Sunday, May 30th, 2021

 

અકસ્માત: લીમડી ગોધરા રોડ ઉપર ટ્રેક્ટરની અડફેટે 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાવ્યો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી કચુંબર ગામના રમેશભાઇ રૂપલાભાઇ પરમાર તથા તેની પત્ની સવિતાબેન લીમડી બજારમાં ઘર વખરીનો સરસામાન લેવા માટે જીજે-20-એએમ-0084 નંબરની મોટર સાયકલ ઉપર ગયા હતા. તે દરમિયાન લીમડી ગોધરા રોડ મોઢીયાવાડ નજીક રોડ ઉપર જીજે-20-એન-2444 નંબરની ટ્રેક્ટર ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી મોટર સાયકલને અડફેટે લેતાં ટ્રેક્ટરનું ટાયર રમેશભાઇ ઉપર ફરી વળતાં માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાંRead More


હાલાકી: દાહોદમાં એડવાન્સમાં હુકમો માંગતા સંચાલકોમાં કચવાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સરકાર દ્વારા અનુદાનિત ઉ.મા. વિભાગની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે જિલ્લામાં 148 ઉમેદવારોની ભરતી કરવાની છે હાલમાં અનુદાનિત ઉ.માં વિભાગની સરકાર દ્વારા સીધી ભરતી કરી રહી છે. જે શાળાઓમાં જગ્યાની ભરતી થઈ રહી છે, તેવી શાળાઓના સંચાલકોને પસંદગી પામેલા ઉમેદવારો અંગે કોઈ જ માહિતી આપ્યા વિના ઉમેદવારના નિમણૂક પત્રકમાં સંચાલક મંડળના હોદ્દેદારોની મંજૂરી માટે તાત્કાલિક સહી કરાવવાની ફરજ પાડી છે. દાહોદ જિલ્લા સંચાલક મંડળની મળેલી બેઠકમાં આ બાબતને વખોડી હતી. સંચાલક મંડળેRead More


ટાર્ગેટ પૂર્ણ કરવા ખેલ કે પછી કૌભાંડ તપાસનો વિષય: દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગે મૃતકનું વેક્સિનેશન કરી દીધું!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 મિનિટ પહેલા કૉપી લિંક 10 વર્ષ પહેલાં મરેલા દાદાના નામે વેક્સિન મૂકાવી હોવાનો મેસેજ આવ્યો પંચમહાલ બાદ દાહોદ જિલ્લામાં પણ મૃતકને વેક્સિનેશન થયાના મેસેજ સ્વજનોના મોબાઇલ પર આવતાં આશ્ચર્ય 1 ડોઝ લેનાર સરકારી કર્મીને બીજો ડોઝ લીધાનો મેસેજ આવ્યો મેસેજ મોકલ્યો હતો તે દાદા 10 વર્ષ પહેલાં ગુજરી ગયા છે પંચમહાલ બાદ દાહોદ જિલ્લામાં પણ મૃતકોને વેક્સિનેશન થયાના સ્વજનોના મોબાઇલ પર મેસેજ આવતા આશ્ચર્ય સર્જાયુ હતું. ઘટના દાહોદ અને લીમડીમાં સામે આવી હતી. દાહોદના દેસાઈવાડ વિસ્તારના દાહોદRead More


ધરપકડ: મંડોર ગામમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, ત્રણ કારતૂસ સાથે મધ્યપ્રદેશનો એક ઈસમ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક આરોપી પાસેથી ટાવેરા ગાડી સહિત કુલ રૂ.2,70,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો ધાનપુર પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડાખુટાજા ગામના એક ઈસમને મંડોર ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સહિત ત્રણ કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. તથા તેની પાસેથી ટાવેરા ગાડી સહિત કુલ રૂ.270300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બાતમીના આધારે આરોપી પકડાયો ગતરોજ રાત્રિના સમયે ધાનપુર પીએસઆઇ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા વાંસીયાડુંગરી ગામે આવતા ત્યાંRead More


છેતરપિંડી: ‘પૈસા તો બનેગા’ નામનુ સોશિયલ મીડિયા ગૃપ બનાવી રોજના રુ.1100ની લાલચ આપી 20 હજાર પડાવી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ફાઇલ ફોટો રુપિયા 20 હજારના માત્ર 3300 આપી 16 હજાર 300 ગઠિયો ચયાઉ કરી ગયો દેવગઢ બારીઆ તાલુકાના કાળીયા કુવા ગામે ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાળીયાકુવા ગામે રહેતા એક યુવકે સોશિયલ મીડિયામાં એક ગૃપ જોઇન કર્યું હતું. જે ગ્રૃપના એડમીન દ્વારા ગ્રૃપમાં રુપિયા 20 હજાર જમા કરાવવા કહ્યું હતું અને આ નાણાં મુદ્દત સહિત પરત કરી આપવા પણ જણાવ્યું હતું. આ બાદ કાળીયાકુવા ગામના યુવકે ગ્રૃપ એડમીનના બેંક ખાતામાં ઓનલાઇનRead More


શુભ સંકેત: દાહોદમાં કોરોનાના વળતા પાણી, એક કોવિડ કેર એકદમ ખાલી અને બીજામાં માત્ર 10 દર્દીઓ સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના 700 થી વધુ વિલેજ કોવિડ કેર સેન્ટર પણ ખાલી થઇ જતાં રાહત કોરોના ગ્રાફ ઘટતાં હવે જનસામાન્ય, આરોગ્યકર્મીઓ અને તંત્રમાં પણ હાશકારો દાહોદ જિલ્લામાં કોરોના આંક હવે તળિયે આવતા સર્વત્ર હાશકારો છે. દવાખાનાઓમાં પણ કોરોનાના દર્દીઓ આંગળીના વેઢે ગણાય તેટલા છે. જેથી વહીવટીતંત્રે બનાવેલા કોવિડ કેર સેન્ટર તેમજ કમ્યિુનિટી કોવિડ કેર સેન્ટરો ખાલી થઇ ગયા છે. ઝાયડસ હોસ્પિટલમાંથી સ્વસ્થ થતાં લક્ષણો વિનાના તેમજ ઓછું સંક્રમણ ધરાવતા સામાન્ય દર્દીઓને રાખવા માટે સરકારી પોલીટેકનીકRead More


ગેસ ટેન્કરમાં આગ: દાહોદના કતવારા પાસે એલપીજી ગેસ ભરેલા ટેન્કરના કેબીનમાં અચાનક આગ ફાટી નીકળી, પોલીસે હાઇવે બંધ કરાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા દાહોદ ફાયર વિભાગે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો કતવારા પોલીસે એક તરફનો હાઈવે બંધ કરી લોકોને દુર કર્યા દાહોદ તાલુકાના કતવારા પાસે એલપીજી ગેસ ટેન્કરના કેબીનમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની ટીમે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લીધી હતી. જ્યારે ઘટનાના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવી હાઇવે બંધ કરાવ્યો હતો. મળતી માહિતી મુજબ, દહેજથી (GJ-12-AT-7225)નંબરનું ટેન્કર એલપીજી ગેસ ભરી ઉજ્જૈન જઈ રહ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દાહોદRead More