Friday, May 21st, 2021

 

રાત્રી કર્ફ્યૂ યથાવત: ગોધરા-દાહોદમાં 44 દિવસ બાદ દુકાનો આંશિક અનલૉક, સવારે 9 થી 3 દુકાનો ખુલ્લી રહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગોધરા, દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગોધરામાં દુકાનો ખુલતાં બજારમાં ચહલ પહલ રાત્રી કર્ફ્યૂ યથાવત, ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધુ હોવાથી હજુ બજારમાં મંદી ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણને વધતું અટકાવવા ગુજરાત હાઈકોર્ટના લૉકડાઉનના સૂચન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા 7 અેપ્રિલથી રાજ્યમાં ગોધરા, દાહોદ સહિત 20 શહેરોમાં રાતના 8 થી સવારના 6 સુધીના કર્ફ્યૂ સહિતના નવા નિયમો સાથે અાંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગુજરાતના અન્ય 16 વધુ શહેરોનો સમવેશ કરી કુલ 36 શહેરોમાં પણ રાત્રી કર્ફ્યૂ સહિતનાRead More


કાર્યવાહિ: ભોરવા ડોઝઘર ગામમાં ઝઘડામાં છાતીમાં પથ્થર મારતાં કાકાનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર મૃતકની પુત્રીએ બે પિતરાઇ ભાઇઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામના રેખાબેન મગનભાઇ તંબોળીયા તથા તેની માતા કાળીબેન, ભાભી રમીલાબેન, ભત્રીજી મનીષાબેન તેમના ઘરની બાજુમાં આવેલ ઉકરડામાંથી છાણીયુ ખાતર ટ્રેક્ટરમાંથી ભરીને ખેતરમાં નાખતા હતા. તે દરમિયાન તેના કાકા મનીયાભાઇનો છોકરો પરસુ તંબોળીયા આવી ખાતર ભરો પણ મારા ખેતરમાં તમારા ઉકરડાનું ખાતર કેમ પડે છે તેમ કહી પરસુએ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગતા તેઓની વચ્ચેRead More


નવો વળાંક: દાહોદ જિલ્લા મુખ્ય અધિકારીને એનએચએમના કર્મચારીઓએ વકીલ દ્રારા નોટીસ ફટકારતાં ખળભળાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક તંત્ર કહે છે સામુહિક રાજીનામાં આપ્યા છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે કર્મચારીઓના વકીલે નોટીસમાં જણાવ્યુ કે રાજીનામાં આપ્યા જ નથી તો છુટા કેમ કર્યા ? દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં એનએચએમ અંતર્ગત ફરજ બજાવતાં 433 જેટલા કર્મચારીઓએ સામુહિક રાજીનામા આપ્યા હોવાનું જણાવી તમામના રાજીનામા મંજૂર કરી દેવાતા તેઓ હાલ ફરજ બજાવી શક્તા નથી.બીજી તરફ આ કર્મચારીઓને હાજર કરવામાં નહી આવે તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા વકીલ મારફતે નોટીસRead More