Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક ગલાલિયાવાડમાં બનેલો બનાવ ગલાલિયાવાડ ગામે અંગત અદાવત રાખીને ચાર વ્યક્તિઓએ એક મહિલા સહિત ત્રણ જણા સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ બે મહિલા સહિત એકને પાવડાની મુદર, ચામડાના પટ્ટા, લાકડીઓ વડે તેમજ પથ્થરો વડે માર મારી ઘાયલ ક્રયા હતાં. ગલાલીયાવાડના સચીન સાંસી, શંકર સાંસી, ભોલાસાંસી, તથા કૃણાલ સાંસી તા.૧૯મીના રોજ રંજનબેન પાસે આવ્યાં હતા અને કોઈ કારણોસર ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલવા લાગ્યા હતાં જેથી રંજનબેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલRead More
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર ગરબાડા તાલુકામાંથી યુવતીનું અપહરણ દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ દાહોદ તાલુકાના જેકોટ ગામે આશ્રમ ફળિયામાં રહેતો જયદિપભાઈ ગોપાલભાઈ ગોહિલે ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૯ વર્ષીય યુવતીના ઘર તરફ આવ્યો હતો.યુવતીને મોબાઈલ ફોન ઉપર કોલ કરી ઘરની બહાર બોલાવી હતી. બળજબરીપુર્વક હાથ પકડી મારી યુવતીને નાંખવાની ધમકી આપી તેનું અપહરણ કરી લઈ મધ્યપ્રદેશના રોટલાગોળા ગામે લઈ ગયો હતો. ત્યાં યુવતીને ગોંધી રાખી તેની મરજી વિરૂદ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચર્યુRead More
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મારામારી કરનારા 5 સામે ગુનો દાખલ હડમતખુંટા ગામની મીટીંગમાં એક યુવકે આગેવાની લેતાં આ બાબતે અદાવત રાખી 7 વ્યક્તિઓ મારક હથિયારો ધારણ કરી ઘસી આવી હુમલો કર્યો હતો. હડમતખુંટાનાં જીતેન્દ્રભાઈ ડામોર, મહેશભાઈ ડામોર, શિલ્પનભાઈ ડામોર, બચુભાઈ ડામોર, અંકિતભાઈ ડામોર અને બોરીદાના બ્રિજેશભાઈ ભાભોર અને ચિત્રોડિયાના અંકિતભાઈ કલારાએ ભેગા મળીને તા.૧૪મી જાન્યુઆરીના રોજ છગનભાઈ રંગજીભાઈ ડામોરના ઘરે ઘસી ગયા હતાં. ત્યાં ગાળો બોલી કહેલા લાગેલ કે, છોકરો યોગેશ જાફરપુરા ગામની બૈરી લઈ આવ્યો છે,Read More
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માઉન્ટેડ પોલીસ દ્વારા ટેન્ટ પેગિંગની દિલધડક રજૂઆત કરવામાં આવશે અશ્વ અને સવારની પરીક્ષા કરે છે આ રમત : 25 અશ્વો પરેડમાં જોડાશે 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે દાહોદમાં વિશિષ્ટ મહેમાનોનો એક સમુહ પણ દાહોદ આવી ગયો છે. આ મહેમાનો છે દૈવીપ્રાણી અશ્વો! માઉન્ટેડ પોલીસના ૨૫ જાતવાન અશ્વો પણ રાજ્ય કક્ષાની પરેડમાં ભાગ લેવાના છે. સાથે,ઘોડેસવારો પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરવાના છે. અહીં 26 જાન્યુઆરીના રોજ અશ્વદળ દ્વારા સ્ટેન્ડિંગ સેલ્યુટ કરવામાં આવશે. જેમાં એકRead More
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કાયમી ધોરણનો આકાશદર્શનનો કોર્સ પણ શરૂ થશે ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સ્થાપિત અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત લોકવિજ્ઞાન કેન્દ્ર શાખા દ્વારા શહેર નજીકના રાબડાલ સ્થિત વનચેતના કેન્દ્ર મુકામે ખુલ્લા આકાશમાં તારા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આભના તારાઓના તજજ્ઞ છગનભાઈ મોઢવાડિયા દ્વારા ગ્રહ, તારા અને નક્ષત્ર વિષે રોચક જાણકારી અપાઇ હતી. મોડી સાંજે સુરજ ઢળ્યાં બાદ બાદ કુદરતી વાતાવરણમાં બે દિવસ દરમ્યાન આશરે 200 જેટલા વ્યક્તિઓએ લાભRead More
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક એક ઝડપાયો : ત્રણ ફરાર : 28 હજારનું માંસ જપ્ત કરાયું બોરીયાળા ગામે ચાર જેટલા વ્યક્તિઓએ માસ માટે કોતરમાં ગૌવંશનું કતલ કરી નાખ્યુ હતું. આ વખતે પોલીસે છાપો મારતાં ત્રણ ફરાર થઇ ગયા હતા જ્યારે એકને ઝડપી પાડવામાં આવ્યો હતો. 28 હજારનું ગૌવંશ માસ જપ્ત કરીને પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના વિપુલભાઈ માનસીંગભાઈ ડામોર,તુષારભાઇ રમેશભાઈ ખરાડ,વાંકીયા ગામના રાજુભાઈ કેશાભાઈ કટારા અને મલાભાઈ ચુનીયાભાઈ કટારા ૧૯મી જાન્યુઆરીના રોજ ગામમાં આવેલાRead More
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં ચાલતા ખોદકામ દરમ્યાન પાણીની પાઈપ ફાટી હતી. દાહોદ શહેરમાં વિકાસકાર્યો દરમિયાન જે તે વિસ્તારમાં રસ્તો બંધ હોવાની સૂચના આગળથી અપાય તેવી લાગણી દાહોદના નેતાજી બજારમાં કડાણા લાઈન નાખતી વેળા જે.સી.બી. વડે પીવાના પાણીની વર્તમાન પાઈપ ફાટતાં સેંકડો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો. ગુરુવારે દાહોદના નેતાજી બજારમાં કડાણાની લાઈન માટે થતા ખોદકામ દરમ્યાન અગાઉની પાણીની પાઈપ ફાટી જતાં માત્ર કલાક જેટલા સમયમાં જ સેંકડો લીટર પીવાનું સ્વચ્છ પાણી વેડફાઈ ચુક્યું હતું. તેનાRead More
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક રેંટીયા ગામે કલસીંગ બીલવાળ, કલ્પેશ બીલવાળ, જ્યોતિ અને સુરતાને તોફાન પસાયાને ગાળો બોલી હતી. જમીન બાબતે કેસ કર્યો છે તેમ કહી કલસિંગે હાથમાનું બેટ તોફાનભાઈને માથાના મારી, કલ્પેશભાઈએ પથ્થર માથામાં મારી તેમજ જ્યોતિભાઈએ છુટ્ટા પથ્થરો મારી ગંભીર રૂપે ઘાયલ કર્યા હતાં. આ સાથે ગડદાપાટુનો માર પણ માર્યો હતો. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર માનસરોવરમાંથી યુવતીની લાશ મળી હતી સાતકુંડા ગામે નોકરી છોડવાનું દબાણથી ત્રસ્ત પરીણિતાએ આપઘાત કર્યો હતો. સાસરિયાઓ સામે પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. દેવગઢ બારીઆ તાલુકાના સાતકુંડા ગામે રહેતી ભારતીબેન નામે પરણિત મહિલાની લાશ ગત તા.૨૦મી જાન્યુઆરીના રોજ માનસરોવર તળાવમાંથી મળી આવી હતી. આ સંદર્ભે મોટી ખજુરી ગામે રહેતા ભારતીબેનના પિતા શનાભાઈ ભાવાભાઈ બારીયાએ પોલીસને જણાવ્યુ હતું કે, તેમના જમાઈ વિપુલભાઈ ગણપતભાઈ રાઠવા તથા વેવાઈ ગણપતભાઈ ભાવસીંગભાઈ રાઠવા અને મધુબેનRead More
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બંદૂક અને તલવારની અણીએ લૂંટ ચલાવી ફરાર થયા સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે પાછળના ખેતરના ભાગમાંથી પાછલા દરવાજેથી ઘરમાં પ્રવેશી ઘરમાં માલિક કાંતિભાઈ બારિયા અને પત્નીને બંદૂક અને તલવાર બતાવી લૂંટ ચલાવી હતી. ઘર માલિક અને તેમના પત્ની ઘરમાં હતા.તે સમયે ઘરના વાડાના ભાગમાં અવાજ આવતા કાંતિભાઈના પત્ની વાડાના ભાગની તરફ જોવા જતા તેમનો સામનો ઘરની અંદર પ્રવેશી ચૂકેલા લૂંટારૂ ટોળકીએ તેમને બાનમાં લીધા હતાં.ટોળકીએ મારક હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીRead More