Monday, June 7th, 2021

 

આરોગ્ય તંત્ર સજ્જ: દાહોદના 4000 આરોગ્ય સેનાનીઓને બાળકોની માઇનોર સારવારની તાલીમ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના તબીબી અધિકારીઓને પ્રોટોકોલની સમજ અપાશે દાહોદમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્ય તંત્ર સજ્જ થઇ રહ્યું છે. આ સજ્જતાના ભાગરૂપે જિલ્લાના 4 હજારથી પણ વધુ આરોગ્યસેનાનીઓને બાળકોની માઇનોર સારવાર અંગે તાલીમ અપાઇ રહી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થવાની શક્યતાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓને આ તાલીમ આપી પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે. દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓને માઇનોર પીડિયાટ્રિક ટ્રીટમેન્ટ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી રહી છે. આવા 160 જેટલા મેડિકલ ઓફિસરRead More


ભાસ્કર વિશેષ: વૃક્ષોને ટેકો આપી દાહોદમાં પર્યાવરણ દિન ઉજવાયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રેલ્વે પરિસરની વૃક્ષારોપણ સાઈટ ખાતે સફાઈ અભિયાન સાથે વૃક્ષોની માવજત લેવાઈ હતી. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રવિવારે વૃક્ષારોપણ સાઈટનું સફાઈ અભિયાન દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ગત ત્રણ વર્ષ દરમ્યાન ઉછેરવામાં આવેલ વૃક્ષારોપણની સાઈટ ખાતે સફાઈ સાથે વૃક્ષોની માવજતનું અભિયાન છેડાયું હતું. દાહોદના વિવિધ વિસ્તારોમાં મંડળ દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ થાય છે તે અંતર્ગત આ વર્ષે પણ વૃક્ષારોપણ થનાર છે. પરંતુ તે પૂર્વે તારીખ 6 જૂન 2021ના રોજ અગાઉના વર્ષોમાં આ વિશાળ પરિસરમાં ઉછરી ચુકેલા 1200 જેટલા વૃક્ષોની માવજતRead More


ક્રાઇમ: મલેકપુરમાં શેઢા પાળીની અદાવતે બે મહિલા સહિત ચાર ઉપર હુમલો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 13 લોકોના ટોળાએ ધિંગાણું મચાવી કરેલો હિંસક હુમલો સીંગવડ તાલુકાના મલેકપુર ગામે ખેતરના શેઢાપાળીની અદાવત રાખે મહિલા સહિત 13 લોકોના ટોળાએ હુમલો કરીને બે મહિલા સહિત 4 લોકોને ઘાયલ કર્યા હતાં. મલેકપુર ગામે રહેતા લીમ્બાભાઈ બલકાભાઈ, વિરલભાઈ અરવિંદભાઈ શીરીષભાઈ ધનાભાઈષ નીતાબેન અરવિંદભાઈ, ગજેન્દ્રભાઈ શાંતિલાલ, સંજયભાઈ સામજીભાઈ, શાંતાબેન ધનાભાઈ, લીલાબેન ધનાભાઈષ રાયલીબેન હકલાભાઈ, વિરસીંગભાઈ બલકાભાઈ, સુમિત્રાબેન વરસીંગભાઈ, નરેશભાઈ હકલાભાઈ, મંગુડીબેન સોનાભાઈ તમામ જાતે કટારાએ 6 જુનના રોજ પોતાની સાથે લાકડીઓ, મારક હથિયારો ધારણ કરી ગામમાં રહેતાં મગનભાઈ માનાભાઈ ડામોરના ઘર તરફ ધસી ગયા હતાં. ​​​​​​​ખેતરના શેઢાપાળીRead More


કાર્યવાહી: હિરોલાના બોરપાણી ફળિયામાં તળાવ ચેકડેમ અને કૂવાના કામમાં બેદરકારી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક GRSની બેદરકારી સામે આવી : TDOની નોટિસ, 2 દિવસમાં ખુલાસો માંગ્યો હિરોલા ખાતે આવેલ બોરપાણી ફળિયામાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામોની તાલુકા વિકાસ અધિકારીએ ચેકડેમ તળાવ અને કૂવાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મજૂરો અને મસ્ટરોમાં જી.આર.એસ.ની બેદરકારી સામે આવી હતી. જેની નોંધ લઇ બે દિવસમાં ખુલાસો કરવા કારણદર્શક નોટિસ ફટકારતાં ફફડાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં હરેશ મકવાણાએ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતાં જ અરજદારોની રજૂઆતો અને પંચાયતમાં થતા વિકાસના કામો અને સ્વચ્છતા જેવી સમસ્યાને લઈ મુલાકાતોનોRead More


સફાઈ અભિયાન શરૂ: સંજેલીમાં ઠેરઠેર ગંદકી, દબાણના દ્રશ્યોથી ચોંકી ઊઠેલા ટીડીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈકોને ટાર્ગેટ બનાવતાં વેપાર ધંધા પર માઠી અસર મીટિંગ બાદ પંચાયતના ગેટ આગળથી સફાઇ શરૂ સંજેલીમાં ઠેરઠેર ગંદકી દબાણના દ્રશ્યોથી ચોંકી ઉઠેલા ટીડીઓએ યુદ્ધના ધોરણે ગ્રામજનો, વેપારી, સરપંચ, તલાટીને સાથે રાખી તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી. જેમાં સંજેલી મામલતદાર પી.આઈ.પટેલ, ટી.એચ.ઓ. એમ.એ.આલમના, ટીડીઓ ભુરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. નગરમાં ગંદકી ગટર પાણી રસ્તા સહિતની ઉપસ્થિત લોકોના સમસ્યા અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈક ચાલકોને દંડતા ધંધા-રોજગાર પર માઠી અસરને લઈ પ્રમુખRead More


રજૂઆત: ઓનલાઈન વેબસાઈટ ના ખુલતાં આ વર્ષે લોકો આવાસના લાભથી વંચિત: સરપંચો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સંજેલી તા.માં વિકાસના કામો ઝડપી થાય તે માટે TDOની બેઠક TDOની બેઠકમાં પ્રથમ વખત મહિલા સરપંચો હાજર રહ્યાં સંજેલી તાલુકા પંચાયતના સંજેલી તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીની તાલુકા પંચાયતમાં સરપંચો સાથે સ્વચ્છતા અભિયાન મનરેગા અંતર્ગત શૌચાલયો નાણાપંચ વિકાસના ચર્ચા કરાઇ હતી. બેઠકમાં પ્રથમ વખત મહિલા સરપંચો ઉપસ્થિત રહ્યાં. સોમવારના રોજ તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણાની અધ્યક્ષતામાં સરપંચો સાથે એક બેઠક યોજાઈ હતી. તાલુકામાં છપ્પન ગામમાં એક લાખની વસતી છે. જેમાં 18 ગ્રામ પંચાયતો આવેલી છે. સરપંચ તરીકે ચૂંટાય છે તેનું કામ કલ્યાણકારી યોજનાઓ ઘરેઘરેRead More


કાર્યવાહી: સંજેલીમાં જાહેર ગંદકી સામે રૂા.1 હજારના દંડ બાદ નગર સ્વચ્છ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ગંદકી અને કચરાના ઢગના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઇ રહી હતી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકમાં જ જાહેર રસ્તાઓ પર જ્યાં-ત્યાં કચરાના ભાગ જોઈને તાલુકાના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. એક તરફ ચોમાસુ આવી રહ્યું છે ત્યારે નગરમાં જ્યાં ત્યાં ગંદકી અને કચરાના ઢગના કારણે નગરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઇ રહી હતી. સફાઈ બાબતે તાલુકા વિકાસ અધિકારીની સૂચનાના મુજબ સંજેલી ગામ પંચાયત દ્વારા નગરમાં જાહેર રસ્તાઓ પર ગંદકી કરવી નહીં, જાહેર રસ્તાઓ પર સડેલા ફળફળાદી કે શાકભાજી જેવો કચરો નાખવોRead More


ઈચ્છો ત્યાં રસીકરણ: દાહોદના લાભાર્થીઓએ મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનના લાભાર્થીઓએ ગુજરાતમાં રસીકરણ કરાવ્યું

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના લાભાર્થીઓએ મધ્ય પ્રદેશના થાંદલા અને ભાભરામાં વેક્સીન મુકાવી દીધી દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલો છે.જેથી આ બંન્ને રાજ્યોના સરહદી ગામડાઓના લોકો આરોગ્ય સેવાનો લાભ દાહોદ જિલ્લામાં લેવા આવે છે.હાલમાં કોરોનાના રસીકરણની કામગીરી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં ચાલી રહેલા રસીકરણનો લાભ લઇ રહ્યા છે.રાજસ્થાનમાં બે દિવસથી રસીકરણ બંધ છે ત્યારે ગઇ કાલે 30 જેટલા લાભાર્થીઓએ સંજેલીમાં રસી મુકાવી હતી.તેવી જ રીતે દાહોદના લાભાર્થીઓ પણ મધ્ય પ્રદેશમાં રસીકરણ કરાવી ચુક્યા છે. કોરોનાને હરાવવા માટે રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છેRead More


ધરપકડ: ગરબાડામાં રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો, આરોપી પાસેથી RPFની વરદી અને નકલી નેમપ્લેટ મળી આવી

Gujarati News Local Gujarat Dahod Arrested In Garbada For Cheating In The Name Of Getting A Job In Railways, RPF Uniform And Fake Nameplate Found From Accused દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક નોકરી આપવાના નામે 5 યુવકો પાસેથી ખંખેર્યા હતા સાડા બાર લાખ રૂપિયા દાહોદ જિલ્લાના ગરબાડામાં એક ભેજાબાજે પોતાની ઓળખ આર.પી.એફ.માં નોકરી કરતો હોવાની આપી અને ગરબાડામાં રહેતાં પાચ યુવકોને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવકો પાસેથી કુલ રૂા.12,50,000 રૂપીયાની છેતરપીંડી કરી આ ભેજાબાજ ક્યાંક ફરાર થઈ ગયો હતો. તેની ફરિયાદના ગણતરીના કલાકોમાં આજરોજ એલ.સી.બી. પોલીસે આ ભેજાબાજ આરોપીનેRead More


આયોજન: દાહોદના ચાર હજાર આરોગ્ય સેનાનીઓને કોરોનાલક્ષી તાલીમ આપવામાં આવશે, સંભવિત ત્રીજી લહેરની તૈયારી શરૂ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના તબીબી અધિકારીઓને કોવિડ પેશન્ટ ટ્રીટમેન્ટના ટેકનિકલ પ્રોટોકોલની સમજ અપાશે દાહોદમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્ય તંત્ર સજ્જ થઇ રહ્યું છે. તેના ભાગરૂપે જિલ્લાના ચાર હજારથી પણ વધુ આરોગ્ય સેનાનીઓને બાળકોની માઇનોર સારવાર અંગે તાલીમ આપવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થવાની શક્યતાને ધ્યારે રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓને આ તાલીમ આપી પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે. બાળદર્દીઓને રિફર કરવા સહિતની સમજ આપવામાં આવી દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓને માઇનોરRead More