March, 2021

 

કોરોના રસીકરણ: દાહોદમાં 1 એપ્રિલથી 45 કે તેથી વધુ વયના લોકોને રસી અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રાજ્યમાં આગામી 1 એપ્રિલ, 2021થી 45થી વધુ વયના તમામ લોકોના કોવિડ વેક્સિનેશનની શરૂઆત થવાની છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ 1 એપ્રિલથી આ વયના તમામ લોકો કોરોનાની રસી લઇ શકશે. આ માટે કોમોર્બિડના હોવાના પ્રમાણપત્રની જરૂરત નથી તેમ કલેક્ટરે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, તા. 1 એપ્રિલ, 2021થી 45 થી 59 વયજૂથના તમામ લોકોને કોવિડ રસીકરણની શરૂઆત થઇ રહી છે. ખાસ કરીને 45 કે તેથી વધુ વયના વ્યક્તિઓને આ માટે અગાઉ કોમોર્બીડ હોવાના સર્ટિફીકેટનીRead More


આત્મહત્યા: દાહોદમાં પતિ અને સાસરિયાના ત્રાસથી પરિણીતાએ સાસરીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ19 મિનિટ પહેલા કૉપી લિંક પોલીસે મૃતક મહિલાની લાશને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતકના કાકાએ પતિ તેમજ પરિણીતાના સાસરિયા સામે પોલીસ ફરિયાદ કરી દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ગતરોજ એક પરણિતાએ પોતાના પતિ તેમજ સાસરીયાઓના ત્રાસથી ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે મૃતક મહિલાની લાશ નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ત્યારેRead More


બજેટ: દાહોદ નગરપાલિકાનું 76 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 5 કરોડ 91 લાખની પુરાંત વાળુ બજેટ મંજૂર દાહોદ નગર પાલિકાની સામાન્ય સભા બુધવારે મળી હતી.જેમા આગામી નાણાંકીય વર્ષનુ બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.રુ 5,91,78,231ની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયુ હતુ પરંતુ હોદ્દેદારોની ચુંટણી પછીની પ્રથમ સભામા જ સવાલો ઉભા થયા છે. પાલિકામા આગામી વર્ષમા કુ આવક રુ82,90,32,231 નુ અનુમાન છે.તેની સામે રુ 76,98,45,000 ના ખર્ચનો અંદાજ છે.આમ 5,91,78,231 રુની પુરાંત વાળુ નફાકારક બજેટ પસાર કરવામા આવ્યુ છે. પાલિકા પ્રમુખે બજેટ રજૂRead More


આપઘાત: ચોરીના આરોપીએ ઝાલોદની સબજેલમાં આપઘાત કર્યો, બેરેકના બાથરૂમમાં જઇ રૂમાલથી ગળે ફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છ મહિના પૂર્વે ઝાલોદની ગામડી ચોકડીએ ચોરી કરવા જતાં પકડાયો હતો ઉમેશ દ્વારા વિવિધ કોર્ટમાં જામીન માટેની અરજીઓ કરી હોવા છતાં જામીન મળ્યા ન હતા ઝાલોદની સબજેલમાં સોમવારની રાતે બે વાગ્યાના સુમારે ચોરીના આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે. ઝાલોદના ગામડી ચોકડી નજીકના મકાનમાં ગત તારીખ ૩ ઓક્ટોબર 2020ના રોજ ત્રણ જેટલા ચોર ચોરી કરવા માટે ઘુસી ગયા હતા. આ અંગેનીRead More


દુર્ઘટના: દાહોદમાં કૂવામાં ભૂસકો મારતાં કિશોર ડૂબ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં ધુળેટીના દિવસે કિશોર કૂવામાં ડૂબી જતાં તેનો મૃતદેહ ફાયર વિભાગ દ્વારા શોધવામાં આવ્યો. ધૂળેટી પર્વની મજા માણવામાં બનેલી ઘટનાથી ગારખાયાના લોકોમાં શોક ફેલાયો પાંચ મિત્રો હાઇવે પર ગુડલક માર્કેટ-2 પાસે આવેલા કૂવા પર મોજ માટે ગયા હતા દાહોદ શહેરમાં ઇન્દોર હાઇવે સ્થિત બાલાજી હોટલ પાસે ધુળેટીની મજા માણતાં પાંચ મિત્રોએ કૂવામાં ધુબાકા માર્યા હતાં. તેમાં એક 16 વર્ષિય કિશોરનું ડૂબી જવાને કારણે મોત થઇ જતાં ગારખાયા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇRead More


