Fwd: New Voice Of Dahod (26-08-’17) is Now Online on www.dahod.com

*સહુ દાહોદીયનોને નમસ્કાર, *
*આ સાથે તા: 26-08-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં અત્યારે
ચાલતા સરસ મજાના વરસાદી વાતાવરણમાં આપણે સહુ તરબતર થઇ જઈએ તેવા ગુજરાતી-હિન્દી
તથા ઉર્દુના જાણીતા શેરનું સંકલન ધરાવતું ”ડોકિયું” છે. તો સાથે આ અંકથી ફરી
એકવાર લાંબા અંતરાલ બાદ અજય દેસાઈ લિખિત ”પ્રકીર્ણ” કોલમમાં ”સ્માર્ટ
સિટીમાં આપણી જવાબદારીઓ કેટલી” તે સંદર્ભે પ્રકાશ પાડતો લેખ છે. ‘ગીતગુંજન’
કોલમ પણ આ જ અંકમાં 100 માં ભાગમાં પ્રવેશી છે. દર વખતે એક વિષય ઉપર આધારિત
ફિલ્મી ગીતોની સૂચિ પીરસતી આ કોલમ પણ લોકપ્રિય બની છે. ચાતુર્માસ અને ખાસ તો
ગણેશ મહોત્સવ ચાલી રાખ્યો છે ત્યારે તેવા પવિત્ર દિવસોમાં આ વખતે ”ભગવાન”
શબ્દ સંકળાતો હોય તેવા કેટલાક ગીતોની સૂચિ છે. આ સિવાય ગણેશજી વિશેની રોચક
વાતોનું ”ફિલર” છે. અત્રે નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ
સિવાય દાહોદના વિવિધ સમાચાર વાંચવા માટે તા:26-08-2017 નું ”વોઇસ ઓફ દાહોદ”
www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે.*

*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103
< (610)%20500-1103> & M: 094265 95111Email: dostiyaarki@gmail.com
< dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>​*


Related News

Comments are Closed

%d bloggers like this: