દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા

  દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા. તાજેતરમાં દાહોદ જિલ્લાને ભારત સરકાર દ્વારા મહત્વકાંશી જિલ્લામાં એટલેકે (aspirants district ) માં નોંધવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે દાહોદ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, જળ સંચય, પીવાનું પાણી, રોડ રસ્તાઓ જેવી સુવિધાઓ થી જિલ્લાને સજ્જ કરવાનું કામ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. અને તાજેતરમા જ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે પ્રથમ ક્રમાંક આવ્યો હતો. જેમાં વિવિધ અજેન્સીઓને અમુક જિલ્લાનું કામ સોંપવામાં આવ્યું હતું તેના ભાગ રૂપે દાહોદ જિલ્લાનું કામ ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન) ને સોપવામાં આવ્યું હતું.Read More


હોલી જોલી ગૃપ દાહોદ દ્વારા પુલવામામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 42 CRPF ના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૫/૦૨૨/૨૦૧૯ શનિવારના રોજ પુલવામામાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 42 જવાનોને હોલી જોલી ગૃપ, દાહોદ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નગર પાલિકા ચોકમાં રાખવામાં આવ્યો હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દાહોદ શહેરના શ્વેતાંબર જૈન સમાજ દ્વારા તેઓના દેરાસર થી દૌલત ગંજ બજાર થઈ નગર પાલિકા ચોક સુધી કેન્ડલ માર્ચ કરી અને “ભારત માતા કી જય”, “શહીદો અમર રહો”, જેવા સૂત્રોચ્ચાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી. હોલી જોલી ગૃપ, દાહોદ દ્વારા નગર પાલિકા ચોકમાં શહીદો માટે જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો તેમાં દરેક સમાજનાRead More


પુલવામાં શહીદ થયેલ જવાનોની આત્માની શાંતિ માટે યોજાયો મહાયજ્ઞ : પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ રહ્યા ઉપસ્થિત

પુલવામાં શહીદ થયેલ જવાનોની આત્માની શાંતિ માટે યોજાયો મહાયજ્ઞ : પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ રહ્યા ઉપસ્થિતઆજ રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે નગરસેવા સદન ચોક માં પુલવામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો. દાહોદમાં શ્રદ્ધાંજલિ  અનોખી રીતે અપાઈ હતી. આ શ્રદ્ધાંજલિ ના ભાગ રૂપે એક મહાયજ્ઞનો કાર્યક્રમ દાહોદ નગરપાલિકા તથા દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર  દ્વારા આજ રોજ તારીખ 17/2/2019  ને સવારે 10:00 કલાકે રાખવામાં આવ્યો હતો. જેમાં દાહોદ નગરના પ્રથમ નાગરિક એવા નગર પ્રમુખ અભિષેક ભાઈ મેડા, ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ ,તથા નગરપાલિકાનાRead More


દેશ વિરોધી પ્રવૃતિમાં Social Media માં દેશ ના શહીદ જવાનો વિરુદ્ધ મેસેજ વાઇરલ કરવા બદલ રાજસ્થાન જયપુરની NIMS યુનિવર્સિટીની ચાર મુસ્લિમ યુવતિઓને કરાઈ સસ્પેન્ડ

તાજેતરમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજસ્થાન જયપુરની NIMS યુનિવર્સિટીમાં પુલવામાંમાં થયેલ આતંકવાદી હુમલામાં બાદ જમ્મુ કશ્મીરની ચાર યુવતીઓમાં (1) કુ. તલવિન મંઝૂર કે જે B.Sc. OT – 2nd Years ની વિદ્યાર્થિનીએ છે (2) કુ. ઈક્રા કે જે B.Pharma – 2nd Years ની વિદ્યાર્થિનીએ છે. (3) કુ. ઝોહરા નાઝિર B.Sc. OT – 2nd Years ની વિદ્યાર્થિનીએ છે અને (4) કુ. ઉઝમા નાઝિર તે પણ B.Sc. RIT – 2nd Years ની વિદ્યાર્થિનીએ છે. આ ચારે યુવતીઓએ દેશ વિરોધી સમાચારો Social Media માં વાઇરલ કર્યા અને ત્યારબાદ પાર્ટી કરતાં હતા અને આ વાતRead More


