Mrutyunondh of Smt. Rasmikaben Nikunjbhai Shah

દેસાઈવાડના છેલ્લા ફળિયામાં રહેતા મિતુલ શાહ(માર્કેટવાલા) ના માતૃશ્રી રશ્મિકાબેન નિકુંજકુમાર શાહનું આજે તા.2 ઓક્ટોબરની રાતના દુઃખદ અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા આવતીકાલે 3 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

Thanks आभार

Gopi Sheth(USA)

& Sachin Desai(Dahod






Related News

Comments are Closed

%d bloggers like this: