MrutyuNondh of ‘Dahod ki Aavaz’ VALIBHAI REDIOWALA

દાહોદમાં છેલ્લા 50 ઉપરાંત વર્ષથી જાહેરાતના ક્ષેત્રે પાયાના પથ્થર ગણાતા
વલીભાઈ દલાલનું બુધવારે સાંજે હૃદયરોગના હુમલાને લઈને આકસ્મિક દુ:ખદ અવસાન
થયું છે. અગાઉ ઘોડાગાડીમાં અને બાદમાં છેલ્લા એક દાયકાથી રીક્ષામાં માઈક ગોઠવી
સવાર-સાંજ બે સમય, જે તે બાબતની જાહેરાત કરવા નીકળતા વલીભાઈ ‘મેરી આવાજ
રેડીઓવાલા’ તરીકે દાહોદભરમાં સુખ્યાત હતા. દાહોદના જાણીતા શેઠશ્રી ગિરધરલાલ
સંસ્કાર કેન્દ્ર તરફથી તેમને ‘’પ્રતિભા એવોર્ડ’’ પણ એનાયત થયો હતો.

*Regards……આભાર….*

*Sachin Desai (Dahod)M: 094265 95111Email: sachindahod@gmail.com
< sachindahod@gmail.com>*






Related News

Comments are Closed

%d bloggers like this: