Friday, June 4th, 2021

 

વેક્સિનેશન: દાહોદમાં 18 વર્ષથી વધુ વયના 2214 યુવાનોનું રસીકરણ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 45થી વધુ વયજૂથના 4268 લોકોને રસીકરણ સંપન્ન થયું : યુવાવર્ગમાં રસીકરણ બાબતે ઉત્સાહ જોવાયો ગુજરાતમાં 18થી વધુ વયના લોકો માટે આરંભાયેલ રસીકરણ અંતર્ગત દાહોદ ખાતે પણ રજીસ્ટ્રેશન કરાવી ચુકેલા 18થી 45 વયજૂથના 22`14 યુવાનોએ પહેલા દિવસથી જ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.તો સાથે 45થી વધુ વયજૂથના પણ 4268 લોકોએ રસીકરણની પ્રક્રિયામાં ભાગ લીધી હતો. અગાઉ 18થી 45 વયજૂથના રસીકરણ કાર્યક્રમ માટે જાહેર થયેલ 10 જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનો સમાવેશ ન હતો. જો કે મુખ્યમંત્રી દ્વારા રાજ્યભરમાં આ વયજૂથને રસીકરણ માટે ગુરુવારે થયેલ જાહેરાત બાદ પહેલાં જRead More


ચોર ટોળકી સક્રિય: ​​​​​​​દાહોદમાં ગરબાડા ચોકડી વિસ્તારમાંથી એક જ રાતમાં ત્રણ બાઈકની ચોરી થતાં ચકચાર

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક શહેરમાં બાઈક ચોરી માટે તસ્કરોને મોકળુ મેદાન મળ્યું દાહોદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જાણે મોટરસાઈકલ ચોર ટોળકીને મોકળુ મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેરમાંથી વધુ ત્રણ મોટરસાઈકલોની એકસાથે ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. આ સંબંધે દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી મોટરસાઈકલ ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે. ત્રણેય મોટરસાઈકલોનો લોક તોડી લઈ ગયા દાહોદ શહેરમાં આવેલા રાજે આર્કેટ, બાલાજી હોટલની બાજુમાંથી આ વિસ્તારમાં રહેતાં સરવન સીવાલીંગમ ગોંડર, જયેશભાઈ વિનોદચંદ્ર પંચાલ અને અન્ય એક વ્યક્તિની મળી કુલ ત્રણ મોટરસાઈકલોRead More


આત્મહત્યા: દાહોદ તાલુકાના ખરોદામાં પતિના ત્રાસથી ત્રસ્ત પત્નીએ આયખુ ટુંકાવ્યું

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પરિણીતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી દાહોદ તાલુકાના ખરોદા ગામે એક પરણિતાએ પોતાના પતિના ત્રાસથી ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સંબંધે પરણિતાના પિતાએ પોતાના જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બે વર્ષથી ગમે તે કારણોસર શારિરીક અને માનસીક ત્રાસ આપતો દાહોદ તાલુકાના ખરોદા ગામે મછાર ફળિયામાં રહેતી 25 વર્ષીય પરણિતા મીનાબેન દિલીપભાઈ ભાભોરને તેના પતિ દિલીપભાઈ સુરતાનભાઈ ભાભોર દ્વારા છેલ્લા બે વર્ષથી ગમે તે કારણોસર શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો. આવાRead More