Voice of Dahod” of Dt: 08-10-2016 is Now Online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર,

આ સાથે તા: 08-10-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં નવરાત્રિના સપરમા પર્વ ટાણે સ્વભાવિક રીતે ગરબા વિશેની વાત કરતું ”ડોકિયું” છે. તો ”પ્રકીર્ણ”માં સિંગાપોર-મલેશિયા- થાઈલેન્ડ પ્રવાસ વિશેના મજાના વર્ણનનો ભાગ-3 છે. પ્રભુશ્રી રામે, રાવણ ઉપર મેળવેલા વિજયની યાદમાં નવરાત્રિ બાદ દશેરા ઉજવાય છે ત્યારે ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં ભગવાન શ્રીરામને અનુલક્ષીને રચાયેલા ગીતોની સૂચિ છે. આ સિવાય ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સકારાત્મક સાપ્તાહિકમાં દાહોદ ખાતે સાંપડેલ સુરત-મુઝફ્ફરપૂર સાપ્તાહિક એક્સપ્રેસના, દાહોદના બે નાનકડા બાળકો કુશળતાથી કાર હંકારે છે તેના કે અન્ય સમાચાર વાંચવા માટે તા:08-10-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com


Related News

Comments are Closed

%d bloggers like this: