Fun Food & Trade Fair Photos from Dahod By Sachin Desai

આજે તા: 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બરના 4 દિવસ માટે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ધ્વારા “ફન, ફૂડ એન્ડ ટ્રેડ ફેર”નો આરંભ થયો છે. દાહોદ જિલ્લા કલેકટર શ્રી એલ.પી. પાડલીયાના હસ્તે સંસ્થાના શ્રી સુરેશભાઇ શેઠ, પ્રમુખશ્રી શોધનભાઇ શાહ, મંત્રીશ્રી કનૈયાલાલ શાહ, ખજાનચીશ્રી મહેશભાઈ નાયક, સંસ્કાર કેન્દ્રના નિયામકશ્રી શેતલ કોઠારી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અર્બન ક્રીડાંગણ ખાતે યોજાયેલ ઉદઘાટન સમારંભની તસવીરો અત્રે માણીએ:

આભાર………………..

– ગોપી શેઠ (Usa) & સચિન દેસાઈ (દાહોદ)


Related News

Comments are Closed

%d bloggers like this: