May, 2021

 

ક્રાઇમ: બોરગોટામાં બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું મહિલા સહિત 6 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બન્ને પક્ષોની સામસામે ફરિયાદ પોલીસે 18 શખ્સો સામે ગુનો નોંધ્યો દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે બે પક્ષો વચ્ચે થયેલ ધિંગાણામાં લાકડી, લોખંડની પાઇપ, પથ્થરોથી હુમલો કરતા એક મહિલા સહિત છ લોકો ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોર ગોટા ગામના ભોભર ફળિયામાં રહેતા અલ્પેશ રમેશ ભાભોર, વિક્રમ બાબુ ભાભોર, રમેશ મતા ભાભોર, પર્વત મતા ભાભોર, સુરેશ પર્વત ભાભોર, અશોક પર્વત ભાભોર, રોશન પર્વત ભાભોર એકRead More


ક્રાઇમ: ભાઇની સાથે આવેલી તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર તરુણી સાથે ભાઇનું પણ અપહરણ કરાયું રાબડાલના ઉમેશ મેડા સામે ગુનો દાહોદ તાલુકાની 12 વર્ષીય ભાઈને સાથે લઈને દાહોદ આવેલ તરૂણીને રાબડાલનો યુવાન સગીર ભાઇ સાથે અપહરણ કરી લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય તરૂણી પોતાના નાના ભાઈને લઈ તા.20મી એપ્રિલના રોજ કોઇ કામ અર્થે દાહોદ આવી હતી. તે દરમ્યાન રાબડાલ ગામમાં રહેતો ઉમેશ કનુ મેડાએ પડાવમાં પોતાના સગીરRead More


રોજી માટે રઝળપાટ: ​​​​​​​દાહોદમાં ગરીબની મજબુરી પણ રાજ્યની આવકમાં વધારો કરવા માટે કારણભુત પુરવાર થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા મુસાફરોનો ધસારો વધતાં દાહોદ ડેપોથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ રોજ વધારાની 10 ટ્રીપો શરુ કરાઇ ગરીબોએ મજુરી માટે મહાનગરોની વાટ પકડતાં બસ ડેપોને રોજના 2 લાખ રુપિયાની આવક વધી દાહોદ જિલ્લાના બસ ડેપો બારમાસી નફો રળી આપે છે. કારણ કે દાહોદ સહિતના ત્રણ ડેપો પરથી રોજી રોટી માટેના રઝળપાટ અવિરત ચાલતો જ રહે છે. કોરોના કાળમાં પણ દાહોદ ડેપો પર ભીડ જામી રહી છે. ત્યારે આશ્ચર્ય એ વાતનું છે કે અહીંથી વધારાના રુટ શરુ કરવાRead More


હત્યાની કોશિષ: નવાગામે પોલીસ ઉપર જીપ ચઢાવીને કચડી નાખવાનો બૂટલેગરોનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કાર વડે પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કરાનારા બે બૂટલેગરોની તસવીર. પીછો કરી પોલીસે પકડતાં લાખ રૂપિયાનો બિયરનો જથ્થો મળ્યો નિલેશ ગણાવા તથા રાજુ વરસીંગ ભાભોર વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો સરહદી રાજ્યમાંથી જિલ્લામાં બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવામાં આવતો હોય છે. કતવારા પોલીસ મથકના પીએસઆઇ જે.બી. ધનેશાને દારૂની બાતમી મળતા સ્ટાફ સાથે સરહદી રસ્તા ઉપર વોચ ગોઠવી ઉભા હતા ત્યારે બોલેરો ગાડી પોલીસ ઉપર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરી હત્યાની કોશિષ કરી ભાગ્યા હતા. જોકે સદનસીબેRead More


કાર્યવાહી: ખરોદામાં પોલીસને જોઇ દારૂ ભરેલી સ્કોર્પિયો મૂકી બે ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગાડીમાંથી 1.78 લાખ ઉપરાંતનો દારૂ બિયર મળી આવ્યો મુવાલીયાનો બૂટલેગર રાકેશ મિનામા તથા અન્ય એક સામે ગુનો પંચમહાલ ગોધરા રેન્જના IG એમ.એસ.ભરાડા તથા દાહોદ SP હિતેશ જોયસર તેમજ DySP શૈફાલી બરવાલ અને દાહોદ સર્કલ PI એચ.પી. કરેણના માર્ગદર્શનમા પ્રોહી. મીલકત ગુન્હાઓ શોઘવા આજ રોજ સીપીઆઈ એચ.પી. કરેણ સાથે દાહોદ રૂરલ પોલીસ મથકના સિ. પીએસઆઈ એમ.એફ. ડામોર તથા એ.એસ.આઈ, ઈલાબેન કનસિંહ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા. ત્યારે એમ.પી.ના સાતશેરો તરફથી ખરોદા ગામના રસ્તે મુવાલીયાRead More


પ્રેમસંબંધનો કરુણ અંજામ: ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યા બાદ પ્રેમીએ પ્રેમિકાને નોટિસ આપી કહ્યું-‘જો તું મરી જઈશ તો પણ તેનો જવાબદાર હું નહીં પણ તું જ હોઈશ’

Gujarati News Local Gujarat Dahod After Having A Love Affair For Four Years, The Boyfriend Gave A Notice To His Girlfriend And Said, “Even If You Die, I Will Not Be Responsible For It, But You.” Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પરિણીત પ્રેમી હુસૈન શાકીર અને મૃતક ફાતેમા લીમખેડાવાલાની ફાઈલ તસવીર. પરિણીત પ્રેમીએ ઠુકરાવી દેતાં પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી દાહોદમાં એક પરિણીત પુરુષે ચાર વર્ષ સુધી એક યુવતી સાથે પ્રેમસંબંધ રાખ્યા બાદ પ્રેમિકાને ઠુકરાવી દેતાં પ્રેમિકાએRead More


કોરોના વેક્સિનેશન અભિયાન: દાહોદ જિલ્લામાં 3,19,637 લોકોએ કોરોના વેક્સિન લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રાયોરિટી એજના 1,44,113 લોકોને વેક્સિન વેક્સિન અપાવવા ચાલતું જનજાગૃતિ અભિયાન કોરોના સામે વેક્સિન સૌથી વધુ અસરકારક શસ્ત્ર છે. સરકાર દ્વારા પણ વધુમાં વધુ લોકો વેક્સિન લઇને કોરોના સામે રક્ષણ મેળવે એ માટે જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 3,19,637 લોકોએ વેક્સિન લઇ લીધી છે. જિલ્લામાં ગત તા.1 એપ્રીલથી 45થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 1,47,170 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇRead More


બેદરકારી: દાહોદમાં આડેધડ ડામર મૂકાતાં પ્રજામાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ વોર્ડ નં.6, 7 અને 8 માં સુધરાઇ સભ્યો પ્રજાજનોનેે પડતી તકલીફ જાણવા નીકળ્યા દાહોદ નગર પાલિકા પ્રમુખ ‌સહિત હોદ્દેદારો, કાઉન્સિલરો, સ્માર્ટસીટી પ્રોજેક્ટના અને જે તે કામગીરીના અધિકારીઓ અને સ્ટાફ સહિતની ટીમે વોર્ડ નં. 6, 7 અને 8 માં ફેરણી કરી ભૂગર્ભ ગટર, વરસાદી લાઈન કે કડાણા લાઈનના જે કામો ચાલે છે તેનો રૂબરૂ સર્વે કર્યો હતો. દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી સહિતના વિવિધ ભૂગર્ભ કાર્યો ચાલી રહ્યા છે. ત્યારે નગરપ્રમુખ રીનાબેનRead More


ફરિયાદ: દાહોદમાં કરાર ઉપર દુકાન ભાડે રાખી ખાલી નહિ કરતાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દુકાનો ખાલી કરવા 25 લાખની માંગણી, બે સામે ગુનો દાહોદના નુર મહોલ્લા ઉકરડી રોડ ઉપર સોફીયા સેફીભાઇ ભાભરાવાળાએ એમ.જી.રોડની માલિકીની સી.સ. નં.1913 પૈકી વાળી જમીનમાં કૃષ્ણ શિવ કોમ્પલેક્ષમાં બે દુકાનો ગોધરા રોડ જનતા કોલોનીમાં રહેતા મહેશકુમાર રામભરોસેલાલ વર્મા તથા રાકેશસિંહ રાજદેવસિંહ ક્ષત્રીયને અગિયાર મહિનાના ભાડા કરાર આધેર 15,000ના ભાટા પેટે 100ના સ્ટેમ્પ ઉપર લખાણ કરી ભાડે આપી હતી. જેનો કરાર પુરો થતાં બન્નેને દુકાન ખાલી કરવાનું કહેતા તેમણે જણાવેલું કે થોડા દિવસમાં ખાલીRead More


નિર્ણય: દાહોદ જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અરજી કરવા માટેનો આજે છેલ્લો દિવસ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂપિયા 5 લાખ ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર અત્રેના દાહોદ જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ માટે દરેક ભૂતપૂર્વ વિજેતા ખેલાડી કે જેઓ હાલ રમતોનું પ્રશિક્ષણ આપતા હોય કે જેઓની જરૂરી લાયકાત વ્યક્તિગત કે ટીમ ઇવેન્ટમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અથવા એસોસિએશન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય, સિનીયર નેશનલ ટુર્નામેન્ટ તથા ખેલો ઇન્ડિયા ગેમ્સમાં મેડલ મેળવેલ હોય, ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટીRead More