dosti yaar

 

Dahod news aug-23-2018


News from Dahod

નમસ્કાર દાહોદીયનો, કેમ છો મજામાં ને? ખૂબ લાંબા સમય બાદ આ સ્થળે ભેગા થવાનું થયું છે. માફ કરશો થોડી વ્યસ્તતાના કારણે આપણા સહુની માનીતી આ વેબસાઈટ www.dahod.com < www.dahod.com> સુષુપ્ત થઇ જવા પામી હતી. જો કે હવેથી નિયમિત ધોરણે ચાલતી રહે તેવા પ્રયત્નો કરીશું એની ખાતરી આપીએ છીએ. લાંબા સમય બાદ “દિવ્યભાસ્કર”માં આવેલા દાહોદના સમાચારો દ્વારા આપ સમક્ષ પ્રસ્તુત થતા આનંદની અનુભૂતિ થાય છે. આશા છે દાહોદ સાથેનો આ રીતનો સંપર્ક આપને ગમશે જ! – આભાર Thanks – ગોપી શેઠ (યુ.એસ.એ.) & સચિન દેસાઈ (દાહોદ)


Fwd: New Voice Of Dahod (26-08-’17) is Now Online on www.dahod.com

*સહુ દાહોદીયનોને નમસ્કાર, * *આ સાથે તા: 26-08-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં અત્યારે ચાલતા સરસ મજાના વરસાદી વાતાવરણમાં આપણે સહુ તરબતર થઇ જઈએ તેવા ગુજરાતી-હિન્દી તથા ઉર્દુના જાણીતા શેરનું સંકલન ધરાવતું ”ડોકિયું” છે. તો સાથે આ અંકથી ફરી એકવાર લાંબા અંતરાલ બાદ અજય દેસાઈ લિખિત ”પ્રકીર્ણ” કોલમમાં ”સ્માર્ટ સિટીમાં આપણી જવાબદારીઓ કેટલી” તે સંદર્ભે પ્રકાશ પાડતો લેખ છે. ‘ગીતગુંજન’ કોલમ પણ આ જ અંકમાં 100 માં ભાગમાં પ્રવેશી છે. દર વખતે એક વિષય ઉપર આધારિત ફિલ્મી ગીતોની સૂચિ પીરસતી આ કોલમ પણ લોકપ્રિય બની છે. ચાતુર્માસRead More


MrutyuNoondh of Milan B.Desai (Paanwala)

> અગાઉ દેસાઈવાડ ખાતે અને હાલ ગોધરા રોડ, સુદાઈમાતા નજીક શ્રી સિધ્ધેશ્વરી સોસાયટી સ્થિત શ્રી મિલન બાબુલાલ દેસાઈ (પાનવાલા)નુંઆજે તા:28-05-2017 ના રોજ અવસાન થયું છે. > > ચાકલિયા રોડ સ્થિત શ્રી મેહુલ દેસાઈના ભાઈશ્રી મિલન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. > > Regards……આભાર…. > > Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) > > M:- 610-500-1103 & M: 094265 95111 > > Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


Happy Street Event at Dahod by Holly Jolly Group

​દાહોદના હોલી જોલી ગ્રુપ અને દાહોદ નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે ગત વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદ વડોદરા જેવા મહાનગરોની જેમ હેપ્પી સ્ટ્રીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિશ્રામગૃહ જવાના રસ્તે યોજાયેલ આ ઇવેન્ટમાં અબાલવૃધ્ધ સહુ રવિવારે આરામ ફરમાવવા બદલે વહેલી સવારે ઉમટી પડ્યા હતા અને પોતાના બચપણની વિવિધ રમતો અને શારીરિક કસરત થઇ જાય તેવા યોગ અને ડાન્સની મજા માણી હતી. ભમરડા, લખોટી, દોરડાકૂદ, સાયકલિંગ, સતોડીયું જેવી બચપણની સ્મૃતિરૂપ રમતોનો નિજાનંદ લેતા સહુ વર્ષો જૂની યાદોમાં ખોવાઈ જવા પામ્યા હતા. તો પતંજલિ યોગ સમિતિ દ્વારા અત્રે યોગ શીખવવામાંRead More


22-04-2017 ”Voice Of Dahod” is Now online on www.dahod.com

નમસ્કાર, તા:22-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, દાહોદને પ્રાપ્ત થયેલ કડાણા યોજના અને પાટાડુંગરી વિશેની માહિતી સાથે લખાયેલું છે. સાથે રસપ્રદ શૈલીમાં આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો ભાગ-7 છે. આ સિવાય સપ્તાહના સાત રંગ અને ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે જગદગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી જન્મજયંતિ ઉજવણી, પતંજલિ યોગ શિબિર, દ્રષ્ટિ નેત્રાલયની રજત જયંતિ સહિતના દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.comRead More


112017 ‘Voice of Dahod’ is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, તા:11-03-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે આપ સમક્ષ પ્રસ્તુત છે. હોળીના પાવન પર્વ નિમિત્તે આ વખતનું ”ડોકિયું” પ્રસ્તુત છે. તો ”પ્રકીર્ણ”માં આ વખતે આસામ તરફના ઉત્તરપૂર્વના પ્રવાસનું રસપ્રદ વર્ણન છે. સાથે દાહોદના હિતેન્દ્ર રણા લિખિત “ગેસ્ટ કોલમ” છે. ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સની ગેરહાજરી છે પરંતુ દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપને આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા:11 માર્ચ, 2017 નો અંક અત્રેRead More


Correction Re: MrutyuNondh of smt Rajvantiben Bipinbhai Shah at A’bad

Correction on below mrutyunondh. > Originally from Dahod and staying at Ahmedabad, Smt Rajvantiben, wife of Shri Bipinchandra Natvarlal Shah and mother of Bina Sheth, Bimal Shah & Pratik Shah has passed away after battling mesothelioma for 8 months. May god rest her soul. Our sincere condolences to family. jai shree krishna > મૂળ દાહોદના હાલ અમદાવાદ સ્થિત શ્રીમતિ રાજવંતીબેન બિપીનભાઈ શાહનું આજે તા:11-03-2017 ના રોજ અવસાન થયું છે. શ્રી બિમલ તથા પ્રતિક શાહના માતૃશ્રી રાજવંતીબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. > Regards……આભાર…. > GopiRead More


MrutyuNondh of smt Rajvantiben Bipinbhai Shah at A’bad

મૂળ દાહોદના હાલ અમદાવાદ સ્થિત શ્રીમતિ રાજવંતીબેન બિપીનભાઈ ગોરધનદાસ શાહનું આજે તા:11-03-2017 ના રોજ અવસાન થયું છે. શ્રી બિમલ તથા પ્રતિક શાહના માતૃશ્રી રાજવંતીબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


11th February,’17 ”Voice Of Dahod” is Now Online on www.dahod.com

> નમસ્કાર, > તા:11-02-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે આપ સમક્ષ પ્રસ્તુત છે. બે દિવસ બાદ ”વેલેન્ટાઈન ડે” છે, પ્રેમીઓના દિવસ તરીકે ઉજવાતા આ દિવસ નિમિત્તે આ વખતનું ”ડોકિયું” પ્રસ્તુત છે. ”પ્રકીર્ણ”માં આ વખતે બાવા બાપુઓ ની દુનિયા વિષે દર્શાવ્યું છે. ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. તો સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 11 ફેબ્રુઆરી,2017 નો અંકRead More