May, 2021

 

દાહોદ: કોરોનાના દર્દીમાં ઓક્સિજન વધારતું કોકટેલ ઇન્જેક્શન સૌપ્રથમ દાહોદની મહિલાને અપાયું, ઈન્જેકશનના એક ડોઝની કિંમત રૂા.60,000

Gujarati News Local Gujarat Dahod Oxygen enhancing Cocktail Injection In A Corona Patient Was First Given To A Woman From Dahod, With A Single Dose Of The Injection Costing Rs. 60,000. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ38 મિનિટ પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર ઇન્જેક્શન લીધા બાદ માંડ 5 કલાકના સમયગાળામાં જ કોરોનાગ્રસ્ત મહિલાનું ઓક્સિજન લેવલ પણ વધીને 98 થઇ ગયું સ્વીડનની કંપનીએ તૈયાર કરેલા એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન દાહોદની વડોદરા સ્થિત 54 વર્ષીય મહિલાને આપવાનો પ્રયોગ સફળ પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેRead More


છબરડાં: લીમડીના 72 વર્ષીય મહિલાના અવસાનના દોઢ મહિના બાદ વેક્સિનેશનનો મેસેજ આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ફાઇલ તસ્વીર દાહોદના મૃતક વૃદ્ધને રસીકરણના મેસેજ બાદ સોમવારે પણ વધુ છબરડાં બહાર આવ્યા: તપાસ કરવા લોકમાગ દાહોદ જિલ્લામાં કોરોના વેકસીનેશન બાબતે એક દાયકા પૂર્વે અવસાન પામનાર દાહોદના 92 વર્ષિય વૃદ્ધને રસીકરણ થયું હોવાના મેસેજ બાદ સોમવારે પણ અનેક વધુ છબરડાઓ સામે આવ્યા છે.રસીકરણનો ટાર્ગેટ પુરો કરવા ચાલી રહેલા ગોટાળા અંતર્ગત દાહોદના એક બાળરોગ વિશેષજ્ઞ તબીબે તારીખ 13 માર્ચે રસીનો બીજો ડોઝ લીધા બાદ સર્ટીફિકેટ પણ આવી ગયાના અઢી મહિના બાદ તેમને રસીકરણનોRead More


છેતરપિંડી: વાનપ્રસ્થાનમાં સંસાર માંડવાનું સપનું જોતા દાહોદના પ્રૌઢને રાજસ્થાનની મહિલા સહિત 4 જણે 49 લાખમાં નવડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ25 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર જીવનસાથી શોધી આપવાની લાલચ આપી બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ દાહોદના પ્રાૈઢે લગ્ન વિષયકની જાહેરાત જોઇ એક મહિલા સહિત ચાર લોકોએ તેમાં આપેલા ફોન નંબર આધારે સંપર્ક કરતા સારી છોકરી સાથે લગ્ન કરવાની લાલચ અાપી અલગ અલગ બેન્કના ખાતામાં 49 લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ચાર જણે ભેગા મળી કાવતરું રચ્યુંદાહોદની નવજીવન મીલ-2 પાસે આવેલ સ્વસ્તીક સોસાયટીમાં રહેતા 59 વર્ષીય મનોજકુમાર બાલકૃષ્ણ સલુજા પંજાબીએ જીવનસાથીનીRead More


છેતરપિંડી: દાહોદમાં આર્મીમાં હોવાનું કહી આઇપેડ ખરીદવાનું જણાવી રૂ. 41 હજારની ઠગાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ઓનલાઇન ક્યુઆર કોડ મોકલી 41 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા યુવકે ઓનલાઇન આઇપેડ વેચવા જાહેરાત આપતાં ગઠિયો છેતરી ગયો આર્મીમાં નોકરી કરતો હોવાનું કહી આઇપેડ ખરીદવાનો ભરોસો આપી દાહોદના યુવક સાથે ઓનલાઇન ક્યુઆર કોડ મોકલી 41 હજાર રૂપિયા ટ્રાન્ફર કરી ઠગાઇ કરતાં દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ શહેરના ઠક્કર ફળિયામાં રહેતા મહમદ શબ્બીરભાઇ પોપટ (વ્હોરા) પોતાના વોટ્સએપ મોબાઇલ નંબર ઉપર ઓનલાઇન આઇપેડ વેચવા માટે એડવર્ટાઇઝ આપી હતી. જેના આધારેRead More


ક્રાઇમ: કુપડા ગામે લગ્ન પ્રસંગમાં જાહેરનામા ભંગની તપાસમાં પોલીસ ઉપર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક હેડ કોન્સ્ટેબલને પીઠ તથા હાથની આંગળીઓ પર ઇજા, ગાડીનો કાચ તોડ્યો ડીજે બંધ કરાવતાં ગ્રામજનોનો હુમલો, પોલીસે 17 લોકો સામે ગુનો નોંધ્યો ફતેપુરાના કુપડા ગામે લગ્ન પ્રસંગમાં લોકોનો ભેગા કરી જાહેરાનામાનો ભંગ કરતા તપાસમાં ગયેલી પોલીસ ઉપર ગ્રામજનોએ હુમલો કરી પોલીસ કર્મીઓને ઇજા તેમજ સરકારી વાહનનો કાચ તોડી નુકસાન કર્યુ હતું. પોલીસે 17 લોકો સામે ગુનો નોંધ્યો હતો. ફતેપુરા તાલુકાના કુપડા ગામે રહેતા મણીલાલ દલાભાઈ ડામોરના ઘરે તા.29મીના રોજ તેના પુત્ર જીગ્નેશભાઈ ડામોરનાRead More


કાર્યવાહી: ​​​​​​​દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની 56 દુકાનોમાં સરપ્રાઈજ ચેકીંગ, 5 સંચાલકો સામે કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાની 3 દુકાનના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ સંજેલી તાલુકાની 2 દુકાનના લાયસન્સ 2 મહિના માટે સસ્પેન્ડ દાહોદ જીલ્લા કલેકટર દ્વારા ૫૬ જેટલી સસ્તા અનાજ ની દુકાનોની આકસ્મિક તપાસ કરવામાં આવી છે. અનાજ વિતરણમાં ગંભીર ક્ષતિઓ જોવા મળતાં દાહોદ તાલુકાની 3 દુકાનોને 3 માસ માટે, સંજેલી તાલુકાની જસુણી ગામની 2 દુકાનોના 2 માસ માટે પરવાના સસ્પેન્ડ કરાતાં સસ્તા અનાજના દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોરોનાRead More


લગ્નની લાલચ: દાહોદના આધેડને લગ્નના સપના બતાવી રાજસ્થાની યુવતિએ રૂ.49 લાખનો ચૂનો ચોપડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક અખબારમાં આપેલી જાહેરાત બાદ ચાર વર્ષમાં નાંણા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા યુવતિ સહિત ત્રણ ભેજાબાજ સામે શહેર પોલીસ મથખે ફરિયાદ નોંધાવવામાં આવી દાહોદમાં રહેતા કેન્દ્ર સરકાના કર્મચારી એવા આધેડને લગ્નની લાલચે રાજસ્થાનની યુવતિ સહિત ભેજાબાજ ટોળકીએ રૂ.49 લાખનો ચૂનો ચોપડ્યો છે. અખબારમાં આધેડે આપેલી લગ્ન વિષયક જાહેરાત વાંચીને ફોન પર સંપર્ક કરીને આશરે 4 વર્ષમાં 48 લાખ રૂપિયા જુદા જુદા સમયે ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યાર બાદ આ આધેડને કોટા બોલાવી બીજાRead More


અકસ્માત: લીમડી ગોધરા રોડ ઉપર ટ્રેક્ટરની અડફેટે 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાવ્યો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી કચુંબર ગામના રમેશભાઇ રૂપલાભાઇ પરમાર તથા તેની પત્ની સવિતાબેન લીમડી બજારમાં ઘર વખરીનો સરસામાન લેવા માટે જીજે-20-એએમ-0084 નંબરની મોટર સાયકલ ઉપર ગયા હતા. તે દરમિયાન લીમડી ગોધરા રોડ મોઢીયાવાડ નજીક રોડ ઉપર જીજે-20-એન-2444 નંબરની ટ્રેક્ટર ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી મોટર સાયકલને અડફેટે લેતાં ટ્રેક્ટરનું ટાયર રમેશભાઇ ઉપર ફરી વળતાં માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાંRead More


હાલાકી: દાહોદમાં એડવાન્સમાં હુકમો માંગતા સંચાલકોમાં કચવાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સરકાર દ્વારા અનુદાનિત ઉ.મા. વિભાગની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે જિલ્લામાં 148 ઉમેદવારોની ભરતી કરવાની છે હાલમાં અનુદાનિત ઉ.માં વિભાગની સરકાર દ્વારા સીધી ભરતી કરી રહી છે. જે શાળાઓમાં જગ્યાની ભરતી થઈ રહી છે, તેવી શાળાઓના સંચાલકોને પસંદગી પામેલા ઉમેદવારો અંગે કોઈ જ માહિતી આપ્યા વિના ઉમેદવારના નિમણૂક પત્રકમાં સંચાલક મંડળના હોદ્દેદારોની મંજૂરી માટે તાત્કાલિક સહી કરાવવાની ફરજ પાડી છે. દાહોદ જિલ્લા સંચાલક મંડળની મળેલી બેઠકમાં આ બાબતને વખોડી હતી. સંચાલક મંડળેRead More


ટાર્ગેટ પૂર્ણ કરવા ખેલ કે પછી કૌભાંડ તપાસનો વિષય: દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગે મૃતકનું વેક્સિનેશન કરી દીધું!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 મિનિટ પહેલા કૉપી લિંક 10 વર્ષ પહેલાં મરેલા દાદાના નામે વેક્સિન મૂકાવી હોવાનો મેસેજ આવ્યો પંચમહાલ બાદ દાહોદ જિલ્લામાં પણ મૃતકને વેક્સિનેશન થયાના મેસેજ સ્વજનોના મોબાઇલ પર આવતાં આશ્ચર્ય 1 ડોઝ લેનાર સરકારી કર્મીને બીજો ડોઝ લીધાનો મેસેજ આવ્યો મેસેજ મોકલ્યો હતો તે દાદા 10 વર્ષ પહેલાં ગુજરી ગયા છે પંચમહાલ બાદ દાહોદ જિલ્લામાં પણ મૃતકોને વેક્સિનેશન થયાના સ્વજનોના મોબાઇલ પર મેસેજ આવતા આશ્ચર્ય સર્જાયુ હતું. ઘટના દાહોદ અને લીમડીમાં સામે આવી હતી. દાહોદના દેસાઈવાડ વિસ્તારના દાહોદRead More