phulwa attack rally at Dahod Photos

જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે તા. 14/2/’19 ના રોજ ભારતીય જવાનોની ટુકડી ઉપર થયેલ ગોઝારા હુમલા બાદ દેશભરમાં તેના આકરા પ્રત્યાઘાતો પડ્યા છે. જે અંતર્ગત દાહોદ ખાતે પણ વિવિધ પક્ષો, સંસ્થાઓ અને જ્ઞાતિઓ દ્વારા આ નરાધમ કૃત્ય કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા ફટકારવા માંગ કરવામાં આવી હતી. અને સાથે જ મૃતક વીરબંકાઓના આત્માની શાંતિ હેતુ જ્યોત પ્રગટાવી પ્રાર્થના થઈ હતી. આ દરમ્યાન દાહોદની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિમંડળો કે વ્યાપારી મંડળ દ્વારા સૈનિકો કાજે સારી માત્રામાં દાન પણ એકત્રિત થઈ રહ્યું છે. ગત બંને દિવસના વિવિધ કાર્યક્રમોની મનિષ જૈન તથા સચિન દેસાઈએ ઝડપેલી તસવીરોRead More


“કહો દિલસે, નરેન્દ્ર મોદી ફિરસે” ના નારા સાથે તમિલનાડુની એક મહિલા દાહોદમાં શક્તિયાત્રા સાથે આવી

“કહો દિલસે, નરેન્દ્ર મોદી ફિરસે” ના મિશન સાથે બુલેટ મોટરસાયકલ પર નીકળેલ 8 રાજ્યોમાં ફરનાર શક્તિયાત્રા દાહોદથી રવાના થઇ હતી. “નરેન્દ્ર મોદી ફિરસે” મિશન સાથે ગઈ તા.15 જાન્યુઆરીથી બેંગ્લોરથી એક “શક્તિ યાત્રા” નો પ્રારંભ થયો હતો. 2 મહિના સુધી ચાલનાર આ યાત્રા 8 રાજ્યોના 155  જિલ્લાઓમાં ફરી કુલ 15,225 કી.મી. ફરવાની છે.“ઇન્ડિયા ગોટ ટેલેન્ટ” માં હાથથી 10 ટનની ટ્રક ખેંચનાર ચેન્નાઈ (મદ્રાસ) ની રાજલક્ષ્મી મંડા આ યાત્રામાં બુલેટ મોટરસાયકલ ઉપર પ્રવાસ કરી રહી છે. તેમની સાથે ભારત ભૂષણજી, દીપ્તીજી, મદનજી, મેનનજી, જાગીરદારજી સહિત વિવિધ રાજ્યોના કુલ 27 યુથ વોલન્ટીયર્સ સાથે નીકળેલ આRead More


દાહોદની આર.પી. અગ્રવાલ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થીઓએ દાહોદની સરકારી, અર્ધ સરકારી અને ઐતિહાસિક સ્થળોની લીધી મુકલાત

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર.પી.અગ્રવાલ પ્રાથમિક શાળાના આચાર્ય નૈમેશભાઈ પંડ્યાના નેતૃત્વમાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આજે તા.૧૪/૦૨/૨૦૧૯ ગુરુવારના શહીદ દિનના રોજ શાળાના વિદ્યાર્થીઓને દાહોદની વિવિધ સરકારી, અર્ધસરકારી તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં શાળાએ થી દૌલત ગંજ બજાર થઈને નગર સેવા સદન ત્યાંથી ગડીના કિલ્લા ઉપર મુકેલ તોપ બતાવી હતી. ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે લઈ ગયા હતા અને ત્યાં સબજેલ પણ બતાવી હતી. ત્યાંથી તાલુકા શાળા વાળા રસ્તે થઈ સીટી ગ્રાઉન્ડ બતાવ્યું હતું અને ત્યાં જ પાસે આવેલRead More


દાહોદ જિલ્લાના ફતેપુરામાં પોલીસને પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી બોલેરો પકડવામાં મળેલ સફળતા

 PRAVIN KALAL –– FATEPURA      દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં P.S.I. એચ.પી.દેસાઈ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત માહિતી મળેલ કે એક સફેદ કલરની બોલેરો ગાડી જે ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને આવે છે. જેથી ફતેપુરા P.S.I. એચ.પી. દેસાઈ તથા સ્ટાફના માણસો સાથે માહિતી મુજબ વડવાસ ઊંડાવેળા ચોકડી પાસે નાકાબંધી કરતા આ બોલેરો પીકઅપ ગાડીનો આરોપી ડ્રાઈવર પોલીસ જોઈ દૂરથી પોતાની બોલેરો પીકઅપ ગાડી મૂકી ભાગતો હોય તેનો પીછો કરતા પકડાયેલ નહીં અને નાસી છૂટેલ જે તેની ગાડી ચેક કરતા તેમાં ગાડી નંબર જીજે –Read More


દાહોદ રેલવે કર્મીઓની સતર્કતાથી બચી બે મુસાફરોની જાન , પણ 108 ન.GJ 18 GA 3104 ના 2 મેલ નર્સનો વ્યવહાર ખરાબ હોવાની Newstok24 ને રજુઆત, 108માંથી સ્ટ્રેચર પણ ગાયબ ????

  દાહોદ રેલવે કર્મીઓની સતર્કતાથી બચી બે મુસાફરોની જાન , પણ 108 ન.GJ 18 GA 3104 ના 2 મેલ નર્સનો વ્યવહાર ખરાબ હોવાની Newstok24 ને રજુઆત, 108માંથી સ્ટ્રેચર પણ ગાયબ ???? દાહોદ આજે બે મુસાફરો અલગ અલગ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક પુરુષ અને એક મહિલાની તબિયત બગડી હતી. પેહલી ઘટનાની હકીકત જણાવતા રેલવેના એક કર્મચારીએ  Newstok24 સાથે વાત ચિતમાં જણાવ્યું હતું કે આજે બપોરે 4.23વાગ્યાની જમ્મુતાવી એક્સપ્રેશન જનરલ કોચમાં એક દારૂ પીધેલા મુસાફરને નાકમાંથી લોહી નીકળતું હતું અને ફિટ આવતા તબિયત લથડી હતી. રેલવે ને જાણ થતાંRead More


દાહોદ નેતાજી બઝારમાં રસ્તા ઉપર શકભાજી વેંચતા પથારા વાળા ઉપર જીપ ચાલી જતા મહિલાનું ઘટના સ્થળે મોત એક ને ઈજા

      બ્રેકીંગ દાહોદ દાહોદ રસ્તા ઉપર શકભાજી વેંચતા પથારા વાળા ઉપર જીપ ચાલી જતા 2 ને ઈજાઓ. દાહોદ નેતાજી બઝારની ઘટના.નેતાજી બઝારમાં રોડ ઉપર શાકભાજી વેંચવા બેઠેલા એક મહિલા અને એક પુરુષને રેલિંગ તોડી આવેલ ક્રુઝર એ લીધા અડફેટે.મહિલા અતિ ગંભીર સિવિલ મોકલવામાં આવી હતી જ્યારેે પુરુષ ને શરીરે ઓછી વતી ઈજાઓ હતી.સ્થળ ઉપર લોકોએ 108 બોલાવી મહિલાને લોહીલુહાણ હાલતમાં સિવિલ મોકલી આપી હતી.પુરુષ ની સ્થિતિ તો સારી છે પણ મહિલાનું મોત નીપજ્યું હતું.લોકોની અને પ્રસાશન ની વારંવાર રજુઆત ચેટ રોડ ઉપર બેસી શાકભાજી વેંચતા બન્યો અકસ્માત.આઘટના પછીRead More