આગની ઘટના: દાહોદના 4 તાલુકામાં ડુંગર પર આગથી વન વિભાગ દોડતું થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક આગની ઘટનાએ વન વિભાગને દોડતું કરી દીધું. હોળી પર્વે જ ડુંગરો આગને હવાલે, વન વિભાગની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં 81 હજાર હેક્ટરમાં જંગલ છવાયેલા છે. હોળીના પર્વ ટાંણે ડુંગર નવડાવવા સહિતની વિવિધ પ્રથા કે અકસ્માત જે કંઇ પણ હોય પરંતુ જિલ્લાના એક નહીં પરંતુ ચાર તાલુકામાં ડુંગરો ઉપર આગની ઘટનાએ વન વિભાગને દોડતું કરી દીધુ હતું. સાગટાળાથી દેવગઢ બારિયા વચ્ચેના ડુંગરોમાં બામરોલી, ફાંગિયા, ઝાબ, સેવનિયા સહિતનાRead More


આગ: ઝાલોદમાં MGVCLના ગોડાઉનમા પડેલા વાયરોમાં એકાએક આગ ફાટી નીકળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગોડાઉનમા પડેલા વાયરોમાં એકાએક આગ લાગી ધુમાડાના ગોટે ગોટાથી નગરમા કુતુહલ સાથે ભય ફાયર ફાઈટર સ્થળ પર વીજ પુરવઠો બંધ કરવો પડ્યો ઝાલોદમાં એમજીવીસીએલની કચેરી પાછળ આવેલા ગોડાઉનમા પડેલા વાયરોમા આજે બપોરે એકાએક આગ ફાટી નીકળી હતી. જેથી ધુમાડાના ગોટે ગોટા ઉઠયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવતા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. ઝાલોદ નગરમા આવેલી એમજીવીસીએલની કચેરી પાછળ જ આ વિભાગનુ ગોડાઉન આવેલુ છે. આ ગોડાઉનમા વીજ વિભાગના વાયરો પડેલા છે.Read More


રસીકરણ: દાહોદ જિલ્લાના ગામડાંઓમાં અંધશ્રધ્ધા અને ખોટી માન્યતાઓ દુર કરી વેક્સિનેશનને વેગીલુ બનાવવા અગ્રણીઓ દ્વારા પ્રચાર

Gujarati News Local Gujarat Dahod Propaganda By Leaders To Speed Up Vaccination By Eradicating Superstitions And Misconceptions In The Villages Of Dahod District Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વેક્સિનેશનને વેગીલુ બનાવવા અગ્રણીઓ દ્વારા પ્રયત્નો વેક્સિનેશનની ઝુંબેશ ગ્રામ્ય કક્ષાએ વેગવંતી બનાવવા પ્રયત્નો શરુ કરાયા દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની ઝુંબેશ પૂર જોશમા ચાલી રહી છે. તેને ગ્રામ્ય કક્ષાએ વેગવંતી બનાવવા હવે પ્રયત્નો શરુ કરાયા છે. તેના ભાગ રૂપે ગ્રામ્ય નેતાઓને રસીકરણ શરુ કરાયુ છે. જ્યારે બોરવાણી ગામના સરપંચ કલા ભૂરિયાએRead More


અસમંજસ: દાહોદ નગર પાલિકામાં યોજાનારી સભામાં માત્ર બજેટ રજૂ કરવામાં આવશે, વિવિધ સમિતિઓની રચના કરવાનો કોઈ એજન્ડા નહીં

Gujarati News Local Gujarat Dahod Only Budget Will Be Presented In The Meeting To Be Held In Dahod Municipality, There Is No Agenda To Form Various Committees. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 31 માર્ચના રોજ દાહોદ પાલિકાની સામાન્ય સભા યોજાશે સમિતિઓની રચના કરવાનો કોઈ એજન્ડા ન હોવાથી પદ વાંચછુઓ વિમાસણમા મુકાયા સમિતિઓની રચનાને હજુ એક મહિનો લાગશે: પાલિકા પ્રમુખ દાહોદ નગર પાલિકામા 31 માર્ચના રોજ યોજાનારી સભામાં માત્ર બજેટ રજૂ કરવામા આવશે. આ સભામાં વિવિધ સમિતિઓની રચના કરવાનોRead More


અકસ્માત: દાહોદના નગરાળામાં રસ્તા પર પડેલાં ઝાડ સાથે બાઈક અથડાતા એકનુ મોત, ત્રણ ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ37 મિનિટ પહેલા કૉપી લિંક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા એક જ બાઈક પર ચાર વ્યકિત સવાર હતાં 108 દ્વારા ઘાયલોને દવાખાને ખસેડવામા આવ્યા દાહોદ પાસે નગરાળામાં રસ્તા ઉપર પડેલા ઝાડ સાથે એક બાઈક અથડાતા અકસ્માત થયો હતો. જેથી બાઈક પર આવી રહેલા ચાર પૈકી એકનુ મોત થયુ હતુ. જ્યારે અન્ય ત્રણ ઘાયલોને 108 મારફતે દવાખાને લઈ જવામા આવ્યા હતા. દાહોદ જિલ્લામા હોળીના મનાવવા મોટી સંખ્યામા માદરે વતન આવે છે. જેથી જિલ્લામા ચહલપહલ વધી જાય છે. ખરીદી કરવા માટે ગામડાઓમાંથીRead More