Dr Sharad Thakar’s Lature & Shaikshanik PariSamvad at DAMSES ‘Shatabdi Mahotsav’

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું જે મૂળ છે, એવી ”ન્યુ હાઈસ્કુલ” દાહોદ ખાતે આજથી 100 વર્ષ અગાઉ શુભારંભ પામેલી. અત્યારે તો દાહોદના શૈક્ષણિક જગતમાં અનન્ય સ્થાન ધરાવતી આ સંસ્થાના 100 મા અર્થાત ‘શતાબ્દી વર્ષ’ની ઉજવણી તા:6 થી 9 ડિસેમ્બર, 2014 દરમ્યાન ઉજવાયો હતો. આ અંતર્ગત તા: 8-12-’14 ના રોજ સંસ્થાના રતિકાકા ઓપન થીએટર ખાતે શૈક્ષણિક પરિસંવાદમાં શ્રી ઇન્દ્રવદન શેઠ અને શ્રી પંકજ શેઠે ઉપસ્થિત શિક્ષકોને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું.  બાદમાં ”ડોક્ટરની ડાયરી” અને ”રણમાં ખીલ્યું ગુલાબ” જેવી કોલમ્સથી સુખ્યાત લેખકશ્રી ડૉ શરદ ઠાકરના ‘સંવેદના’ વિષય આધારિત વક્તવ્યનું આયોજન થયું હતું.આ કાર્યક્રમની વિવિધ તસ્વીરો શ્રી મોહંમદી કપૂરના સૌજન્યથી આપણે અત્રે નિહાળીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  


Related News

Comments are Closed

%d bloggers like this: