Tuesday, June 22nd, 2021

 

આશા અકબંધ: દાહોદ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન થવા છતાં ધરતીપુત્રોએ ભગવાન ભરોસે ખેતીકામનો શુભારંભ કર્યો

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ગત વર્ષે આ દિવસ સુધીમાં 387 મીમી વરસાદ થઇ ગયો હતો, આ વખતે માત્ર 146 મીમી સિંચાઇ સુવિધા નહિવત હોવાથી સવેળા મેઘમહેર થવી જરુરી છે દાહોદ જિલ્લામાં ચોમાસુ હજુ જામતું નથી. જ્યારે ગત વર્ષે આ દિવસ સુધીમાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થઇ ચુક્યો હતો. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર શરુ થઇ ચુકી છે. ઘણે ઠેકાણે તો પહેલા દિવસથી જ મૂશળધાર વરસાદ પડવાને કારણે રહેણાંક વિસ્તારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેથી રાજ્યમાં ધરતીપુત્રોએ ખેતીનો શુભારંભ કરી દીધો છે, પરંતુ મધ્ય ગુજરાતમાંRead More