Voice of Dahod (Dt:10-10-’15) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો,
આપ સહુને આગામી સપ્તાહે મંગળવારે આરંભતા નવરાત્રિ મહોત્સવની સહૃદય શુભેચ્છાઓ.
આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:10-10-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં ”ડોકિયું”માં સ્વભાવિક રીતે ગરબા વિષે અવનવી વાતો છે તો ”પ્રકીર્ણ” માં દાહોદથી નજદીક આવેલા માંડુ, મહેશ્વર, બાવન ગજા, ઓમકારેશ્વર જેવા દર્શનીય સ્થળોની ટુરના બીજા ભાગનું વર્ણન છે. તે સિવાય ‘સપ્તાહના સાત રંગ’ તો છે જ! પરંતુ આ વખતે આકર્ષણમાં આ 1 ઓક્ટોબરથી દાહોદ ખાતે આવતી-જતી ટ્રેનોનું અમલી બનેલ લેટેસ્ટ રેલ્વે ટાઈમ ટેબલ છે. (માફ કરશો, આ સમયપત્રકમાં 2 ટ્રેનના સમયમાં ભૂલ થઇ ગઈ છે, જેથી આ સમયપત્રક www.dahod.com ઉપર 2-3 દિવસમાં જ પુન: પ્રકાશિત કરવામાં આવશે જેની નોંધ લેવી.) તો સાથે સાથે દાહોદની સ્માર્ટ સીટી પરિસંવાદ, નવરાત્રીની તૈયારીઓ વગેરે જેવી અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે.
અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com


Related News

Comments are Closed

%d bloggers like this: