phulwa attack rally at Dahod Photos

જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે તા. 14/2/’19 ના રોજ ભારતીય જવાનોની ટુકડી ઉપર થયેલ ગોઝારા હુમલા બાદ દેશભરમાં તેના આકરા પ્રત્યાઘાતો પડ્યા છે. જે અંતર્ગત દાહોદ ખાતે પણ વિવિધ પક્ષો, સંસ્થાઓ અને જ્ઞાતિઓ દ્વારા આ નરાધમ કૃત્ય કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા ફટકારવા માંગ કરવામાં આવી હતી. અને સાથે જ મૃતક વીરબંકાઓના આત્માની શાંતિ હેતુ જ્યોત પ્રગટાવી પ્રાર્થના થઈ હતી. આ દરમ્યાન દાહોદની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિમંડળો કે વ્યાપારી મંડળ દ્વારા સૈનિકો કાજે સારી માત્રામાં દાન પણ એકત્રિત થઈ રહ્યું છે. ગત બંને દિવસના વિવિધ કાર્યક્રમોની મનિષ જૈન તથા સચિન દેસાઈએ ઝડપેલી તસવીરો નિહાળીએ:

– ગોપી શેઠ (યુ.એસ.એ.) તથા સચિન દેસાઈ (દાહોદ)


Related News

Comments are Closed

%d bloggers like this: