”I LOVE CLEANLINESS” Programme by Dahod Vahora Samaj on Valentine Day

દાહોદ સ્થિત દાઉદી વહોરા સમાજના બુરહાની ફાઉન્ડેશન દ્વારા તા:14 ફેબ્રુઆરીને, વેલેન્ટાઇન ડે ને ”આઈ લવ ક્લીનલીનેસ” કાર્યક્રમ અંતરગત દાહોદના બસ સ્ટેન્ડ સહિતના કેટલાક વિસ્તારોમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વહોરા સમાજ, દાહોદના ત્રણે આમિલ સાહેબો, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુધીરભાઈ લાલપુરવાલા, નગરપ્રમુખશ્રી રાજેશ સહેતાઈ, અનાજ માર્કેટના ચેરમેન શ્રી કનૈયાલાલ કિશોરી સહિત અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોની તસ્વીરો અત્રે માણીએ: તસ્વીર સૌજન્ય: શ્રી મનિષ જૈન તથા શ્રી મોહંમદી કપૂર (ગોદી રોડવાળા)  Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com      


Related News

Comments are Closed

%d bloggers like this: