Sunday, May 23rd, 2021

 

કાર્યવાહી: આરોગ્ય સેવા ખોરવવા માટે જવાબદાર ગણીને 4 તબીબો સહિત 8 સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર દાહોદ જિલ્લામાં 433 કર્મીઓના એક સાથે રાજીનામા મંજૂર કરાયા બાદ ફોજદારી કાર્યવાહી કરાર આધારિત કર્મચારીઓએ સમાન કામ, સમાન વેતન મામલે આવેદન આપ્યા હતા દાહોદ જિલ્લામાં નેશનલ હેલ્થ મીશનમાં આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મીઓ સમાન કામ, વેતન અને અધિકારની માગ સાથે આવેદન આપ્યા બાદ 433 કર્મીઓના રાજીનામા મંજુર લેવામાં નવો વળાંક આવ્યો છે. જિલ્લામાં આરોગ્ય સેવા ખોરવવા માટે જવાબદાર ગણીને આ કર્મીઓ પૈકીના તબીબો સહિત 8 સામે એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ફોજદારીRead More


ચોરી: દાહોદના ઇન્દોર રોડ ઉપરથી એક રાતમાં 3 બાઇકની ઉઠાંતરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ઝાલોદમાં પણ 2 બાઇકની ચોરી કરાઇ દાહોદ-ઝાલોદ પોલીસમાં ચોરો સામે ગુનો દાહોદના ઇન્દોર રોડ ઉપરથી એક જ રાતમા 3 બાઇક તેમજ ઝાલોદમાંથી બે બાઇક ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. દાહોદના ઇન્દોર રોડ ઉપર આવેલા બાપુનગરમાં રહેતા અને મુળ મહારાષ્ટ્રના કલ્યાણના પ્રજ્વલ નરેન્દ્ર પોતાની બાઇક ઓફીસ આગળ તથા બાપુનગરમાં જ રહેતા ઉત્કર્ષસિંગ લબાનાએ બાઇક તેમના પાર્કિંગમાં અને ઇન્દોર રોડ ઉપર આવેલા પ્રસારણ નગરમાં રહેતા અને મુળ સુરતના જયેશ તરૂણકુમાર સેવકે બાઇકRead More


મન્ડે પોઝિટિવ: દેવગઢ બારીયાના કલાકારે 1 વર્ષના લોકડાઉનમાં રતનમહાલ લેન્ડસ્કેપના 500 ચિત્રો સર્જ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નળધા અને રોહટના જલધારા વોટરફોલના 100થી વધુ ચિત્રોનું સર્જન કર્યું કોરોનાનું આંશિક અને પૂર્ણત: લોકડાઉન છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉનના સમયે લોકોને આર્થિક વિટંબણાઓ સિવાય પણ સમય પસાર કરવો તેની મોટી મૂંઝવણ હોય છે. ત્યારે બારીયાના કલાકારે ચિત્રકામના શોખથી પ્રેરિત થઈ રતનમહાલના જંગલમાં જે તે કુદરતી દ્રશ્યોની સામે બેસીને આ અભ્યારણ્યની વિવિધ છટાઓ ચિત્રોમાં કંડારી છે. દેવગઢ બારીયા ખાતે પ્રભાત ટ્રસ્ટ અને ઓર્ગેનિક ફાર્મિંગ સાથે જોડાયેલા કેતનસિંહ ચૌહાણ નામે ચિત્રકારેRead More


આત્મહત્યા: દાહોદની જીવનદીપ સોસાયટીમાં એક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક યુવક ભાડાનાં મકાનમાં રહેતો હતો દાહોદ તાલુકાના દેલસર ગામની પ્રાથમિક શાળા પાસેના રહેવાસી પીન્ટુભાઇ પલાસ નામક યુવકે દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ગ્રામ પંચાયતના જીવનદીપ સોસાયટીમાં ભાડાના મકાનમાં અગમ્ય કારણોસર પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. દેલસરનો આ યુવક હાલ જીવનદીપ સોસાયટીના એક મકાનમાં ભાડેથી રહી બસ સ્ટેન્ડના પાર્કિંગમાં નોકરી કરી રહ્યો હતો. જોકે આ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ ઘટનાની જાણ આસપાસનાRead More


ગેરકાયદે વેપલો: દાહોદના વરમખેડામાંથી દેશી માઉઝર સાથે એકની ધરપકડ કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 15 હજારની માઉઝર અને બાઈક સહિત રૂ.40,500 નો મુદ્દામાલ જપ્ત દાહોદ તાલુકાના વરમખેડા ગામેથી પોલીસે એક ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની રૂપિયા 15,000ની માઉઝર પીસ્ટલ સાથે ઝડપી પાડયો છે. જેમાં મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂપિયા 40,500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટલ ઝડપાઇ પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ તાલુકાના વરમખેડા ગામે માવી ફળિયામાં રહેતો રાજુભાઈ હિમરાજભાઈ માવીને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. રાજુભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસારRead More


કાર્યવાહી: ધાનપુરના કાઠિયાવાડ અને ભોરવામા લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ થતાં ફરિયાદ થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ડી.જે સંચાલકો સામે પણ ગુનો નોંધી ડી.જે જપ્ત કરાયા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બે ગામોમાં લગ્ન પ્રસંગોમાં જાહેરનામાનો ભંગ થતો જોવાતાં પોલીસની ટીમના સપાટામાં નિમંત્રકો અને ડી.જે.સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ડી.જે. સંચાલકોના ડી.જે.સિસ્ટમ પણ જપ્ત કરવામાં આવ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક વગર લોકો જોવાતાં ધાનપુર પોલીસે સપાટો બોલાવ્યો ગતરોજ રાત્રીના સમયગાળા દરમ્યાન મામલતદારની પરવાનગી મેળવ્યા વિના લગ્ન આયોજિત કરી ધાનપુર તાલુકાના કાળિયાવાડ ગામે 200 થીRead More