Thursday, June 10th, 2021

 

મોજશોખના રવાડે ચઢેલા યુવાનોનું કારસ્તાન: 3 રાજ્યમાંથી હાઇસ્પીડ બાઇક ચોરતા MPના 4 યુવાનો ઝડપાયા, હજુ 6 ફરાર

દાહોદ15 મિનિટ પહેલા કૉપી લિંક પોલીસના હાથે ઝડપાઇ ગયેલા બાઇકોની ચોરી કરનારા યુવાનો તેમજ ચોરેલી બાઇક અને બોલેરો કાર. મધ્ય પ્રદેશ સાથે ગુજરાત અને રાજસ્થાનમાં પણ હાથફેરો, 4 પાસેથી 11 બાઇક અને 1 બોલેરો જપ્ત, પોલીસની અપાચે પણ ના છોડી દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના યુવાનો મોજશોખ માટે હાઇસ્પીડ બાઇકની ચોરી કરતા હતાં. મધ્ય પ્રદેશ સાથે તેમણે ગુજરાત અને રાજસ્થાન રાજ્યને પણ નિશાન બનાવ્યુ હતું. દાહોદ શહેર પોલીસે ચોરીની 11 હાઇસ્પીડ બાઇક અને એક બોલેરો સાથે ચાર યુવકોની ધરપકડ કરી છે જ્યારે આ ટોળકીના દાહોદ શહેરનો એકRead More


જાગૃતિ અભિયાન: સંજેલી વહીવટી તંત્ર કોરોના વેકસિનેશન અભિયાન માટે બજારમાં પગપાળા નીકળ્યું

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મામલતદાર, ટીડીઓ, ટીએચઓએ સ્ટાફ સાથે બજારમાં વેપારીઓને સમજાવ્યાં સંજેલી તાલુકામાં 56 ગામનો સમાવેશ થાય છે. તેને ધ્યાને લઇને તંત્ર દ્વારા પણ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક સામુહિક આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ અભિયાન અંતર્ગત વેક્સિનેશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવેલ છે. તાલુકામાં 18 થી 44 વર્ષના 29 હજાર જેટલા મતદારો નોંધાયેલા છે. પરંતુ ગ્રામ્યમાં લોકો ખોટી અફવાઓમાં ડોઝ લેવા ગભરાઈ રહ્યાં છે. જ્યારે છેક રાજસ્થાનથી 100 કિમીનો ધક્કો સમય અને રૂપિયાનો બગાડ કરીને વેક્સિનનો ડોઝ માટે આવતા હોય છે. જેથી આવી ખોટી અફવાઓથી દૂર રહીRead More


ક્રાઇમ: ઝાલોદની 2 વ્યક્તિના ખાતામાંથી 94 હજારથી વધુ રકમ ઉપડી ગઇ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બંને ઘટનામાં અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો રાજસ્થાનની બેન્કના પટાવાળાનું નામ ખુલવાની શક્યતા ઝાલોદ નગર સહિત તાલુકામાં વધુ બે વ્યક્તિના બેન્કના ખાતામાંથી 94 હજાર રૂપિયાથી વધુ રકમ 2020ના જુલાઇથી માંડીને 2021ના મે માસ દરમિયાન ઉપડી ગઇ હોવાની ફરિયાદો ઝાલોદ પોલીસ મથકે નોંધાઇ છે. હાલમાં પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુના દાખલ કર્યા છે. જોકે, આ પ્રકરણમાં પણ રાજસ્થાનની બેન્કનો પટાવાળાનું નામ ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર હાલ ઝાલોદ તાલુકાના મુવાડા ગામે અને મુળ ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે રહેતાં 50Read More


ભાસ્કર વિશેષ: ટ્રેનથી છૂટી પડેલી બોગી રિક્ષાને 40 ફૂટ ઢસડી ગઈ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પાટા ક્રોસ કરતી રીક્ષા આ બોગીની અડફેટે આવી હતી. દાહોદના 32 ક્વાર્ટર નજીકના ક્રોસિંગની ઘટના, રીક્ષા ચાલકને સામાન્ય ઇજા એન્જિનથી જોડી ત્રણ બોગી વર્કશોપમાંથી રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ લઈ જવાતી હતી દાહોદ શહેરમાં રેલવે વર્કશોપ સી સાઈટ નજીક 32 ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ પર રેલવે સ્ટેશન લઈ જવાતી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીમાંથી એક બોગી કાપલિંગમાંથી છુટ્ટી પડી ગઈ હતી. પાટા ક્રોસ કરતી રીક્ષા આ બોગીની અડફેટે આવી 40 ફૂટ સુધી ધસડાઈ હતી. એન્જીનથી જોડીને ત્રણ બોગીને રિવર્સમાં લવાઈ રહી હતી તે વખતે આ ઘટનાRead More


ક્રાઇમ: પંચમહાલના માજી સાંસદની ઓફિસમાંથી 3.41 લાખની ચોરી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સામાનની તોડફોડ પણ કરી, દાહોદ તાલુકા પોલીસનો ગુનો ચાદરથી માંડીને એસી સુધીની વસ્તુઓ ચોરી ગયા પંચમહાલના માજી સાંસદની દાહોદ સ્થિત ઓફિસને નીશાન બનાવીને તસ્કરો ફર્નિચર, એસી મળીને તમામ સામાનની ચોરી સાથે તોડફોડ પણ કરી ગયા હતાં. ઘટનાની જાણ થતાં માજી સાંસદે દાહોદ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 3.41 લાખના મુદ્દામાલની ચોરી અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ગોધરામાં રહેતાં ગોપાલસિંહ સોલંકીની દાહોદ તા.ના ઉસવાણ ગામે પુષ્પક શોપિંગ સેન્ટરમાં ઓફિસ આવેલી છે. અંગત કારણોસર તેઓ ઓફિસે લાંબા સમયથી આવ્યા નથી. ત્યારે તસ્કરોએ તેનેRead More


આબાદ બચાવ: દાહોદમાં રેલવે ક્રોસિંગ પર રિવર્સમાં આવી રહેલી ટ્રેનની બોગીની અડફેટે આવતાં રિક્ષા 40 ફૂટ ઘસડાઇ, સદનસીબે જાનહાનિ ટળી

Gujarati News Local Gujarat Dahod At Dahod, A Rickshaw Overturned 40 Feet In A Reverse Train Bogie At A Railway Crossing, Fortunately Avoiding Casualties. દાહોદએક કલાક પહેલા કૉપી લિંક રેલ્વે વર્કશોપથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે અકસ્માત ઘટનામાં એક વ્યક્તિને જ સામાન્ય ઈજાઓ પહોંચી બનાવની જાણ થતા આરપીએફ સ્ટાફ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યો દાહોદ રેલવે વર્કશોપની સી સાઈટ નજીક આવેલા ક્રોસિંગ પર રેલવેની બોગીની અડફેટે આવેલી પસેન્જર ઓટો રિક્ષા 40 ફૂટ ઘસડાઇ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં એક વ્યક્તિને જ સામાન્ય ઈજાઓ થઈRead More


ખુલાસો: ઝાલોદના શિક્ષક અને યુવતીના ખાતામાંથી પણ હરિયાણાના ભેજાબાજે જ નાણા ઉપાડ્યા હતા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગત વર્ષ અને ગયા મહિને આચરેલા ગુનાનો પર્દાફાશ થતા ફરિયાદો નોંધાઈ હરીયાણા રાજ્યના એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને દાહોદ એલ.સી.બી.પોલીસ ઝડપી પાડ્યાં બાદ તેની સઘન પુછપરછ હાથ ધરી હતી. આ ભેજાબાજે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વધુ બે વ્યક્તિઓના ખાતામાંથી પણ નાણાં ઉપાડ્યાં હોવાનું બહાર આવ્યું છે. ઝાલોદ તાલુકામાં રહેતી એક 25 વર્ષીય યુવતીના બેંન્ક ખાતામાંથી રૂા.80,184 અને 50 વર્ષીય શિક્ષકના બેન્ક ખાતમાંથી 14,500 સેરવી લીધાં હોવાનું સામે આવતાં આ બંન્ને વ્યક્તિઓ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે કાનુગા ફળિયામાંRead More


સેવા કાર્ય: દાહોદ જિલ્લાને યુનિસેફ તેમજ IKEA સંસ્થા દ્વારા 70 હજાર એન-95 માસ્કની સહાય કરાઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક યુનિસેફે ત્રણ લાર્જ ડીપ ફ્રિઝર તેમજ 3 કોલ્ડ બોક્સિસ પણ મોકલ્યા દાહોદ જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ થવા માટે તમામ તૈયારી કરી રહ્યો છે. ત્યારે મહત્વાંકાક્ષી જિલ્લો દાહોદના આરોગ્યકર્મીઓની સ્વાસ્થ રક્ષા માટે યુનિસેફ તેમજ IKEA સંસ્થા દ્વારા 70 હજાર એન-95 માસ્કની સહાય કરવામાં આવી છે. વેક્સિનના પરીવહન માટે પણ કોલ્ડ બોક્સીસ ઉપયોગી થઇ પડશે દાહોદના આરોગ્યકર્મચારીઓ માટે યુનિસેફ તેમજ IKEA સંસ્થા દ્વારા 70 હજાર એન-95 માસ્કની સહાય કરાઇ છે. તેમજ યુનિસેફે ત્રણ લાર્જ ડીપ ફ્રિઝર તથા 3 કોલ્ડ બોક્સિસ પણ મોકલ્યા છે. જેથીRead More


કલાની કદર: દાહોદમાં ‘સખી શોપ’થી આદિવાસી ગ્રામીણ મહિલાઓની પારંપરિક સહિતની હસ્તકલાને પ્લેટફોર્મ આપ્યું

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સખી મંડળની બહેનોની કલાને વેચાણ માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ડીડીઓની ઉમદા પહેલ દાહોદ નગરમાં તાલુકા પંચાયત કચેરીની સામે શરૂ કરવામાં આવેલી ‘સખી શોપ’ જિલ્લાની સખી મંડળની બહેનોની કલા-કસબને ખરેખરૂં પ્લેટફોર્મ પૂરૂ પાડી રહ્યું છે. અહીં જિલ્લાની વિવિધ સખી મંડળની આદિવાસી ગ્રામીણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વાંસની કલાત્મક વસ્તુઓ તેમજ ઘરઉપયોગી વસ્તુઓથી લઇને સુંદર લાકડામાંથી બનાવેલી ઘડીયાળો, તોરણ, માટીની વસ્તુઓ, પર્સ વગેરે એક જ ઠેકાણેથી મળી રહે છે. ચાર મહિલાઓ જ આ સખી શોપ ચલાવી રહ્યાં છે સખી શોપ ખાતે થતું આ બધીRead More


વાહનચોરો ઝડપાયા: દાહોદ પોલીસે મધ્યપ્રદેશની હાઈસ્પીડ બાઈક ચોર ગેંગની ત્રિપુટીને ઝડપી પાડી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ચોરીની 11 બાઈક અને એક બોલેરો કાર મળી બાર વાહનો જપ્ત કર્યા ગેંગના સાગરીતોને ઝબ્બે કરવા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો દાહોદ પોલીસે મધ્યપ્રદેશની હાઈ સ્પીડ મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડર તથા તેના અન્ય ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે. તેઓની પાસેથી 11 ચોરીની મોટરસાઈકલો તથા એક બોલેરો ફોર વ્હીલર ગાડી મળી 12 ચોરીના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડરને દબોચ્યો દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વાહન ચોરીના બનાવોમાં ઘરખમ વધારો થયો છે. ત્યારે આ ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસને જિલ્લાRead More