🅱reaking : ઇન્દોરથી આવેલ 9 વર્ષની બાળકીનું દાહોદમાં સ્ક્રીનીંગ થતા કોરોના પોઝીટીવ ટ્રેસ થયો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદના પોઝિટિવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી : દાહોદમાં આવેલા કોરોના વાયરસના પોઝિટિવ આવેલા કેસની મહત્તમ ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય ખાતા પાસે ઉપલબ્ધ છે એ મુજબ કોરોનાગ્રસ્ત નજીકના સંબંધીની દફનવિધિ માટે ગઇ કાલે ૦૩.૩૦ વાગ્યા આસપાસ દાહોદ આવ્યા હતા અને આરોગ્ય ખાતાના પ્રોટોકોલ મુજબ બહારના રાજ્યથી આવેલી તમામ વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. દફન વિધિ બાદ તમામને પ્રારંભિક સ્ક્રિનિંગ માટે લઇ જવામાં આવ્યા હતા, ક્વોન્ટાઇન કરવામાં આવ્યા અને બાદમાં જનરલ હોસ્પિટલ ખાતે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓRead More


બહારના જિલ્લામાંથી દાહોદ આવેલા લોકોની ઘનિષ્ટ આરોગ્ય ચકાસણી કરવામાં આવશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે કોરોના વાયરસ સંદર્ભે જિલ્લા ના અધિકારીઓ સાથે બેઠક યોજી અને હોસ્પિટલ ની મુલાકાત લીધી. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટની બેઠકમાં હાજરી આપ્યા બાદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર વિજય ખરાડી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરીને કોરોના વાયરસ સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ મિટિંગમાં કલેક્ટર વિજય ખરાડીએ એવી માહિતી આપી હતી કે, જિલ્લામાં કોરોના વાયરસ પ્રસરે નહીં એ માટે આરોગ્ય લક્ષી કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારાRead More


દાહોદ જિલ્લાના Dy. S. P. કલ્પેશ ચાવડા દ્વારા લોકોને એક મહત્વપૂર્ણ અને અમૂલ્ય સૂચન

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક હિતેશ જોઇસરના માર્ગદર્શન હેઠળ દાહોદના Dy. S.P. એ એક મહત્વપૂર્ણ સુઝાવ કરેલ છે. જેનુ દાહોદ જિલ્લાના દરેક વ્યક્તિ દ્વારા પાલન થવું જોઈએ. દરેક વ્યક્તિએ એક નાની ડાયરી પોતાની પાસે રાખવી અને દરરોજ જે જે વ્યક્તિના સંપર્કમાં આવે અથવા તેના ઘેર આવે જે આપનો કોઈ જાણ્યો અજાણ્યો માણસ હોય તેનું નામ એક પાન પર લખી નાંખે જેથી કોરોના વાઈરસના સંક્રમણમાં આવેલા વ્યક્તિઓને ઓળખવામાં મદદ મળશે અને પોલીસ તથા પ્રસાશનને મદદ થશે જેને કોંટેક્ટ ટ્રેકીન્ગ કહે છે. ઉપરનો આ સંદેશRead More


દાહોદમાં જૈનો સમાજના લોકોએ પોતાના ઘરે તપ, આરાધના, રંગોળી કરી મહાવીર જયંતિ મનાવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાઈરસ માત્રની ચર્ચા છે ત્યારે દાહોદ પણ તેનાથી અળગું નથી. 21 દિવસના લોકડાઉનમાં જ્યારે તહેવારો આવી રહ્યા છે તો લોકો પોતાના ઘરમાં અલાયદી રીતે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, ત્યારે દાહોદમાં એક યુવા મહિલા શ્રદ્ધા વિશાલ શાહ એ પોતાના ઘરની લોબીમાં ભારત માતાના નકશામાં ભગવાન મહાવીર સ્વામીની આકૃતિ અંકિત કરી હતી અને તેમાં મનમોહક રંગોથી સુશોભિત કરી હતી. આ રંગોળીમાં તેમને Go Corona લખી સમગ્ર વિશ્વમાંથી કોરોના ને ભગાડવા માટે પ્રાર્થના કરી હોય તેવું સુંદર ચિત્ર કંડાર્યું હતું. જ્યારેRead More


🅱️reaking : વડાપ્રધાનની અપીલ પર દાહોદમાં પણ દિવા, મીણબત્તી અને મોબાઇલની ફ્લેશ લાઈટ વડે પ્રકાશ પથરાયો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દાહોદમાં પણ પ્રકાશ પથરાયો. કોરોના વાઈરસ (COVID – 19) સામે લડવાના સંકલ્પ સાથે દીપ પ્રગટાવાયા. એકતાના પ્રતીક સમાન દીપજ્યોત કરી પ્રકાશ પથરાયો. ત્યારે દાહોદમાં પણ ઠેર ઠેર દીપ પ્રગટાવાયા હતા. તથા દાહોદના ગુજરાતીવાડમાં દિવાઓ થી ભારતનો નકશો બનાવાયો હતો. જનતા (લોકો) ઘરની બહાર ન નીકળે એ માટે દરેક વિસ્તારોમાં પોલીસનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દાહોદના ગોવિંદ નગરમાં સહયોગ નગર ખાતે આવેલ સહયોગ એપાર્ટમેન્ટના ધાબા ઉપર કોઠારી, દેસાઈ અને શાહ પરિવાર દ્વારા 900 કેન્ડલ નો ઉપયોગ કરીનેRead More


પંચમહાલ રેન્જની દાહોદ, ગોધરા અને મહીસાગર પોલીસને NewsTok24 ના સલામ

એક તરફ દેશમાં કોરોના વાઈરસ (COVID – 19) નો ભય ફેલાયેલો છે ત્યારે પંચમહાલ રેન્જ DIG એમ.એસ.ભરડાની ટીમ જેમાં પંચમહાલ પોલીસ અધિક્ષક, દાહોદ પોલીસ અધિક્ષક અને મહીસાગર પોલીસ અધિક્ષક અને તેમની સમગ્ર ટીમ કે જેેેઓએ આ મહામારીમાં પણ રાત દિવસ દેખ્યા વગર અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે. તેઓએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર ચુસ્ત રીતે સીલ કરી રાત-દિવસ જોયા વગર અડીખમ ઉભા રહી આપણા ગુજરાતની રક્ષા કરી રહ્યા છે. તો તેમની આ લડાઈમાં સાથે રહી તેઓને સાથ સહકાર આપી આપણે સૌ પણ સ્વયં શિસ્ત જાળવી કોરોના મહામારીને મહાત કરીએ. પરિસ્થિતિ વિકટRead More


🅱️reaking : કોરોના વાઈરસ (COVID – 19) સામે લડવા અને રક્ષણ મેળવવા Google Play Store માં જઈ “Aarogya Setu” App ડાઉનલોડ કરો અને રજીસ્ટર કરો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAસમગ્ર ભારત દેશમાં આજે કોરોના વાઈરસ (Covid-19) ના કારણે લોકડાઉન છે. ત્યારે ભારત સરકારે આ વાઇરસની સામે લડવા અલગ અલગ રીત અપનાવી લોકોને તેના વિશે સમાજ આપતી રહી છે. કેન્દ્ર સરકારની આ પહેલમાં એક વધુ પીછું ઉમેરતી હોય તેમ એક એપ્લિકેશન બનાવી છે જે Google Play Store ઉપર “Aarogya Setu” નામ થી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી લોકોને એ જરૂરથી ખબર પડશે કે તેમની આજુબાજુમાં કોઈ કોરોના વાઈરસ પોઝીટીવ છે કે નહીં. નીચે આપેેલ ફોટો દ્વારા તેની સમજૂતી આપવામાં આવી છે. આપેેેલ લિંક નેRead More


દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારોના ખાતામાં રૂ. ૫૦૦ જમા, નિયત તારીખે ઉપાડ કરવાનો રહેશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  બેન્કમાંથી તા. ૯ એપ્રીલ બાદ પણ રકમ ઉપાડી શકાશે માટે અનાવશ્યક દોડાદોડી ન કરવી : દાહોદ કલેક્ટર વિજય ખરાડી દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારોના ખાતામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતગર્ત રૂ. ૫૦૦ જમા કરવામાં આવ્યા છે. જે રકમ ઉપાડવા માટે નિયત તારીખે બેન્કમાં ઉપસ્થિત થવાનું રહેશે. લાભાર્થીઓએ બેન્કમાંથી પૈસા ઉપાડવા માટે આ મુજબની વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે. જે પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારનો ખાતાનો છેલ્લો આંકડો ૦ અથવા ૧ હોય તેમણે તા. ૦૩ એપ્રીલના રોજ, જેમનો ખાતાનો છેલ્લો આંકડો ૨ અથવા ૩ હોય તેમણેRead More


દાહોદ જિલ્લાના શ્રમિકો, કામદારોના હિતાર્થે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીનું જાહેરનામું

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA   વ્યાપારી – કોન્ટ્રાક્ટરોએ તેમના કામદારો – શ્રમિકોને નક્કી થયેલું મહેનતાણું ચુકવવા આદેશ. મકાન માલિક  ભાડુંઆત-શ્રમિકો, વિદ્યાર્થીઓને તેમની જગ્યા છોડવાની ફરજ પાડી શકશે નહી, એક મહિના સુધી ભાડુ માંગી શકશે નહી. શ્રમિકોને રહેવા-જમવાની વ્યવસ્થા માલિક, કોન્ટ્રાક્ટરે ફરજીયાત કરવાની રહેશે. દાહોદ જિલ્લામાં તા. ૨૫ માર્ચથી ૨૧ દિવસીય લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લાના શ્રમિકો, કામદારોના હિતાર્થે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ – ૨૦૦૫ની કલમ – ૩૪ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારી, વાણિજય સંસ્થા-દુકાનો, કોન્ટ્રાક્ટરોએ તેમના તમામ પ્રકારનાRead More


🅱️reaking : દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, બાઇક ઉપર પણ એક જ સવારી ચલાવી શકાશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ અને તેની આજુ બાજુના ગામડા વિસ્તારોમાં લોક ડાઉનના પગલે સખ્તાઈ કરવા છતાં અમુક લોકો રખડવા નીકળી પડતા હતા. જેના પગલે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ કામ વગર ફરતા આવા ઇસમોને જેર કરવા માટે એક જાહેરનામું બહાર પડ્યું હતું. આ જાહેરનામા મુજબ ફક્ત માલસામાન હેતુ સિવાયના તમામ ફોર વ્હિલર્સ વાહનો લોકડાઉનની મુક્તિના સમયગાળા દરમિયાન ચલાવી શકાશે નહી. તેને લઇને બહાર નીકળી શકાશે નહી. જ્યારે, દ્વિચર્કી વાહનો ઉપર માત્ર ચાલક પોતે જ સવારી કરી શકાશે. એટલે કે,Read More