Sunday, May 16th, 2021

 

તાઉતેની અસર: ભારે પવન-વરસાદથી જિલ્લામાં અષાઢી માહોલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગોધરા2 કલાક પહેલા કૉપી લિંક ગોધરામાં ધૂળની ડમરીઓ ઉડી, તાપમાન 26 ડિગ્રી થયું પંચમહાલ, મહીસાગર, દાહોદ ધૂળની ડમરીઓથી ઘેરાયાં, ક્યાંક વૃક્ષો તો ક્યાંક વીજપોલ નમ્યા ગુજરાત પર અરબી સમુદ્રમાં સક્રિય થયેલા તાઉતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેના પગલે પંચમહાલ, દાહોદ જિલ્લામાં પણ રવિવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. પંચમહાલ સહિત ગોધરામાં વાદળિયા હવામાન સાથે જ ઉત્તર દિશામાંથી ગરમ પવનના પગલે વાતાવરણમાં ભારે ગરમી અને બફારાનું સામ્રાજ્ય જોવા મળ્યંુ હતંુ. જેને કારણે શહેરીજનો અસહય ઉકળાટ-બફારાથી તોબા પોકારી ઉઠયા હતા.Read More


ક્રાઇમ: જાલત ગામમાં પુત્રના લગ્નની ખુશાલીમાં નાચતા પિતાને ભૂલથી ગોળી વાગતાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કુટુંબી ભત્રીજાએ વરરાજાના પિતા પાસેથી બંદૂક લઇ હવામાં ફાયરિંગ કર્યું હતું 4થીએ ઘટના બની,11મીએ મોત, 15મીએ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો દાહોદ તાલુકાના જાલત ગામે પુત્રના લગ્નના ચાંદલા વિધીના કાર્યક્રમ બાદ બીજા દિવસે વરરાજાના પિતા સહિત સગાસંબંધીઓ રાત્રીના સમયે નાચતા હતા. વરરાજાના પિતા બંદુક લઇ નાચતા હતા ત્યારે કુટુંબી ભત્રીજાએ તેમની પાસેથી બંદુક લઇ હવામાં ફાયરીંગ કરતાં બીજો રાઉન્ડ તેમને માથામાં વાગતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. દાહોદ જિલ્લાના જાલત ગામના નવાRead More


બાલસખા યોજના: દાહોદ જિલ્લામાં તબીબોને બાલસખા 3 યોજનાના નાણાં ચૂકવવામાં વિલંબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દેવગઢ બારિયા2 કલાક પહેલા કૉપી લિંક કુપોષણ અટકાવવા સાથે બાલસખા યોજના કાર્યાન્વિત કરાઇ હતી બાલસખા ત્રણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના 14 તબીબો સંકળાયેલા છે : ફેબ્રુ. 20થી નાણાંની ચૂકવણી નહીં આદિજાતિ જિલ્લા દાહોદમાં નવજાત બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે તેમજ ઓછા વજન સાથે જન્મેલ બાળકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારાઓનલાઇન ફેબ્રુઆરી-2020થી બાલસખા યોજના અમલી બનાવવામાં આવી હતી. જેમાં જિલ્લાના 14 જેટલા બાળરોગ નિષ્ણાંત તબીબોને અધિકૃત કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓને છેલ્લા એક વર્ષRead More


સ્થાનિકોમાં આનંદની લાગણી: સુખસર નદીમાં કડાણા – દાહોદ એક્સપ્રેસ લાઇનથી પાણી છોડાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુખસર2 કલાક પહેલા કૉપી લિંક હિંગલાથી સુખસર થઈ બલૈયા તરફ જતી નદીમાં કડાણા દાહોદ એક્સપ્રેસ પાણીની પાઇપલાઇન દ્વારા છોડવામાં આવેલ પાણી નજરે પડે છે. નદીઓ સહિત તળાવોમાં પાણી ભરાય તો જળસ્તર ઉંચા આવે કૂવા-બોરના તળ ઊંચા અાવતાં પીવાના પાણીની સમસ્યા હલ થશે કડાણા દાહોદ એક્સપ્રેસ લાઈન દ્વારા મારગાળા હિંગલા, સુખસર થઈ બલૈયા તરફ જતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે તમામ નદી-નાળાઓમાં કડાણા-દાહોદ એક્સપ્રેસ લાઇનમાંથી પાણી છોડવામાં આવે તોRead More


અકસ્માત: ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર રાંધણ ગેસના બાટલા ભરેલી ગાડી રહેણાંક વિસ્તારમાં પલ્ટી મારતા ચકચાર મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક અન્ય એક બાટલા ભરેલી ગાડી ચાલકની ભૂલના લીધે રોડથી નીચે ઉતરી સદ્દભાગ્યે મોટી જાનહાની બનતા ટળી, મૂંગા પશુઓનો આબાદ બચાવ ઇન્દોર નેશનલ હાઇવે પર આજરોજ ગોધરાથી ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસના બાટલા ભરેલી ટ્રકો દાહોદ તરફ આવી રહી હતી. ત્યારે રસ્તામાં લીમખેડા તાલુકાના પાણીયાગામે ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રાંધણ ગેસના બાટલા ભરેલી ટ્રક નજીકમાં આવેલા રહેણાંક મકાનો પાસેના આંગણામાં લાકડાની વાડ સાથે અથડાઈ બે પલટી મારતા આસપાસના લોકોમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રકRead More


તાઉ-તેની અસર: દાહોદમાં મોટા ફોરે અમી છાંટણા શરુ થઈ જતા વૈશાખના પ્રારંભે અષાઢી માહોલ સર્જાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વાવાઝોડાના પગલે દાહોદના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો આવ્યો સાંજે કમોસમી માવઠું પડતાં ઠંડક પ્રસરી ગુજરાતના દરિયા કિનારે ત્રાટકનાર વાવાઝોડાના પગલે દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી બાદ આકાશમાં વાદળોનો જમાવડો થતાં સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે આજે ધીમી ધારે કમોસમી માવઠું પડતા ઠંડા પવનો ફૂંકાયા હતા. અગાસીઓ પરથી પણ પાણીના ધોધ પડતા જોવા મળ્યાદાહોદમા સાજે 6 વાગ્યાના અરસામ્ રીતસરનનું ઝાપટુ શરુ થઈ ગયુ હતુ. ઠંડા પવનની લહેરખીઓ વચ્ચેRead More


સમીક્ષા બેઠક: દાહોદ જિલ્લા સેવા સદન ખાતે મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

Gujarati News Local Gujarat Dahod A Review Meeting On The Current Situation Of Corona Was Held At Dahod District Service House Under The Chairmanship Of Minister Bachubhai Khabad. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વેક્સિનેશન અભિયાન સહિતની બાબતો અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા રાજયમંત્રી બચુભાઇ ખાબડે આજે જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લામાં સંક્રમણની સ્થિતિ, સરકારી-ખાનગી હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, ઓક્સિજન, રેમડેસિવિર, વેક્સિનેશન અભિયાન સહિતની બાબતો અંગેRead More


તંત્ર એલર્ટ: દાહોદ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર સામે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે મહત્વપૂર્ણ સેવા ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા કલેક્ટરની સૂચના આપત્તિના સમયમાં મદદ તથા માર્ગદર્શન માટે ફોન નંબર 1077 ઉપર ફોન કરી શકાય અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉ-તે નામક ચક્રવાતની અસરને પગલે દાહોદ જિલ્લામાં હળવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઇ નહીં તે સુનિશ્ચિત કરવા કલેક્ટર વિજય ખરાડીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે. હોસ્પિટલને ઇન્વર્ટર અને જનરેટની વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી​​​​​તાઉ-તે ચક્રવાતને સંદર્ભે યોજાયેલી ઓનલાઇન મિટિંગમાંRead More