Tuesday, April 13th, 2021

 

રજૂઆત: માંડલી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરને 7 માસ બાદ બદલીનો ઓર્ડર મળતા નારાજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 40 ફિમેલ હેલ્થ વર્કરોમાંથી 39ને સુપરવાઇઝરની બદલી સાથે બઢતી દાહોદ જિલ્લાના માંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ને બદલીનો ઓર્ડર 7 માસ બાદ મળતા સુપરવાઈઝરે વય નિવૃત્તિ સુધી બદલી ન કરવા તેમજ જગ્યા નહોતી છતાં નવી સુપરવાઈઝરની નિમણૂકના ઓર્ડરથી નારાજ થઇ જિલ્લા તેમજ તાલુકા અધિકારીને પત્ર લખી નારાજગી દર્શાવી છે. દાહોદ જિલ્લાના માંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર પી.વી. કિશોરીને જિલ્લા કક્ષાએથી થયેલો બદલીના હુકમનો તાલુકાની કચેરીમાંથી 7 માસ બાદ આદેશRead More


ધરપકડ: ભાણપુરમાં દારૂના જથ્થા સાથે છકડા ચાલક ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક રૂા. 1.33 લાખનો જથ્થો જપ્ત કરાયો દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એમ.પટેલ તથા સ્ટાફ કોરોના સંક્રમણ સંબંદી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કાકડખીલા તરફથી એક અતુલ છકડામાં એક વ્યક્તિ દારૂનો જથ્થો ભરી લઇ ભાણપુર તરફ જવાનોની બાતમી મળતા ભાણપુર ગામે ત્રણ રસ્તા ઉપર વોચમાં હતા. તે દરમિયાન કાકડખીલા ગામ તરફથી બાતમી વાળો છકડો આવતાં ઉભો રાખવાનો સંકેત કરતા ડ્રાઇવરે ઉભો રાખી ભાગવા જતાં પોલીસે દોડીને ભાનપુર ગામના તળાવ ફળિયાના સુરેશ મતેસીંગ પરમારને પકડીRead More


લોકજાગૃતિ: દાહોદમાં રસીકરણ બાબતે લોકોને જાગૃત કરવા મહિલા કાઉન્સિલરનો સરાહનીય પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ઓટો રિક્ષામાં માઈક સાથે ફરી લોકોને કરી રહ્યા છે જાગૃત દાહોદમાં કોરોનાને કારણે હાહાકાર ફેલાયેલો છે ત્યારે ઠેર ઠેર રસીકરણના કેમ્પ યોજાઇ રહ્યા છે.આવો જ એક કેમ્પ 14 એપ્રિલે વોર્ડ નં 7માં યોજાનાર છે.જેની જાહેરાત કરવા અહીંના પાલિકાના સદસ્ય જાતે ઓટો રિક્શામાં નીકળતાં સ્વાભાવિક રીતે જ સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દાહોદ દિલ્લામાં કોરોનાના જેટલા દર્દી નોંધાયા છે તેમાં જિલ્લા મથક દાહોદ મોખરે છે.કારણ કે કોવિડની પ્રથમ લહેરથી જ શહેરમાં ઢગલાબંધ દર્દીઓ નોંધાતાRead More


કોરોના બન્યો જીવલેણ: દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 11 દર્દીના સારવાર દરમિયાન મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 298 થઈ દાહોદ જિલ્લામાં કોરોના લહેરમા આજે ફરીવાર સૌથી રેકોર્ડ બ્રેક કેસ નોંધાયાં છે. આજે ફરી એક સાથે 45 કોરોના કેસો નોંધાતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આજે એકસાથે કોરોનાથી 11 લોકોના મોત થયા હોવાની સત્તાવાર માહિતી મળતાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ જિલ્લામા આર.ટી.પી.સી.આર.ના 992 પૈકી 25 અને રેપીટ ટેસ્ટના 2013 પૈકી 20પોઝીટીવ મળી આજે ફરીવાર કુલ કોરોના આક 45 નોંધાયો છે. આ 45 પૈકીRead More


