દાહોદમાં 6 મહિના પહેલા જ લગ્ન કરનારા દંપતિએ એક સાથે ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

દાહોદના દેલસર વિસ્તારમાં આવેલા સરસ્વતીનગર સોસાયટીમાં દંપતિ જીવન ટૂંકાવ્યું દાહોદના દેલસર વિસ્તારમાં આવેલા સરસ્વતીનગર સોસાયટીમાં દંપતિ જીવન ટૂંકાવ્યું દાહોદઃ રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીની સાથે સાથે આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ધણીવાર લોકો સામાન્ય બાબતમાં પણ આત્યંતિક પગલું ભરી લે છે. આજે દાહોદના દેલસર વિસ્તારમાં આવેલા સરસ્વતીનગર સોસાયટીમાં છ મહિના પહેલા જ લગ્ન કરનારા દંપતિએ એક સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. પોલીસ પણ જાણી શકી નથી કારણ પોલીસને આ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ મૃતદેહને નીચે ઉતારીને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસને પ્રાથમિકRead More


Mrutyunondh of Shri Dilipkumar Girdharlal Sheth ( Late Shri Naresh Morar’s Brother & Sachin Desai’s mama ) Gujaratiwad, Dahod

આજે તા. 13-11-’18 ના રોજ ગુજરાતીવાડ સ્થિત દિલીપકુમાર ગિરધરલાલ શેઠ (નગરપાલિકા વાળા)(સ્વ. નરેશભાઈ મોરારના ભાઈ અને સચિન દેસાઈના મામા) શ્રીજીચરણ પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સ્વ.શ્રીના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. આભાર ગોપી શેઠ(યુ.એસ.એ.) & સચિન દેસાઈ(દાહોદ)


ગુજરાતના આ ગામમાં પુત્રએ બનાવ્યુ પિતાનું મંદિર, પિતા 68 વર્ષ પહેલા પોલીસ પટેલ તરીકે ઓળખાતા

ઝાલોદ તાલુકામાં મંદિરમાં ચોથી પૂણ્યતિથી પર પિતાની મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરી પિતા સમસુભાઈ ડામોર ગામમાં 68 વર્ષ પહેલા પોલીસ પટેલ તરીકે ઓળખાતા હતા ઝાલોદ: ઝાલોદ તાલુકાનાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદને અડીને આવેલા મઘાનીસર ગામમાં પુત્ર મુકેશ ડામોરે પિતાની યાદમાં મંદિર બનાવ્યું હતું. પિતા સમસુભાઈ ડામોરનો જન્મ 12 મે 1952ના રોજ થયો હતો. મઘાનીસર ગામમાં એ સમયે કોઈ પણ ઝઘડો કે સમસ્યા હોય તો ગ્રામજનો સમસુભાઈ પાસે નિરાકરણ માટે આવતા હતા.જેથી તેઓ તાલુકામાં પોલીસ પટેલ તરીકે પણ ઓળખાતા હતા. પિતાની મુર્તિની સ્થાપના કરી પિતાના ગામમાં કરેલા કામો અને તેમની લોકRead More


દાહોદ સ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા લાભ પાંચમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

            દાહોદ સ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા લાભ પાંચમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ દોલતગંજ બઝારમાં આવેલ જૈન ઉપાશ્રય સ્થિત પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી શાશનરસા અને શ્રી લબ્ધીરસા મહારાજ સાહેબ ના સાનિધ્યમાં સવારે  પેહલા લાભ પાંચમ નિમિતે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવી. ત્યાર પછી લાભ પાંચમ ના પાવન દિવસે કેવળજ્ઞાન માટે આરાધના કરવામાં આવી. પછી બાળકો દ્વારા પાંચ ધાન, નૈવેધ અને શ્રીફળ તથા નોટ પેન્સિલ સરસ્વતી દેવી સમક્ષ મૂકી પૂજા કરવામાં આવી હતી. અને ત્યારબાદ સમસ્ત દાહોદ જૈન સમાજ દ્વારા દીવોRead More


પાવાગઢમાં ત્રીજના દિવસે 5000 વાહનો આવતાં 4 કિમી ટ્રાફિકજામ

લોકોને પાંચ ચાર થી પાંચ કલાક લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો પાવાગઢ: પાવાગઢમાં દિવાળી વેકેશન અને શનિવારની રજાના સમન્વયને લઇ ત્રણ લાખ ઉપરાંત યાત્રાળુઓ ધસી આવતા બેખબર તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. જેના કારણે ઠેર ઠેર ટ્રાફીકજામ સર્જાતા સમગ્ર પાવાગઢ માં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રોપ-વે ઉડન ખટોલા સહિત મંદિર તરફ જતા બાવાબજાર પગથિયાં પર લાંબી કતારોને લઈ લોકોને પાંચ ચાર થી પાંચ કલાક લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. બાળકો સહિત પરિવારજનો વિખુટા પડી ગયા હતા. -03 લાખ ઉપરાંત ભક્તો પાવાગઢમાં ઉમટ્યાં -02 કલાક ટ્રાફિક જામ, વાહનોને ડ્રાઈવર્ઝન અપાયું -02Read More


