New ‘Voice of Dahod’ (Dt:11-10-’14) is now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, કેમ છો? તા:11-10-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ”મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન” અંતર્ગત દાહોદ ખાતે પણ તેની અસરો વર્તાવા લાગી છે. ત્યારે તેને આનુષાન્ગિક સ્વચ્છતાના સારાનરસા વિવિધ મુદ્દે લખાયેલ ”ડોકિયું”, અને ગત સપ્તાહે સંપન્ન થયેલ શરદપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સરસ મજાની સ્મૃતિઓ અને ચંદ્રને લગતા વિવિધ ફિલ્મી ગીતોની માહિતી આપતું ”પ્રકીર્ણ” છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિની પ્રશ્નોત્તરીનો ભાગ-2 અને આપણા વડીલો કાજે સરસ મજાની વાત લઈને ”ફીલર” પણ છે. નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” તો ખરી જ.! અને દાહોદના માહિતિપ્રદ અનેક સમાચાર સાથેનું ”વોઈસ ઓફ દાહોદ” અત્રે ટ્રેલર સ્વરૂપે અને અમારી વેબસાઈટ www.dahod.com ઉપર સંપૂર્ણ પોસ્ટ થયેલ છે. અને હા,વાંચીને આપના પ્રતિભાવ- સૂચનો આપશો તો આનંદ થશે. અને હા, બીજી એક વાત કે આ સાપ્તાહિક આપ છેલ્લા 5 ઉપરાંત વર્ષથી વાંચો છે. ગરિમાપૂર્ણ અને માહિતિસભર એવા આ ”વોઈસ ઓફ દાહોદ” સાપ્તાહિકનો આગામી તા:18-10-2014 નો અંક દિવાળી અંક તરીકે પ્રકાશિત થનાર છે. તેમાં આપ આ સાપ્તાહિકને ધબકતું રાખવા માટે આપના તરફથી આ સાપ્તાહિકમાં દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા સ્વરૂપે 1000 રૂ. થી લઇ 5000 રૂ. સુધી શુભેચ્છા જાહેરાત રૂપી સહકાર આપશો તેવી આશા અસ્થાને નથી જ! આપની શુભેચ્છા જાહેરાતો દિવાળી અંકમાં પ્રકાશિત થાય તેવું ઈચ્છતા હોવ તો સત્વરે મોડામાં મોડું તા: 13-10-’14 ને સોમવારે સાંજ સુધીમાં અમને sachindahod@gmail.com> sachindahod@gmail.com / sachin_dokiyu@yahoo.co.in> sachin_dokiyu@yahoo.co.in ઉપર અથવા મોબાઈલ નંબર: 09426595111 ઉપર વ્હોટ્સ એપ દ્વારા આપની શુભેચ્છા જાહેરાતનું મેટર મોકલી આપવા વિનંતિ છે. આપ આ સાપ્તાહિકને સહકાર આપશો તેવી પુન: અપેક્ષા છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

11-10-2014-Sample.jpg


Related News

Comments are Closed

%d bloggers like this: