Monday, May 17th, 2021
ધરપકડ: સ્ટેટ મોનિટરિંગ સેલે લીમખેડાના બૂટલેગર માટે લવાતો 4.19 લાખનો દારૂ ઝડપી પાડ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર વોચમાં ઉભેલી પોલીસને જોઇ દારૂ ભરેલી પિકઅપ મૂકી ડ્રાઇવર ફરાર દારૂ, મોબાઇલ,પિકઅપ મળી 7.19 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમી મળતાં દાહોદ જિલ્લાના બોરવાણી ખોવડા ગામની સીમ વચ્ચેથી લીમખેડા તરફના કાચા રસ્તા ઉપરથી પાયલોટીંગ કરી પીકઅપ ડાલામાં લઇ જવાતો 4.19 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો.દારૂ તથા પીકઅપ અને એક મોબાઇલ મળી કુલ 7.19 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ લોકો સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.Read More
લોકમાંગ: અધકચરાં લોકડાઉનથી વેપારીઓ અકળાયાં નવી ગાઈડલાઈનમાં છૂટ મળશે તેવી આશા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વેપારીઓને સરખી છૂટ અપાય અથવા સંપૂર્ણ લોકડાઉન અમલી બને તેવી માગ છૂટ નહીં મળે તો સવિનય કાનૂન ભંગ કરી સામૂહિક રીતે દુકાનો ખોલવાની ચર્ચા દાહોદમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તા.18 મે થી જાહેર થનાર નવી ગાઈડલાઈન અન્ય વ્યવસાયોમાં પણ છૂટછાટો અપાય તેવી લોકમાંગ ઉઠી છે.દાહોદ જિલ્લામાં અમુક તાલુકાઓ ખાતે લોકડાઉનની કોઈ અસર વર્તાતી નહીં હોવાની ફરિયાદો સાથે ગણતરીના તાલુકાઓમાં જ તંત્રના ચેકીંગ વચ્ચે આંશિક લોકડાઉનની આંશિક અસર જ જોવાRead More
તાઉ-તે સામે તકેદારી: તાઉ-તેની સંભવિત અસરને પહોંચી વળતા દાહોદ જિલ્લા પ્રશાસન બન્યું સજ્જ, લોકોને ઘરમાં જ રહેવા અપીલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા તાઉ-તે વાવાઝોડું રાજયના દરિયાકાંઠે આવી પહોચ્યું છે અને આજે રાત્રે તથા કાલે તેની તીવ્ર અસરની સંભાવના હોઈ કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લાના નાગરિકોને વાવાઝોડા સામે ખાસ સાવચેતી રાખીને ઘરમાં જ રહેવા જણાવ્યું છે. એક વિડિયો સંદેશમાં કલેક્ટરએ જણાવ્યું કે, તાઉ-તે વાવાઝોડું આજે રાતે સૌરાષ્ટ્ર દરિયાંકાંઠે આવી પહોચ્યું છે. આજ એટલે કે તા. 17 ના રોજ સાંજના આઠેક વાગ્યે ત્રાટકવાની શક્યતા છે. જેના પરિણામ સ્વરૂપ દાહોદમાં ભારેRead More
આક્રોષ: દાહોદમાં ઓછા પગારે વઘુ કામ કરાવવાના આક્ષેપ સાથે આશા વર્કરોએ આવેદન આપ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સેફ્ટી સાધનો, પીપીઈ કીટ તેમજ પડતર પ્રશ્નો નહીં સંતોષાય તો હડતાળની ચીમકી ઓછુ વેતન આપી કોઈ પણ સલામતી વિના કામ લેવાય છે દાહોદના આશા ફેસિલીટર અને આશા વર્કરો દ્વારા હાલ કોરોના મહામારીમાં પોતાના પરિવારને જોખમમાં મુકી કામ કરે છે. ઓછા પગાર ધોરણે વધુ કામગીરી કરાવવા બાબતે તેમજ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ઓછા પગારમાં વધુ કામગીરી કરાવાતાં રોષની લાગણી ફેલાઈ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર,Read More
ગૌવંશ બચાવ્યું: દાહોદના કસ્બા વિસ્તારમાં વાછરડાની કતલ કરાઇ, ગૌરક્ષકોએ એક વાછરડાને બચાવ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગૌરક્ષકોએ આપેલી બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો પણ આરોપી ફરાર દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં આજરોજ પોલીસે એક મકાનમાં ઓચિંતી તપાસ કરતાં એક વાછરડું કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. જ્યારે બીજુ એક જીવીત મળી આવતાં તેને નજીકની ગૌશાળા ખાતે મોકલી આપ્યું હતું. પોલીસને આવતી જોઈ ઘરધણી નાસી જવામાં સફળ રહ્યો હતો. મકાનની તલાસી લેતાં તેમાંથી એક વાછરડું કપાયેલી હાલતમાં મળી આવ્યું દાહોદ ગૌરક્ષક ટીમને મળેલી બાતમીના આધારે દાહોદ શહેર પોલીસને જાણ કરી સંયુક્ત ટીમેRead More