Thursday, June 10th, 2021

 

ચોરી: દાહોદના ઉસરવાણમાં રાજ્યસભાના ભુતપૂર્વ સાંસદની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ફર્નિચર અને વીજ ઉપકરણો મળી રૂ.3.41 લાખનો સામાન ચોરી ગયા દાહોદના ઉસરવાણમાં રાજ્યસભાના ભુતપૂર્વ સાંસદની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. મૂળ પંચમહાલના અને રાજ્યસભાના માજી સાંસદની દાહોદ તાલુકાના ઉસરવાણમા આવેલા શોપીંગ સેન્ટરમાં ઓફિસ છે. આ ઓફિસમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી કુલ રૂ.3,41,500ના મુદ્દામાલનો હાથફેરો કરી ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડાઈનીંગ ટેબલ તોડી નાંખી તથા સામાન ચોરી કરી ફરાર થયા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રહેતાં ગોપાલસિંહ સોલંકી માજી રાજ્યસભાના સભ્યની દાહોદ તાલુકાના ઉસવાણ ગામે પુષ્પક કોમર્શીયલ શોપિંગ સેન્ટની ઓફિસમાં અજાણ્યાRead More