Friday, May 14th, 2021

 

ભાસ્કર વિશેષ: દાહોદ શહેરમાં કોરોના હેલ્પ લાઇનને બેડ અને રેમડેસિવિર માટે સૌથી વધુ કોલ આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર 1 મહિનામાં ફોનથી મદદ માંગનારા 806 લોકોની સમસ્યાઓનો નિકાલ કરાયો કોરોનાની ઝંઝાવાતી બીજી લહેરમાં એક સાથે કોવીડ કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો. દાહોદ જિલ્લામાં કોરોના બાબતે નાગરિકોની સમસ્યાઓના ત્વરિત નિકાલ લાવવા માટે 10 એપ્રિલથી કમાડં એન્ડ કંટ્રોલ રૂમ એન્ડ ગ્રીવન્સીસ રીડ્રેસ સેલ કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો હતો. આ સેલમાં કામ કરતાં 10 જેટલા કર્મચારીઓ તેમના નોડલ અધિકારી ડો. નિરજ તિવારીRead More


ક્રાઇમ: દાહોદ જિલ્લામાં બે સ્થળેથી 1.42 લાખના દારૂ સાથે બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ડુંગરથી 2.84 લાખના મુદ્દામાલ સાથે 1 ઝડપાયો, 1 ફરાર ગલાલીયાવાડમાં ઘરમાં વેચાણ કરતો બૂટલેગર ઝડપાયો દાહોદ જિલ્લામાંથી બે સ્થળેથી 1.42 લાખ ઉપરાંતના દારૂ સાથે બે વ્યક્તિ ઝડપાયા હતા. જ્યારે એક ફરાર થયો હતો. 3.42 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ તાલુકા પોલીસ મથકના સિ.પી.એસ.આઇ. એમ.એફ.ડામોર તથા સ્ટાફે દારૂની બાતમી આધારે ગલાલીયાવાડના ઘોડા ડુંગરી પંચમુખી મંદિર પાછળ રહેતા મનુ ભાવસિંગ પરમારના ઘરે રેઇડ કરી હતી. રેડ દરમિયાન બુટલેગર મનુRead More


ક્રાઇમ: દાહોદ જિલ્લામાં 4 સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ, દાહોદ, બારિયા, ગરબાડાનો બનાવ દાહોદ જિલ્લામાંથી 4 જગ્યાએથી 4 સગીરાનું 4 યુવકો દ્વારા અપહરણ કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રથમ બનાવ ખરસાણા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.24 એપ્રિલે ધાવડીયાનો સંજય ડામોરે ઝાલોદ તાલુકાની 17 વર્ષીય સગીરાને પત્નિ તરીકે રાખવા અપહરણ કરી ગયો હતો. બીજો બનાવ મોટી ખરજમાં ગત તા.૨૩ એપ્રિલે વિજાગઢ ગામનો વિપુલભાઈ પપ્પુભાઈ મિનામાએ તાલુકાની 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. દાહોદ તાલુકાRead More


વેક્સિનેશનમાં વિરામ: દાહોદમાં રસીકરણ માટે પડાપડી વચ્ચે જ સરકારના આદેશ પ્રમાણે ત્રણ કેમ્પ મોકુફ રખાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શહેરમાં ગોદીરોડના કેમ્પમાં 350 અને પાાલિકાના કેમ્પમાં 287 લાભાર્થીનું રસીકરણ કરાયુ દાહોદ જિલ્લામાં રસીકરણની કામગીરી હાલ ધીમી ગતિએ ચાાલી રહી છે. ગઇકાલ સુધી રસીકણના કેમ્પ પણ ચાાલતા હતા. પરંતુ સરકારે ગત રાત્રે ત્રણ દિવસ સુધી રસીકરણની કામગીરી બંધ કરી દેવાનો આદેશ કર્યો છે. જેથી દાહોદમાં ત્રણ દિવસમાં યોજાનારા ત્રણ કેમ્પ મોકુફ કરી દેવાયા છે. હવે રસીકરણ માટે સરકાર કેવી માર્ગદર્શિકા જાહેર કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ઘણે ઠેકાણે રસીનો પ્રથમRead More


