Mrutyunondh of Dr. B.C. Mheta

દાહોદ અર્બન હોસ્પિટલ સાથે સંકળાયેલા સિનિયર તબીબ ડો. બી.સી. મહેતાનું અત્યારે અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા અમદાવાદ ખાતે આજે 3.30 કલાકે સંપન્ન થશે. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

Thanks आभार

Gopi Sheth(USA)

& Sachin Desai(Dahod






Related News

Comments are Closed

%d bloggers like this: