઇ.ટી.આઇ. પાસે વળાંકમાં મોટર સાયકલ ઉભી રાખી ફોન ઉપર વાત કરતા હતા. ત્યારે જીજે-20-એલ-5735 નંબરના ટ્રેક્ટરના ચાલકે તેનું વાહન પુરઝડપેRead More
કાર્યવાહી: અપહરણના બે વોન્ટેડ આરોપી ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ38 મિનિટ પહેલા કૉપી લિંક ફતેપુરામાં નોંધાયેલા અપહરણના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી બાસવાડાના બોરકુંડા ગામનો દિવાન રાવા નિસરતા અને બે વર્ષથી નાસતો ફરતો બાસવાડાના ગડુલી ગામનો પ્રભુ વાલુ મછાર ફતેપુરા બજારમાં આવ્યા હોવાની બાતમી મળતાં સ્કોર્ડે વોચ ગોઠવી બન્ને આરોપીઓને ફતેપુરા બજારમાંથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપીઓને ફતેપુરા પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા.
ક્રાઇમ: ઝાપટીયા સેવનિયાના યુવક દ્વારા તરુણીનું અપહરણ કરાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ42 મિનિટ પહેલા કૉપી લિંક યુવક બોલેરોમાં અપહરણ કરી ગયો તરુણીના પિતાની યુવક સામે ફરિયાદ દેવગઢ બારિયા તાલુકાની તરૂણી તા.23મીના રોજ વહેલી સવારના છ વાગ્યાના અરસામાં તેના ઘર પાસે શૌચક્રિયા માટે ગઇ હતી. તે દરમિયાન ઝાપટીયા સેવનિયા ગામનો શૈલેષ રામસીંગ રાઠવા બોલોરો ગાડી લઇ આવ્યો હતો અને તરૂણી પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે જબજસ્તી પીકઅપ બોલેડો ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયો હતો. આ બાબતની જાણ તરૂણીના પિતાને જાણ થતાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તોRead More
તસ્કરી: ક્રિકેટ રમવા ગયેલા યુવકની બાઇક ચોરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદના અને બેન્કમાં નોકરી કરતા રાકેશભાઇ પ્રજાપતિ તા.26મીએ સવારે બાઇક લઇને ગોવિંદનગર સમ્રાટ ક્રિકેટ ગ્રાઉન્ડના આગળના ભાગે બાઇક મુકી રમવા ગયા હતા. તે દરમિયાન ચોર ઇસમ તેમની બાઇકને નિશાન બનાવી ચોરી ગયો હતો. ક્રિકેટ રમી ઘરે જવા માટે બાઇક લેવા જતા જોવા ન મળતાં શોધખોળ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી રાજેશભાઇએ દાહોદ શહેર પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
વેક્સિનેશનનો બીજો તબક્કો: દાહોદમાં કલેક્ટર,એસ.પીએ વેક્સિન લીધી, 2800 ફ્રન્ટલાઇન વોરિર્યસને વેક્સિન અપાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ કલેક્ટર, એસ.પી.ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. દાહોદમાં કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કલેક્ટર વિજય ખરાડીએ સૌપ્રથમ પોતાને રસીકરણ કરાવીને કરાવ્યો છે. દાહોદની ઝાયડસ હોસ્પીટલ અને મેડીકલ કોલેજ ખાતે તેમણે સૌપ્રથમ કોરોનાની વેક્સિન લીધી હતી. તેમની આ પ્રેરણાદાયી પહેલમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર પણ જોડાયા હતા અને તેમણે પણ કોરોનાની વેક્સિન લીધી હતી. બીજા તબક્કામાં જિલ્લાના 2800 જેટલા ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસને આગામી પાંચ દિવસમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં મહેસુલ, પોલીસRead More
સેવા: મોટીઝરીમાં પ્લાસ્ટિકના ઝૂંપડામાં રહેતાં પરિવારને ટ્રસ્ટે પાક્કું ઘર બનાવી આપ્યું, ઘરનું નામ પ્રેમાહાર રખાયું, પરિવાર છુટક મજૂરી કરે છે
Gujarati News Local Gujarat Dahod The Trust Built A House For The Family Living In A Plastic Hut In Motizari, The House Was Named Premahar, The Family Works Part time Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ13 મિનિટ પહેલા કૉપી લિંક મોટીઝરી ખાતે બાબુભાઇ પટેલ છુટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. તેઓ પત્ની અનિલા અને સાત વર્ષિય દિકરી સેજલ સાથે ખુબજ દરિદ્રતામાં ફાટેલા પ્લાસ્ટિકના અને કંતાનના બનેલા નાના ઝુંપડામાં રહેતા હતાં. આ બાબત આહાર ટ્રસ્ટના ધ્યાન આવી હતી. જેથી ટ્રસ્ટે બાબુભાઇની જમીનમાં જRead More
કાર્યવાહી: કતવારાના બૂટલેગરને ઝડપી પાસા હેઠળ પોરબંદરની જેલમાં મોકલ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. દાહોદ કલેક્ટર દ્વારા પ્રપોઝલ મંજૂર કરતાં કાર્યવાહી કરાઇ પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એસ.એસ.ભરાડાની સૂચનામાં પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે દારૂબંધીની કડક અમલવારી કરાવવા તેમજ અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જિલ્લાના દારૂના બુટલેગરો સામે અટકાયતી પગલા લેવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના કરી હતી. જે અનુસંધાને દાહોદ પોલીસે જિલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા તેમજ લીસ્ટેડ બુટલેગરોની યાદી તૈયાર કરી. તેમના વિરૂદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી કલેક્ટરને મોકલતાં તેનો અભ્યાસ કરી બારિયા પોલીસ સ્ટેશનRead More
ફરિયાદ: ઝાલોદમાં સાસરિયાઓ દ્વારા ત્રાસ આપતાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક કામકાજ મુદ્દે અને બીજી પત્ની લાવવા ત્રાસ આપતા હતા ઝાલોદની પરણિતાને સાસરિયાઓ ઘરના કામકાજ મુદ્દે અને બીજી પત્ની લાવવાનું કહી ત્રાસ આપતાં પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફતેપુરાની પરણિતા રોશનીબેન હાર્દિકભાઇ પંચાલના લગ્ન 5 વર્ષ અગાઉ ઝાલોદના હાર્દિકભાઇ રજનીકાંત પંચાલ સાથે થયા હતા. અઢી વર્ષ જેવુ સારી રીતે રાખ્યા બાદ પતિ તથા સસરા, સાસુ, જેઠ તથા નણંદ ઘરના કામકાજ મુદ્દે હેરાન કરી તકરાર કરી તને ઘરનું કામકાજ બરાબર આવડતુ નથી. તુRead More
ઘરપકડ: દાહોદમાં સોયાબિનનો જથ્થો ટ્રકમાં ભરાવી ઠગનાર બે ગુનેગારો ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ગુનો આચરવામાં વપરાયેલી ટ્રક તથા રિકવર કરેલો સોયાબીનનો જથ્થો નજરે પડે છે. 2 માસ પૂર્વે ટ્રાન્સપોર્ટર પાસેથી ઉજ્જૈન માટે માલ ભરાવ્યો હતો ટ્રકમાં ખોટી નંબર પ્લેટ લગાવી ઠગાઇ કર્યા બાદ ટ્રકને કલર કરી દીધો : ખોટા નામો આપી ટ્રાન્સપોર્ટર સાથે ઠગાઈ કરી હતી દાહોદ શહેરના ટ્રાન્સપોર્ટસ અને વેપારી સાથે બે મહિના અગાઉ થયેલા સોયાબિન ઠગાઇના ગુનામાં આંતર રાજ્ય બે ગુનેગારોને ઝડપી દાહોદ શહેર પોલીસે 13.94 લાખ ઉપરાંતનો સોયાબિનનો જથ્થો રિકવર કર્યો હતો. દાહોદમાRead More
દાવેદારી: પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકો પર ભાજપના 200થી વધુએ દાવેદારી નોંધાવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગોધરા3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. સાૈથી વધુ પીંગળી બેઠક પર 14 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી પંચમહાલ જિલ્લા પંચાયતની ચુંટણીની તારીખો જાહેર થતાં તડામાર તૈયારીઅો શરૂ થઇ ગઇ છે. પંચમહાલ જિલ્લાની જિલ્લા પંચાયતની 38 બેઠકોમાં અા વર્ષે ફેરફાર થતાં મોટી ઉલથપાથલ થઇ છે. જેમા કેટલાક જુના જોગીઅોની ટીકીટ કપાઇ જશે તેમ લાગી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રીયા પુર્ણતાના અારે પહોચી છે. અગાઉ પંચમહાલ જિલ્લા પંચાયત ભાજપ હસ્તક હતી. તેને જાળવીRead More