Wednesday, July 7th, 2021

 

રાજકારણ: જશવંતસિંહ ભાભોર મોદી સરકારના વિસ્તરણમાં ફરી એકવાર પડતા મુકાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 2019 લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછી લીડ કારણભૂત હોઈ શકે મોદી સરકારની બીજી ઇનિંગના મંત્રી મંડળનું વિસ્તરણ બુધવારે થયું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 43 જેટલા સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ હતું. ગુજરાતમાંથી પણ સાંસદોને મંત્રીપદ આપ્યું હતું. જોકે મોદી સરકારની પ્રથમ ઇનિંગના વિસ્તરણમાં દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરને આદિજાતિ રાજ્ય મંત્રી બનાવ્યા હતા. બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપાએ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરને દાહોદ લોકસભાની બેઠક ઉપરથી બીજી વખત ટિકિટ ફાળવતા તેઓએ ભારે ઉત્સાહ અને જોશથી ચૂંટણી લડી હતી. જોકે વર્ષ 2019ની ચૂંટણીમાં જશવંતસિંહ ભાભોરની અગાઉ કરતાRead More


ભાસ્કર વિશેષ: દાહોદ કલેક્ટર ડો. ગોસાવીએ બાળકોને ચેમ્બરમાં બેસાડ્યા બાદ મીઠાઇ ખવડાવી, મંજૂરી પત્રો આપ્યા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ બાળકોને પોતાની ચેમ્બરમાં બેસાડ્યા બાદ મીઠાઇ ખવડાવી અને મંજૂરી પત્રો આપ્યા હતા. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો દાહોદના 22 બાળકોને લાભ પ્રાપ્ત થશે કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીએ આ યોજનાને વર્ચ્યુઅલી લોન્ચ કરતાની સાથે દાહોદ જિલ્લાના 22 બાળકોને આ યોજનાનો લાભ મળતો થયો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાકાળમાં સાવ અનાથ બનેલા બાળકો પ્રત્યે ઋજુતા દાખવી પ્રતિમાસ રૂ. 4 હજારની આપવાનો નિર્ણય કર્યો છે. બાળકોના ભરણ પોષણ, શિક્ષણ,Read More


ફતેપુરામાં તંત્ર નિષ્ફળ: ગ્રામજનોએ સરકારી જમીન પચાવી પાડવા આવેલા ભૂમાફિયાઓને ઊભી પૂછડીએ ભગાડ્યા

ફતેપુરા2 કલાક પહેલા કૉપી લિંક ભૂમાફિયાઓ દ્વારા રાતના સમયે ખોદી કઢાયેલા તળાવની પાળ તથા ગ્રામજનોએ કલેક્ટર, ડીડીઓને આવેદન આપ્યુ હતું. તળાવની પાળના ખોદકામ અંગે કલેક્ટર-ડીડીઓને આવેદન મામલતદારથી માંડી કલેક્ટર સુધી રાત્રે જ ફોન રણકાવ્યા : સવારે ડીવાયએસપી દોડી આવ્યા ફતેપુરામાં બેફામ બનેલા ભૂ માફિયાઓએ મધ્ય રાત્રે જગ્યા અંકે કરવા માટે તળાવની પાળ ખોદાવી રહ્યા હતાં. આ બાબતની જાણ થતાં ધસી ગયેલા ગ્રામજનોએ ભૂ-માફિયાના માણસોને ભગાવ્યા હતાં. નગરમાં સરકારી જગ્યા ઉપર કબજાની ઘટનાઓનો ગ્રામજનોએ આક્રોશ ઠાલવીને બુધવારે કલેક્ટરને આવેદન પણ આપ્યુ હતું. મામલો ગરમાતા સવારે ડીવાયએસપી પણ ફતેપુરા દોડી ગયા હતાં.Read More


મરવા માટે મજબૂર: ધાનપુરના કુંદાવાડામા સાસુ-સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કુવોમાં કૂદી જીવન ટુંકાવ્યું

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મૃતકની માતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે એક પરિણીતાને સાસુ-સસરા દ્વારા શારીરિક અને માનસીક ત્રાસ આપતાં હતા. જેથી પરિણીતાએ ગામમાં જ કુવામાં આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. આ સંબંધે પરિણીતાની માતાએ તેના સાસુ-સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુંદાવાડા ગામે વચલા ફળિયામાં રહેતી પરિણીતાને તેના સસરા ભોપતભાઈ માધુભાઈ સુવાણ અને સાસુ ગીતાબેન ભોપતભાઈ સુવાણ અવાર નવાર મેણા ટોણા મારી શારીરિક અને માનસીક ત્રાસ આપતાં હતાં. પરિણીતાને કોઇના કોઇ પ્રકારે મેણા ટોળા પણ મારીRead More


વાડ જ ચીભડા ગળે: દાહોદના ફતેપુરામાં સરપંચ સાથે મળી ભુમાફિયાઓએ તળાવની પાળ પર મધરાતે ખોદકામ કરાતા ગ્રામજનોએ વિરોધ કર્યો, કલેક્ટરે તપાસના આદેશ કર્યાં

Gujarati News Local Gujarat Dahod In Dahod’s Fatehpura, The Villagers Met The Sarpanch Who Were Digging On The Bank Of The Lake At Midnight. The Collector Ordered An Inquiry. દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સરપંચ અને ભૂમાફિયાઓના મેળાપીપણામા દબાણો કરાતા હોવાના ગ્રામજનોના ગંભીર આક્ષેપ દાહોદ જિલ્લાના ફતેપુરા સહિત તાલુકામાં ગેરકાયદે સરકારી જમીન સહિત અન્ય જમીનમાં ભુમાફિયાઓ તેમજ દબાણ કર્તાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે. સ્થાનીક વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ભુમાફિયાઓ બેફામ બનતાં સમગ્ર ફતેપુરા તાલુકાના ગ્રામજનોમાં રોષની લાગણી ભભુકી ઉઠી છે. ત્યારે ફતેપુરામાં રાત્રીના સમયે તળાવની પાળ પર ગેરકાયદેRead More


સહાય: કોરોનાની બીજી લહેરમાં મોતને ભેટેલા દાહોદના બે પોલીસકર્મીઓના કુંટુંબીજનોને રાજ્ય સરકાર દ્વારા રૂ. 25 લાખની સહાય અપાઇ

Gujarati News Local Gujarat Dahod The Families Of Two Dahod Policemen Who Died In The Second Wave Of Corona Have Been Given Rs. 25 Lakh Assistance Was Given દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે બંને પોલીસકર્મીઓના કુંટુંબીજનોને સહાયનો ચેક આપ્યો કોરોનાની બીજી લહેરમાં પોલીસકર્મીઓએ સતત ખડેપગે ફરજ બજાવી હતી. આ દરમિયાન કોરોના સંક્રમિત થઇને મૃત્યુ પામનારા બે પોલીસકર્મીઓના પરિવારજનોને તાત્કાલિક રાજ્ય સરકારે રૂ. 25-25 લાખની સહાય પહોંચતી કરી છે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે અત્રેની એસપી ઓફિસ ખાતે બંને પોલીસકર્મીઓના પરિવારજનોને રૂબરૂ સહાય માટેનો ચેક આપ્યોRead More