MrutyuNondh of Rajiv Kadkia (Munno) at Hariray society

*શ્રી હરિરાય સોસાયટીમાં રહેતા રાજીવભાઈ બલદેવદાસ કડકિયા(મુન્નો)નું દુઃખદ
અવસાન તા.11-08-2018 ના રોજ થયું છે. અમેરિકા સ્થિત નરેનભાઈ કડકીયાના ભાઈ અને
દાહોદ સ્થિત ઉમંગ શેઠના બનેવી રાજીવ કડકીયાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા
શાંતિ અર્પે તેવી પ્રાર્થના.*
આભાર
ગોપી શેઠ(યુ.એસ.એ.) & સચિન દેસાઈ(દાહોદ)






Related News

Comments are Closed

%d bloggers like this: