જાંબાઝ કિશોર/ ગળુ દબોચે તે પહેલા જ કિશોરે દીપડાને બાથ ભીડીને પછાડી દીધો

ખલતાગરબડીમાં પરોઢે મોઢું ધોતા કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો મને જમણા હાથે અને છાતીના ભાગે દીપડા ના પંજાના નખ વાગતાં સામાન્ય ઇજા થઇ- રમેશ * આ ઘટના ધાનપુર અને દેવગઢ બારિયા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો * પછડાયેલો દીપડો બીજી વખત હુમલો કરવા ન આવ્યો * ઘરના સભ્યો દોડી આવતાં જંગલ તરફ ભાગી છુટ્યો * રમેશને જમણા હાથ પર તેમજ છાતીના ભાગે ઈજાઓ થતાં સરકારી દવાખાને ખસેડાયો હતો દાહોદ: ધાનપુર તાલુકાના ખલતગરબડી અને લાડવાવડના સીમાડા પર વનવિભાગના કવાર્ટરની સામે વજેસિહ મેડાના સવારના સાત વાગ્યાના અરસામાં ઘર આગળ આંગણે તેમનો 17Read More


પરિણીતાને મળવા આવેલો પ્રેમી ઝડપાયો, લોકોએ થાંભલા સાથે બાંધીને માર્યો

દાહોદના ગામમાં મળવા માટે આવેલા પરિણીત યુવાન સાથે પરીણિતા કરી રહી હતી વાત, ત્યારે જ પહોંચી ગયા લોકો, માર મારતો વીડિયો કર્ દાહોદઃ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં એક પરીણિત યુવક પરીણિતાને મળવા માટે તેના ગામે જતાં ઝડપાઇ ગયો હતો. આ યુવકને લોકોએ ભેગા મળીને વીજપોલ સાથે બાંધી દીધો હતો. આ સાથે મોબાઇલમાં તેનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડીયામાં ફેરવી દેવાયો હતો. બંને પક્ષ વચ્ચે 15 હજાર રૂપિયામાં સમાધાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના અંગે સમાચાર લખાયા સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. સીંગવડ તાલુકાના એકRead More


વિડિયો વાયરલ/ દાહોદના સીંગવડમાં પરિણીત પ્રેમિકાને મળવા ગયેલો યુવાન લોકોના હાથે ઝડપાઈ જતાં રોષનો ભોગ…

પ્રેમી યુવાનને વીજથાંભલા સાથે બાંધી માર માર્યો દાહોદ:દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સોમવારે એક પરીણિત યુવક પરીણિતાને મળવા માટે તેના ગામે જતાં ઝડપાઇ ગયો હતો. આ યુવકને લોકોએ ભેગા મળીને વીજપોલ સાથે બાંધી દીધો હતો. આ સાથે મોબાઇલમાં તેનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડીયામાં ફેરવી દેવાયો હતો. બંને પક્ષ વચ્ચે 15 હજાર રૂપિયામાં સમાધાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના અંગે સમાચાર લખાયા સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. વિડિયોને સોશિયલ મીડીયામાં પણ વાયરલ થયો સીંગવડ તાલુકાના એક ગામનો પરીણિતા નજીક આવેલા ગામમાં પોતાની પરીણિતા પ્રેમિકાને મળવાRead More


માનવભક્ષી/ 38 દિવસે દીપડો- દીપડી પાંજરે પુરાયા, આદમખોરના આતંકનો ઘટનાક્રમ

+2બીજી સ્લાઈડ્સ જુઓ વન વિભાગે ગોઠવેલા પીંજરાઓ દર્શાવતુ મેપ * દીપડીનો એક દાંત અડધો તૂટેલો, અન્યમાં સડો, ફૂટમાર્ક પણ લગભગ સરખા * મધ્યપ્રદેશથી એક દિવસમાં 6 કિમીનું અંતર કાપ્યું, છેલ્લે ભામણથી MPમાં હિજરત કરી હતી * પ્રથમ કિશોરીને મારી હતી ત્યાં કૌટુંબી આવી પાંજરે પુરાઇ, 38 દિવસ બાદ વન વિભાગમાં ક્ષણિક હાશકારો દાહોદ: ધાનપુર તાલુકામાં છેલ્લા 38 દિવસથી દીપડાએ કેર વર્તાવ્યો હતો. બકરા, મરઘાનું મારણ કરવા સાથે 5થી વધુ લોકોને ઘાયલ કરવા ઉપરાંત 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. જંગલ વિસ્તારમાં ફફડતે હૈયે લોકોને રહેવાનો વારો આવ્યો હતો ત્યારે કૌટુંબીમાં પકડાયેલીRead More


રેસ્ક્યૂ/ દાહોદ જિલ્લામાં 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો

નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો, લોકોએ અનુભવ્યો હાશકારો +2બીજી સ્લાઈડ્સ જુઓ દાહોદ જિલ્લામાં 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો * દાહોદ જિલ્લામાં નરભક્ષી દીપડાને કારણે ડરનો માહોલ સર્જાયો હતો * વનવિભાગે દીપડાને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો દાહોદઃ દાહોદ જિલ્લામાં ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડાને વનવિભાગે કોટંબી ગામ પાસેથી રેસ્ક્યૂ કરીને પાંજરે પુરી દીધો છે. રેસ્ક્યૂ બાદ દીપડાને પાવાગઢ ખાતે રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઇ જવાયો છે. 3 લોકોને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી દીપડો પકડાયો – નરભક્ષી દીપડાએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો હતો – દીપડોRead More


દાહોદના બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના દિવ્યાંગ બાળકોને વિશ્વ વિકલાંગ દીને IOC દ્વારા 20 લાખના ઇલેક્ટ્રિક ઉપકરણો અને સાધનોની ભેટ

      દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ઘોડા ડુંગરી ખાતે આવેલ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ દ્વારા આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દાહોદ સ્ટેશન રોડના ઓવરબ્રિજ પરથી શરૂ થઈ અને દાહોદ સ્ટેશન થી દાહોદના રાજમાર્ગો ઉપર ફરી અને બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ઉપર પહોંચી હતી. જ્યાં CSR કાર્યક્રમ અંતર્ગત IOC દ્વારા વિકલાંગ બાળકોને ટ્રાઇસિકલ, હિયરિંગ કીટ, ટોઇસ વગેરે વસ્તુઓ મળી કુલ 20 લાખ રૂપિયાની વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના યુસુફી કાપડિયા, વી.એમ પરમાર, સેફી પીટોલવાલા તેમજ ત્રિવેણીRead More


ગુજરાતના આ જંગલમાં નિર્ભય રહેતા લોકો ભયભિત બન્યા, સાંજ પડતાં જ ગામમાં છવાય જાય છે સન્નાટો

ગામમાં જોવા મળ્યો આવો માહોલ ક્યાંક બંધાયા ઘરમાં વાડા તો કેટલાક ઘરે લાગી ગયા તાળા દાહોદ: ધાનપુર તાલુકાના વાંસિયાડુગરી રેન્જમાં આવેલા ભામણ ગામે ખેતરમાં દિપડાએ મહિલાના મોત નીપજાવ્યા બાદ જંગલ વિસ્તારમાં રહેતાં લોકોના માનસપટ ઉપર માનવભક્ષી દિપડો જ છવાયેલો છે. દિવ્ય ભાસ્કરે શનિવારની રાત્રે જંગલ અને આ ગામની મુલાકાત લેતાં સ્વાભાવિકપણે ભેંકાર ભાસવા સાથે લોકોના મનમાં ઘર કરી ગયેલો દિપડાનો ભય પણ જોવા મળ્યો હતો. ભામણ ગામમાં જંગલ વિસ્તારમાં 1500 લોકોની વસ્તિ છે. આ ગામમાં છુટ્ટા છવાયા ઘરો છે. તપાસ વેળા સંખ્યાબંધ ઘરોમાં તાળા ઝુલતાં જોવા મળ્યા હતાં.તેમાં કેટલાંક લોકોRead More


વિશ્વ વિકલાંગ દિનના કાર્યક્રમ અને રેડિયો આવાજ દાહોદ FM 90.8 ના પ્રમોશન માટે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

      રેડિયો અવાજ દાહોદ FM 90.8 આપ જાણો છો તે મુજબ તેની શરૂઆત બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના કેમ્પસમાં થઈ ચુકી છે. રેડિયો અવાજ દાહોદ FM 90.8 નો ઉદ્દેશ સામાજીક નવચેતના તેમજ મનોરંજનનો છે. આ સ્ટેશન ભારત સરકારના કોમ્યુનિટી રેડિયો અંતર્ગત આવતું હોવાથી ભારત સરકારના નિયમ અનુસાર સમાજ ઉપીયોગી કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવનાર છે. આ રેડિયો સ્ટેશનમાં સરકારશ્રીનું કોઈપણ પ્રકારનું અનુદાન મળવા પાત્ર નથી. દાહોદ નગરના નગરજનો સહકાર તેમજ સમાજના સહકારની સાથે મળી આ આ રેડિયો ચલાવવામાં આવનાર છે. આ રેડિયો અવાજ દાહોદ FM 90.8 માં અત્યારે એનાઉન્સર તરીકે નિસર્ગRead More


દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈએ દાહોદમાં ટ્રાફિક અને સફાઈ જુમબેશ ઉપાડી

દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈએ દાહોદમાં ટ્રાફિક અને સફાઈ જુમબેશ ઉપાડી દાહોદ નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દાહોદ નગરને સ્વચ્છ બનાવવા પોતે નગરની મુલાકાતે નિકળ્યા હતા અને દુકાનો આગળ અને મકાનો આગળ કચરો ગંદકી પડેલી દેખાતા માલિકો ને રૂપિયા ૫૦૦ʼ૧૦૦૦ʼ ૨૦૦૦ʼ સ્થળ પર જ દંડ પાવતી બનાવી લોકોને જાગૃત કરી ફરી એવું ના કરવા માટે માર્ગદર્શન આપયું. આજ રોજ દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ નગર પાલિકાની આખે આખી ટીમ પોતે જ સફાઈ કર્મચારીઓ તથા દબાણ વિભાગની ટીમ સાથે દાહોદ શહેરની સડકો ઉપર નિકળતા દાહોદRead More


દાહોદના નગરાળા ગામની વિશ્વકર્મા માધ્યમિક શાળામાં ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગણિત અને વિજ્ઞાનના ઈનફોર્મલ એડજ્યુકેશનલ પ્રોગ્રામનું આયોજન થયું

      ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અભિગમથી અને ભારતની એડવાન્સ સાયન્સ અને ટેક્નોલોજીની સંસ્થા વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ના માધ્યમથી જોય ઓફ સાયન્સ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આજે દાહોદ જિલ્લાની દાહોદ તાલુકાની વિશ્વકર્મા માધ્યમિક શાળા નગરાળામાં મોટાપાયે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમો બાળકોને ન્યુટનની થીયરી, પૈથાગોરસના લો. આ તમામનું પ્રેકટીકલ કરી સમજાવી અને વિદ્યાર્થીઓ પાસે પણ આ પ્રેક્ટિકલ કરાવડાવવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત બાયોલોજીમાં ઝાડ, ફૂલ અને તેના સેલ વિશે પણ પ્રયોગો કરી સમજાવ્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓને સાયન્સ અને ગણિતની ક્વિઝ રમાડીRead More