દાહોદમાં “ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨” અંતર્ગત “રન ફોર પોષણ સ્પર્ધા” સંપન્ન, છાત્રોએ રેલી યોજી આપ્યો પોષણનો સંદેશ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  રન ફોર પોષણ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇનામો અપાશે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૨૩ જાન્યુઆરીના રોજથી ‘ગુજરાત પોષણ અભિયાન વર્ષ ૨૦૨૦-૨૨’ નો રાજય વ્યાપી પ્રારંભ દાહોદ જિલ્લાથી કરાવવાના છે ત્યારે દાહોદ જિલ્લામાં પોષણ અભિયાનને સફળ બનાવવા માટે ગામે ગામ અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોષણ બાબતે જાગૃતતા આવે તે માટે જિલ્લાના દરેક તાલુકામાં યોજવામાં આવેલી ‘રન ફોર પોષણ’ સ્પર્ધાના ત્રણ ત્રણ વિજેતા ખેલાડીઓ વચ્ચે આજે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા દાહોદRead More


જિલ્લા ઉધોગ કેન્દ્ર, દાહોદ દ્વારા MSME કમિશનર જે. રંજીથકુમારની અધ્યક્ષતામાં યોજાયો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન અને બેન્કર્સ પરિસંવાદ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ૫૦ ઉદ્યોગો સાહસિકોને ૧.૫૩ કરોડથી વધુ રકમની લોનનું વિતરણ જિલ્લા ઉધોગ કેન્દ્ર, દાહોદ દ્વારા MSME કમિશનર જે. રંજીથકુમાર ગાંધીનગરની અધ્યક્ષતામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન અને બેન્કર્સ પરિસંવાદ યોજાયો હતો. જિલ્લાના ઉધોગ સાહસિકોએ આ પરિસંવાદમાં ભાગ લઇ MSME ની વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ૫૦ ઉધોગ સાહસિકો ને ૧.૫૩ કરોડથી વધુ રકમની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનું આયોજન બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતાં MSME કમિશનર જે. રંજીથકુમારે જણાવ્યુંRead More


🅱️reaking : દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આગળ ગેસ લાઇનમાં લાગી આગ

દાહોદ બ્રેકીંગ : દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઝાલોદ રોડ ખાતે આવેલ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આગળ ગેસ પાઈપ લાઈનમાં આગ લાગી. ગેસ લાઇનમા આગ લાગતા મચી ભાગદોડ. ગેસ લાઇનમા વારંવાર આગ લાગવાના બનાવ ના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા તેઓ ધટના સ્થળે પહોંચી. દાહોદ રૂરલ પોલીસ ને જાણ કરતા પોલીસ સત્વરે દોડી આવી. ગેસ કંપનીના કમઁમચારી અધિકારીઓ પણ દોડી આવ્યા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.


દાહોદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૧૯ – ૨૦ માં ૪૦૦ થી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર લોન ₹. ૯૧૪.૫૨ લાખ ની સહાય ચુક્વાઇ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ફક્ત સાત ધોરણ ભણેલા દક્ષાબેનની મહિને ₹. ૪૦ હજારથી પણ વધુની કમાણી. રાજય સરકારની સહાયથી છૂટક વેપારની સાથે કરિયાણાનો હોલસેલ બિઝનેસ શરૂ કર્યો. અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાનું જીવનધોરણ ઉચું લઇ જવા મથી રહ્યો છે, પોતાની આવક વધારી કુંટુંબીજનો માટે શિક્ષણ, આરોગ્ય વગેરે ઉચ્ચ કક્ષાના મળે તે માટે પ્રયાસરત હોય છે. ઘણા નાના વેપારીઓ પોતાના ધંધાની પાંખો વિસ્તારી ને ઉંચા સ્તરે લઇ જવા માંગતા હોય છે. પરંતુ ધંધાને વિસ્તારવા માટે પૂરતું મૂડીરોકાણ કરી શકતા ન હોય વેપારને વિસ્તારી શકતા નથી. કેટલાંક વેપારીઓRead More


🅱️reaking : દાહોદ ઘાંચી સમાજે તેમના મૌલવીઓના કહેવાથી કર્યો ઉત્તરાયણનો બહિષ્કાર

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA શું તમને ખબર છે? આજે દાહોદના ઘાંચી સમાજે એક નવા પ્રકારની જેહાદ જગાવી છે. ઘાંચી સમાજના દરેક યુવાનો ધાબા ઉપર ચડતા ફફડે છે. એનું કારણ એ જ છે કે તેમના મૌલવીએ ફરમાન બહાર પાડ્યું છે કે જે પણ ઘાંચી વ્યક્તિ, પતંગ ચગાવતા પકડાશે તેને ₹.૧૦૦૦/- નો દંડ લાગશે અને માથે બોડું કરી સામાજીક બહિષ્કાર કરવામાં આવશે. ધાર્મિક બાબતે આપણને પણ આવા કટ્ટરવાદની આ તબક્કે જરૂર છે. ઘાંચી સમાજના આવા કટ્ટરવાદી વલણથી હિન્દૂ સમાજમાં આવા મેસેજ થયા વાઇરલ. દાહોદમાં પણ તહેવારના દિવસે આવી ધાર્મિકRead More


સ્વ. શેઠ શ્રી ધનાલાલજી માણેકલાલ શાહ (ગંગ) અરિહંત શરણે થયા છે

બેસણું સ્વ. શેઠ શ્રી ધનાલાલજી ગંગ (રાજકમલ ઇન્ડસ્ટ્રીઝ)  તા.૦૭/૦૧/૨૦૨૦, મંગળવાર ના દિવસે અરિહંત શરણે થાય છે. સદ્દગતનું બેસણું : તા.૧૧/૦૧/૨૦૨૦, શનિવારના દિવસે અણુનગર, પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે સાંજના ૦૪:૦૦ કલાક થી ૦૬:૦૦ સુધી રાખેલ છે.


જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં દાહોદ જિલ્લાના નવ (૦૯) પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂ.૧૮૪૩ લાખની દરખાસ્ત કરવામાં આવી

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ જેમાં દાહોદ જિલ્લાના કેદારેશ્વર  મહાદેવ મંદિર અને ગુરૂ ગોવિંદ – કંબોઇ ધામને રૂ. ત્રણ – ત્રણ કરોડથી વિકસાવવાના આયોજનને અપાતો આખરી ઓપ.  જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જિલ્લામાં ચાલુ પ્રવાસન કામો, દરખાસ્ત કરવામાં આવેલા અને મંજુર પ્રવાસન કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં સીંગવડ ખાતે ૧૦ લાખના ખર્ચે ભમરેચી માતાનાRead More


દાહોદ જિલ્લાની આરોગ્યલક્ષી તત્કાલ સેવામાં ૬ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરો

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાની આરોગ્યલક્ષી તત્કાલ સેવામાં ૬ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરો. દાહોદ જિલ્લામાં એક એમ્બ્યુલન્સ પ્રતિદિન સરેરાશ ૧૦ કેસમાં તત્કાલ સેવાઓ આપે છે અને કુલ ૨૭ એમ્બ્યુલન્સ કાર્યરત. આકસ્મિક સંજોગોમાં દેવદૂત બનીને આવતી ૧૦૮ની સેવાને પરિણામે દાહોદ જિલ્લામાં આરોગ્ય સેવાની સહુલિયત વધી છે. ત્યારે, હવે નવી છ એમ્બ્યુલન્સને લોકોની સેવામાં મૂકવામાં આવી છે. દાહોદ જિલ્લામાં વર્તમાન સમયે કુલ ૨૭ એમ્બ્યુલન્સ કાર્યરત છે. એ પૈકી ચારથી સાડા ચાર લાખ કિલોમિટર ચાલનારી ૧૦૮ એમ્બ્યુલન્સના સ્થાને આ નવી એમ્બ્યુલન્સઓ મૂકવામાં આવી છે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિતRead More


“આર્ટ ફીએસ્ટા – 2019” જવાહર કલા કેન્દ્ર જયપુરમાં દાહોદના કલાકાર કિશોરકુમાર રાજહંસનું સન્માન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  “આર્ટ ફીએસ્ટા 2019” જયપુર ઈન્ટરનેશનલ ગાલા આર્ટ એકઝીબિશન અને ગીનીઝ બુક રેકોર્ડ નોમીનેશન 125 કલાકારો દ્વારા 150 મીટર લાંબા કેનવાસ પર શ્રી કૃષ્ણ થીમ પર ઓન ધી સ્પોટ પેઈન્ટીંગ ઈવેન્ટમાં ઉત્તમ પ્રદર્શન. તા. 26 થી 30 ડીસેમ્બર 2019 ના જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે “ટ્રેડીશનલ આર્ટ પ્રોમોશનલ સોસાયટી – ધ આર્ટ બાઉર્સ આયોજીત ઈન્ટરનેશનલ ગાલા આર્ટ એકઝીબિશનમાં દાહોદના વરિષ્ઠ કલાકાર કિશોરકુમાર રાજહંસને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે દાહોદ – ગુજરાતની આદિવાસી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રો પ્રદર્શિત કર્યા હતા. તેમજ આRead More


દાહોદ નગર પાલિકાના ફુડ સેફટી ઓફીસર દ્વારા અયોગ્ય ગુણવત્તાના ખાદ્ય પદાર્થો વેચનાર વેપારીઓ સામે ફરિયાદ

 THIS NEWS IS SPONSORED BY –-RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકાના ફુડ સેફટી આફીસર પી.આર.નાગરાવાલા દ્વારા ફુડ એન્ડ સેફટી એકટ અન્વયે વેપારીઓ પાસેથી લીધેલા નમુનાઓમાંથી બે વેપારીઓના નમુના અયોગ્ય ગુણવત્તાના જણાઈ આવતા દાહોદના એડજયુડીકેટીગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે સાહેબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડજયુડીકેટીગ ઓફીસર દ્વારા વેપારીઓને દંડનીય શિક્ષાને પાત્ર ગુનો હોય નોટીસ આપી રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. દાહોદ નગર પાલિકાના ફુડ સેફટી ઓફીસર દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં દાહોદ નગરના પડાવ રોડ પર આવેલી ઇદરીશભાઇ જીનીયાની પેઢી પરથી જયશ્રી સ્વામીનારાયણ મીકસRead More