દાહોદના કોલેજિયનોનો ઉમદા અભિગમઃ પસ્તિ વેચીને 67 પરિવારોને અન્નદાન કર્યું

કોલેજિયનોના ઉમદા અભિગમ થકી 67 પરિવારોના ઘરમાં દીપોત્સવનો ઉજાસ રેલાયો દાહોદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દાહોદની ‘કેશવ-માધવ કોલેજીયન શાખા’ ના યુવાનો દ્વારા ચાલતા અન્નપૂર્ણા અભિયાન હેઠળ સમાજના જે વર્ગને બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરતા દાહોદના 67 પરિવારોમાં અન્નદાનનો સેવા યજ્ઞ કર્યો હતો. પોતાની દરિદ્રતા, મજબૂરીના લીધે લાચાર તેવા લોકો દિપાવલીનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દાહોદની ‘કેશવ-માધવ કોલેજીયન શાખા’ ના 40 થી વધુ યુવાનો દ્વારા તા. 6થી 28 ઓક્ટોબરના દિવસો દરમ્યાન સંપન્ન થયેલ અભિયાન થકી દાહોદના 800 થી વધુ ઘરોમાંથી 1530 કિલો પસ્તી એકત્રRead More


શુભ દિપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના

  નૂતન વર્ષના નવલી સુપ્રભાતે આપનું તથા આપના પરિવારનું નૂતન વર્ષ મંગલમય, સુખ, સમૃદ્ધિ આપનારું તેમજ આરોગ્યપ્રદ નીવડે તેવી અંતઃકરણ પૂર્વક શુભકામનાઓ સાથે શુભ દિપાવલી તથા નુતન વર્ષાભિનંદન….. પી.જી. રાયચંદાણી, ચીફ ઓફિસર, દાહોદ નગર પાલિકા. પ્રશાંત સી. દેસાઈ, ઉપપ્રમુખ, દાહોદ નગર પાલિકા અભિષેક વી. મેડા, પ્રમુખ, દાહોદ નગર પાલિકા  તથા સમસ્ત દાહોદ નગર પાલિકા પરિવાર  


મધ્ય ગુજરાતના દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં એક જ દિવસમાં મ્યુચલફંડમાં ૩૦૦ SIP કરી કીર્તિમાન સ્થાપ્યો

    હમેશા પછાત વિસ્તારનું મેહ્ળું સાંભળતા મધ્ય ગુજરાતના દાહોદ વિસ્તારમાં પણ સમય સાથે તાલમેલ મિલાવી લોકો મ્યુચલફંડ (SIP) માં રોકાણ કરતા થયા છે આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે લોકોને મ્યુચલફંડ (SIP) માં રોકાણ કરવા માટે પ્રેરીત કરવા માટે દાહોદના જ છેલ્લા ૧૩ વર્ષ થી કાર્યરત સર્વપ્રથમ AMFI સર્ટીફાઈડ નાણાકીય સલાહકાર બ્રિજેશ દરજીની મેહનત રંગ લાવી . દાહોદ જેવા વિસ્તાર માં લોકો પહેેલા ફક્ત પોસ્ટ કે બેંક જેવી જગ્યાએ જ બચત કરતા હતા. લોકો મ્યુચલફંડ (SIP) જેવી બચત થી વાકેફ ન હતા અને તેના ઉચા વળતર કે તેની સિસ્ટમRead More


દાહોદના રમત પ્રેમી નવયુવાનો દ્વારા સીટી ગ્રાઉન્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની મધ્યમાં આવેલ સીટી ગ્રાઉન્ડમાં લોકો સવારે અને સાંજે ક્રિકેટ રમવા આવે છે તથા મોટા ભાગના લોકો વોકિંગ ટ્રેક પર ચાલવા પણ આવે છે તેવી જ રીતે અમે લોકો સીટી ગ્રાઉન્ડ ઉપર રમવા હંમેશા જઈએ છે ત્યારે આ વખતે અમારા બધા મિત્રોને એક વિચાર આવ્યો કે સીટી ગ્રાઉન્ડ કેટલું ગંદુ હોય છે અને જ્યાં ત્યાં પ્લાસ્ટિકના પેકેટ્સ, પાણીની ખાલી બોટલો અને પાણીના ખાલી પાઉચની થેલીઓ પણ પડ્યા જ હોય છે. ત્યારે આ દ્રશ્ય જોવામાં બહુ ખરાબ લાગતું હતું. એટલે અમને વિચારRead More


દાહોદના લંપટ આચાર્ય શાળામાં શિક્ષિકાને રોજ વહેલી બોલાવી કામલીલા આચરતો, વીડિયો વાયરલ

ચાર વખત દુષ્કર્મ કરાયું હોવાની ફરિયાદમાં કેફિયત: શિક્ષિકાનું મેડિકલ કરાવાયું દાહોદ: સંજેલી તાલુકાના ભામણ ગામની પ્રાથમિક શાળામાં વિવિધ કામના બહાના હેઠળ શાળામાં વહેલી બોલાવીને આચાર્ય અને સંજેલી પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા આધેડે ચાર વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ શિક્ષિકાએ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.25/9/2018ના રોજ સાંજના નિશાળ છુટતાં સમયે અમારા આચાર્ય હુરસીંગભાઇ ગજાભાઇ માલ રહે. ભામણ તા.સંજેલીનાઓએ મને કહેલ કે, તમારે આવતીકાલે સવારના પોણા નવેક વાગ્યે શાળામાં આવવા જણાવ્યું હતું. તા.26ના રોજ સવારના પોણા નવેક વાગ્યે હું શાળામાં નોકરી ઉપર ગઇ હતી. તેRead More