કાર્યવાહી: ​​​​​​​દેવગઢ બારિયામાં જાહેરનામાના ભંગ બદલ બે દુકાનો સીલ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક હેર કટિંગ સલૂનની બે દુકાનોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા હાલમાં કેટલાક જિલ્લાઓમાં 13 થી 18 મે સુધી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તે મુજબ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા એક નવો હુકમ કરતા કેટલાક વેપાર ધંધા ઉપર રોક લગાવી છે. જેમા હેર કટિગ સલૂનથી લઈ અન્ય કેટલાક વેપારીઓ પર રોક લગાવેલી છે. જેમાં દેવગઢ બારિયામાં જાહેરનામાના ભંગ બદલ બે દુકાનો સીલ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વેપારીઓRead More


હુમલો: દેવગઢ બારીયા તાલુકાના કાસટિયા ગામે મેળામાં નાયબ મામલતદારની ટીમ પર ટોળાએ હુમલો કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સરકારી ગાડીઓની તોડફોડ કરી રૂપિયા 80 હજાર ઉપરાંતનું નુકસાન કર્યું કર્મચારીઓને ગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી એન્દના મેળામાં 200 થી 300 માણસો ભેગા થયાં હોવાની કાર્યવાહી થતાં હુમલો કરાયો દેવગઢ બારીયા તાલુકાના કાસટીયા ગામે એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ગામમાં એન્દના મેળાના આયોજનમાં 200 થી 300 માણસોનું ટોળું ભેગું થયું હતુ. જેની નાયબ મામલતદારને થતાં તેઓ રાત્રીના સમયે પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયાં હતાં. જ્યાં જાહેરનામાનો સરેઆમRead More


દીપડો ત્રાટક્યો: ​​​​​​​ધાનપુર તાલુકાના લખાણા ગોજીયા ગામે દીપડાએ હુમલો કરતા એક વૃદ્ધ સહિત ચાર યુવકોને ગંભીર ઇજા થઇ

Gujarati News Local Gujarat Dahod Four Youths, Including An Old Man, Were Seriously Injured When Deepada Attacked Lakhana Gojia Village In Dhanpur Taluka. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દીપડો ઝાડ ઉપર ચડી જતા ગામમાં ભયનો માહોલ ફેલાયો વન કર્મીઓએ દીપડાને જંગલ તરફ ભગાડી મૂકતા ગામજનોમાં હાશકારો દાહોદના ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામે રહેતા 65 વર્ષિય ભુરીબેન ભલાભાઇ જે સવારે નવ વાગ્યાના અરસામાં કુદરતી હાજતે જતા હતા. તે વખતે જંગલ તરફથી આવેલા દીપડાએ ભુરીબેન ઉપર હુમલો કરતા જમણા પગનાRead More


જીવ હત્યા: ઈદના તહેવારે દાહોદના ઘાંચીવાડ  નજીકથી ત્રણ ગૌવંશની કતલ કરાતા ચકચાર મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જીવદયા પ્રેમીઓને બાતમી મળતા પીછો કર્યો પરંતુ હત્યારા ફરાર થયા બાજુના મકાનમાંથી હથિયાર અને ગૌમાસ મળી આવ્યુ દાહોદ શહેરના ઘાંચીવાડ સ્થિત માળીના ટેકરા નજીકથી જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે ત્રણ ગૌવંશનુ માસ ઝડપી પાડ્યુ હતુ. જોકે જીવદયા પ્રેમીઓની ટીમને જોઈ ઈસમો રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ આ બનાવ અંગ દાહોદ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી જીવદયા પ્રેમીઓની સાથે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરતા એક મકાનમાંથી ગૌહત્યાના હથિયારો તેમજ ખુલ્લી જગ્યામાંથીRead More