Dahod Visit Photos of Daudi Vahora’S 53rd DharmGuru
દાહોદ ખાતે ગઈકાલે તા:1 ઓગષ્ટના રોજ દાઉદી વહોરા સમાજના 53 મા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનસાહેબનું ટૂંકા સમય માટે કોલેજ ગ્રાઉન્ડ ખાતે આગમન થયું હતું. હજારો વહોરા ભાઈ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગની શ્રી મનિષ જૈન, રાજ દેસાઈ તથા સચિન દેસાઈએ ઝાપેલી વિવિધ તસ્વીરો અત્રે માંણીએ: Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
« MrutyuNondh of smt Virmatiben R.G.Kadkia ( Vadodara / USA ) (Previous News)
(Next News) Prayer Meeting for late shri Damodardas Desai, father of Payal Shaswat Butala, on Saturday August 8th , 4:00 PM to 6:00 PM, »
Related News
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલRead More
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
Comments are Closed