નિર્ણય: દાહોદમાં RTPCR ટેસ્ટ રિપોર્ટના આધારે જ હોસ્પિટલોને રેમડેસિવીર ઈન્જેક્શન અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક નવા પરિપત્ર પ્રમાણે સીટી સ્કેનના રિપોર્ટ ચાલશે નહીં દર્દીના સંબંધીઓે સીદા ઈન્જેકશન અપાશે નહીં ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ગોઠવાયેલી વિતરણ વ્યવસ્થા પ્રમાણે હવેથી નિયત કરાયેલા ફોર્મ અને દસ્તાવેજોના આધારે રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પીટલોને જ સીધો આપવામાં આવશે. આ સંદર્ભે આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાએ જણાવ્યું કે, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને ખાનગી હોસ્પીટલોએ ઇન્ડેન્ટ ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. જેમાં દાખલ દર્દીના કેસની વિગત, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને હિસ્ટ્રીશીટ, દર્દીના આધારકાર્ડની નકલRead More


કાર્યવાહી: દાહોદના ધાનપુરમાં માસ્ક ના પહેરી RTO ઓફિસરની ખોટી ઓળખ આપનારા બે શખ્સોની અટકાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પોલીસ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લાના ધાનપુરમાં બે ઈસમો દ્વારા માસ્ક ન પહેરી જાહેરમાં થુક્તા પોલીસે આ બંને ઇસમોને સમજાવવા છતાંય માન્યા ન હતા.પોલીસ સાથે નકલી આરટીઓ બની જીભાજોડી પણ કરી હતી. પોલીસની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરતા પોલીસે બંને ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન સંક્રમણ વકરી રહ્યુ છે અને પરિસ્થિતિ કાબૂ બહાર છે. ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તેમજRead More


સુવિધા: દાહોદમાં કોરોનાનું સંક્રમણ વધતા નવા 8 સ્થળો પર 708 બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 13 સ્થળો પર 777 પથારીઓની વ્યવસ્થા સ્ટેન્ડ બાય રાખવામા આવી દાહોદ જિલ્લો કોરોના વાયરસની બીજી લહેરની ચપેટમાં આવી જનારા દર્દીઓને સારવારમાં કોઇ પણ પ્રકારની ઉણપ ના રહે એ માટે દિનરાત મહેનત કરી રહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 708પથારીની સુવિધા સાથેના આઠ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જેથી હવે સામાન્ય દર્દીઓને તાલુકા મથકોએ પણ સારવાર આપી શકાશે. દાહોદના કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા કોવિડ કેર સેન્ટરRead More


પોલીસની તવાઈ: ગરબાડાના પાટીયા ગામે મોટા અવાજે ડીજે વગાડનારા ઈસમ સામે કાર્યવાહી, પોલીસે ગુનો નોંધી ડીજે જપ્ત કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારીયાના ખજૂરીમાં પણ ડીજે જપ્ત કરવામાં આવ્યુ મંજૂરી વગર 10 વાગ્યા બાદ ડીજે વગાડતા કાર્યવાહી કોઇપણ જાતની પરવાનગી લીધા વગર રાત્રિના 10 વાગ્યા પછી મોટા અવાજે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ કરતાં એકમો વિરુદ્ધ ગરબાડા પોલીસ સહિત ગરબાડા મામલતદારની ટીમે લાલ આંખ કરી સપાટો બોલાવતા ગરબાડા પોલીસે છેલ્લા બે દિવસમાં ત્રણ ડીજે જપ્ત કર્યા છે. ગરબાડા તાલુકાના પાટીયા ગામે રાત્રિના 10 વાગ્યા પછી મોટા અવાજે ડીજે વગાડનાર ઈસમ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ પોલીસેRead More