‘Voice of Dahod’ of Dt:06-12-’14 is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો,

આ સાથે આજનું તા:6-12-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે.
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું જે મૂળ છે, એવી ”ન્યુ હાઈસ્કુલ” દાહોદ ખાતે આજથી 100 વર્ષ અગાઉ શુભારંભ પામેલી. અત્યારે તો દાહોદના શૈક્ષણિક જગતમાં અનન્ય સ્થાન ધરાવતી આ સંસ્થાના 100 મા અર્થાત ‘શતાબ્દી વર્ષ’ની ઉજવણીનો આજથી વિધિવત પ્રારંભ થયો હતો. આ સંસ્થાની વિશદ માહિતિ આજના ”વોઈસ ઓફ દાહોદ” માં શ્રી વસંતભાઈ દવેએ આપી છે તો મસાઈમારા- કેન્યાના જંગલની રસપ્રદ વાતોનો ભાગ:3 આજની ‘પ્રકીર્ણ’ કોલમમાં છે. આ સિવાય ”સપ્તાહના સાત રંગ”, આપને આપની બચતનું રોકાણ કરવા માટેની સમીર દેસાઈ લિખિત કેટલીક ‘ટીપ્સ’ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવતી ‘ફીલર’ની સામગ્રી પણ છે. સાથે દાહોદના વિવિધ સમાચાર તો ખરા જ! તો આવો, અત્રે આ સાપ્તાહિકનું ‘ટ્રેલર’ નિહાળીને પૂરેપૂરું વાંચન કરવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત આવકાર્ય છે. આપના પ્રતિભાવ – સૂચનો જરૂરથી આપશો.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

06-120-2014 Sample.jpg


Related News

Comments are Closed

%d bloggers like this: