Shradhdhanjali To Late Shri Indubhai Sheth by So many People at Dahod

*દાહોદના અગ્રણી ઉદ્યોગપતિ અને દાહોદની અનેક સંસ્થાઓના પોષક દાતા નવજીવન મિલ
પરિવારના મોભી શ્રી ઈન્દ્રવદનભાઈ ગિરધરલાલ શેઠનું ગત સપ્તાહે અવસાન થયું હતું.
બાદમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા શેઠશ્રી ગિરધરલાલ
સંસ્કાર કેન્દ્ર ખાતે દાહોદની વિવિધ સંસ્થાઓની એક સંયુક્ત શ્રદ્ધાંજલિ સભાનું
આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં જે તે સંસ્થાઓના પ્રતિનિધિઓએ, શેઠ
પરિવારના સદસ્યોની **ઉપસ્થિતિમાં **સ્વશ્રી ઇન્દુભાઇ શેઠને શોકાંજલિ પાઠવી
હતી. આ કાર્યક્રમની તસ્વીરો અત્રે નિહાળીએ:*

*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)*

*M:- 610-500-1103 & M: 094265 95111*

*Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & *
*sachindahod@gmail.com* < sachindahod@gmail.com>

[image: s1.jpg]
[image: s2.jpg]
[image: s3.jpg]
[image: s4.jpg]
[image: s5.jpg]
[image: s6.jpg]
[image: s7.jpg]
[image: s8.jpg]
[image: s9.jpg]


Related News

Comments are Closed

%d bloggers like this: