Monday, May 24th, 2021

 

કોરોના વેક્સિનેશન અભિયાન: દાહોદ જિલ્લામાં 3,19,637 લોકોએ કોરોના વેક્સિન લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રાયોરિટી એજના 1,44,113 લોકોને વેક્સિન વેક્સિન અપાવવા ચાલતું જનજાગૃતિ અભિયાન કોરોના સામે વેક્સિન સૌથી વધુ અસરકારક શસ્ત્ર છે. સરકાર દ્વારા પણ વધુમાં વધુ લોકો વેક્સિન લઇને કોરોના સામે રક્ષણ મેળવે એ માટે જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 3,19,637 લોકોએ વેક્સિન લઇ લીધી છે. જિલ્લામાં ગત તા.1 એપ્રીલથી 45થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 1,47,170 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇRead More


બેદરકારી: દાહોદમાં આડેધડ ડામર મૂકાતાં પ્રજામાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ વોર્ડ નં.6, 7 અને 8 માં સુધરાઇ સભ્યો પ્રજાજનોનેે પડતી તકલીફ જાણવા નીકળ્યા દાહોદ નગર પાલિકા પ્રમુખ ‌સહિત હોદ્દેદારો, કાઉન્સિલરો, સ્માર્ટસીટી પ્રોજેક્ટના અને જે તે કામગીરીના અધિકારીઓ અને સ્ટાફ સહિતની ટીમે વોર્ડ નં. 6, 7 અને 8 માં ફેરણી કરી ભૂગર્ભ ગટર, વરસાદી લાઈન કે કડાણા લાઈનના જે કામો ચાલે છે તેનો રૂબરૂ સર્વે કર્યો હતો. દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી સહિતના વિવિધ ભૂગર્ભ કાર્યો ચાલી રહ્યા છે. ત્યારે નગરપ્રમુખ રીનાબેનRead More


ફરિયાદ: દાહોદમાં કરાર ઉપર દુકાન ભાડે રાખી ખાલી નહિ કરતાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દુકાનો ખાલી કરવા 25 લાખની માંગણી, બે સામે ગુનો દાહોદના નુર મહોલ્લા ઉકરડી રોડ ઉપર સોફીયા સેફીભાઇ ભાભરાવાળાએ એમ.જી.રોડની માલિકીની સી.સ. નં.1913 પૈકી વાળી જમીનમાં કૃષ્ણ શિવ કોમ્પલેક્ષમાં બે દુકાનો ગોધરા રોડ જનતા કોલોનીમાં રહેતા મહેશકુમાર રામભરોસેલાલ વર્મા તથા રાકેશસિંહ રાજદેવસિંહ ક્ષત્રીયને અગિયાર મહિનાના ભાડા કરાર આધેર 15,000ના ભાટા પેટે 100ના સ્ટેમ્પ ઉપર લખાણ કરી ભાડે આપી હતી. જેનો કરાર પુરો થતાં બન્નેને દુકાન ખાલી કરવાનું કહેતા તેમણે જણાવેલું કે થોડા દિવસમાં ખાલીRead More


નિર્ણય: દાહોદ જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અરજી કરવા માટેનો આજે છેલ્લો દિવસ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂપિયા 5 લાખ ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર અત્રેના દાહોદ જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ માટે દરેક ભૂતપૂર્વ વિજેતા ખેલાડી કે જેઓ હાલ રમતોનું પ્રશિક્ષણ આપતા હોય કે જેઓની જરૂરી લાયકાત વ્યક્તિગત કે ટીમ ઇવેન્ટમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અથવા એસોસિએશન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય, સિનીયર નેશનલ ટુર્નામેન્ટ તથા ખેલો ઇન્ડિયા ગેમ્સમાં મેડલ મેળવેલ હોય, ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટીRead More


દારૂની હેરાફેરી: દાહોદ તાલુકાના નવાગામ પાસેથી બોલેરોમાંથી રૂ.1.10 લાખનો વિદેશી દારુ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક જીપ મુકી ભાગવા જતા બે બુટલેગરને પણ પોલીસે ઝડપી પાડયા દાહોદ તાલુકાના નવાગામેથી પોલીસે એક શંકાસ્પદ બોલેરો ગાડીનો પીછો કરતાં બોલેરો ગાડીમાં સવાર ચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવી હતી. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં બોલેરો ગાડીમાં સવાર ચાલક સહિત બે જણા સ્થળ પર ગાડી મુકી નાસવાનો પ્રયાસ કરતાં પોલીસે બે જણાની અટક કરી હતી. ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂ.1,10,400 ના મુદ્દામાલ સાથે બોલેરો ગાડી મળી કુલ રૂ.4,60,400Read More


ગંભીર ઘટના: ​​​​​​​દાહોદના ગોદીરોડ પરથી યુવક દેશી પિસ્તોલ સાથે ઝડપાયો, રૂ.18,000નો મુદ્દામાલ જપ્ત કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બે દિવસમાં બે યુવકો એક જ પ્રકારની પિસ્તોલ માઉઝર સાથે ઝડપાતા ચિંતા વ્યાપી દાહોદ શહેરના ગોદીરોડ પરથી એક યુવક પાસેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસે દેશી બનાવટની માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડી છે. માઉઝર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.18,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે ગોદી રોડ ખાતે વોચ ગોઠવી ઉભા હતાં. તે સમયે ત્યાં બાતમીમાં દર્શાવેલ એક યુવક પસાર થતાં પોલીસે તેની પુરછપરછ કરીRead More


આગ લાગી: ​​​​​​​ઘરમાં આગ લાગતા ઘરવખરી સહિત પુત્રીને આપવાનું કરિયાવર બળીને ખાખ થયું, પિતા પર જાણે આભ તૂટી પડયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આગ લાગી રાજ્યકક્ષાના મંત્રીએ ઘટના સ્થળે આવી રૂ.10,000 ની આર્થિક સહાય આપી દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરવખરી સામાન સહિત પુત્રીને આપવાનું કરિયાવર પણ બળીને ખાખ થઈ ગયુ હતુ. તેથી પુત્રીના પિતા ઉપર જાણે આભ તૂટી પડયું છે. ત્યારે સ્થાનિક રાજ્યકક્ષાના મંત્રી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા તો જોત જોતામાં ઘરવખરી બળીને ખાખ થઈ દેવગઢRead More