Thursday, May 13th, 2021

 

મ્યુકોરમાઇકોસીસનાે પગ પેસારો: 62ની વયના વૃદ્ધનું વડોદરામાં ઓપરેશન કરાયું 40 વર્ષીય યુવકને લક્ષણો જણાતાં સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર યુવાનને કોઇ બીમારી નહીં છતાં કોરોના બાદ લક્ષણો દેખાયા, ડાયાબિટીસ, કિડની કે કેન્સરની બીમારી ધરાવતા દર્દીઓને વધુ જોખમ રાજ્યના વિવિધ શહેરોમાં મ્યુકોરમાઇકોસીસ રોગને કારણે લોકોમાં ભય ફેલાયેલો છે ત્યારે દાહોદ શહેરમાં પણ આ રોગના બે દર્દી સામે આવ્યા છે. આ બે દર્દીઓમાં એક વૃદ્ધ છે જેમનું વડોદરા ખાતે ઓપરેશન કરી દેવાયંુ છે, જ્યારે એક યુવકને આ રોગના લક્ષણો દેખાતાં હાલ તેની અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી છે. દાહોદ શહેરમાં રહેતાં એકRead More


સુવિધા: દાહોદ જિ.માં 4 નવા ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર પ્રભારી મંત્રીએ ઓક્સિજન માટે રૂા. 6 કરોડ મંજૂર કર્યા સમગ્ર વિશ્વ તથા ભારત અત્યારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોના દર્દીઓને સારવાર માટે જરૂરી એવા ઓક્સિજનની જરૂરીયાત પુરી પાડવા માટે 4 નવા ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉભી કરવા માટે પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ રૂ।. 6 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. ​મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં દાહોદ ખાતે યોજાયેલ મિટિંગમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઇ ખાબડ, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોરRead More


ઓચિંતી મુલાકાત: દર્દીઓ સહિત સ્ટાફ પણ ગાયબ, ગુરુવારે પણ કોવિડ કેર સેન્ટર ખાતે ખંભાતી તાળા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક કોવિડ સેન્ટરના ચેકિંગમાં તાળા મળતા ઇ. મામલતદાર ચોંક્યા. થાળાસંજેલી કોવિડ કેર સેન્ટરની વિઝિટ દરમિયાન તાળાં લટકતા જોઇ મામલતદાર ચોંકી ઉઠ્યા મુખ્યમંત્રી દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સંજેલી તાલુકા નિ પ્રાથમિક શાળાઓમાં 54 જેટલા કોવિડ કેર સેન્ટરો શરૂ કર્યાં છે.જે અંતર્ગત બુધવારે પ્રાંત અધિકારી એસ ડી ચૌધરી અને સંજેલી મામલતદાર ટીડીઓ આઇસીડીએસ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થાળા સંજેલી ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી તે દરમિયાન પાંચ જેટલા ભૂતિયા દર્દીઓનેRead More


કોરોના રસીની અછત: દાહોદમાં રસીનો બીજો ડોઝ લેવા આવેલા 150 જેટલા લોકો વિલા મોઢે પરત ફર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં બે સ્થળે આયોજિત રસીકરણ કેમ્પનો 637 લોકોએ લાભ લીધો દાહોદ નગર પાલિકા અને દાહોદ આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે ગુરુવારે શહેરમાં બે સ્થળોએ રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં બીજા ડોઝની રસી મુકાવવા આવેલાઓ પૈકી 28 થી 42 દિવસનો ગાળો ધરાવતા અનેક લોકોને સરકારની નવી ગાઇડલાઇન અનુસાર બીજો ડોઝ મુકાવવા માટે ઉપસ્થિત આરોગ્યકર્મીઓએ ના કહેતા આશરે 150 થી વધુ લોકોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. દાહોદની આર.એન્ડ એલ પંડયા હાઈસ્કૂલ ખાતે અને વોર્ડRead More


આંદોલન: ​​​​​​​દાહોદ જિલ્લામાં NMHના કર્મચારીઓની માગણી ના સંતોષાતા 15 તારીખે સામુહિક રાજીનામાની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક હાલમાં કર્મચારીઓ કાળી પટ્ટી અથવા કાળા માસ્ક પહેરી વિરોધ કરી રહ્યા છે દાહોદ જિલ્લામાં કોરોના સામેનો જંગ ચાલી રહ્યો છે.જેમાં મુખ્ય યોધ્ધાઓ તબીબો અને આરોગ્યકર્મીઓ જ છે.બીજી તરફ આ તબીબી આલમે જ પોતાની વર્ષોથી પડતર માંગણીઓ સંતોષવા સરકારને અલ્ટીમેટમ આપી દીધુ છે.ત્યારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતાં આરોગ્યકર્મીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં બીજી લહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે.કારણ કે કોરોનાને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ પણRead More


ઉજવણી: દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં વિશ્વ નર્સિસ ડેની ઉજવણીમાં સીઓઓએ નર્સીંગ સ્ટાફનો આભાર માન્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને મોમેન્ટો પણ એનાયત કરાયા કોરોના કાળમાં લોકો નર્સોની સેવાને બિરદાવી રહ્યાં છે. ત્યારે કેટલાયે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં કેટલીયે નર્સોએ કોરોના દર્દીઓની જીવના જોખમે સેવા કરી રહી છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં વિશ્વ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તણાવ ભર્યા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાતા લોકોએ હળવાશ પણ અનુભવી હતી. દર્દીઓની સૌથી નજીક કોઇ રહેતુ હોય તો તે નર્સ છે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના મહત્તમ દર્દીઓRead More


કોવિડ સેન્ટર શોભાના ગાંઠિયા: દાહોદમાં બલૈયાના કોવિડ સેન્ટરમાં દર્દીનું ખાતુ જ ખુલ્યુ નથી, સેન્ટરનું રજીસ્ટર પણ કોરુ ધાકોર

Gujarati News Local Gujarat Dahod Not Only The Account Of The Patient Has Been Opened In The Kovid Center Of Balaiya In Dahod, The Register Of The Center Is Also Koru Dhakor. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં 732 કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરી ગયો છે. જેથી ગામડાઓમાં ઘેર ઘેર કોરોનાના ખાટલા છે. ગામડાઓમાં મૃત્યુ પણ થઇ રહ્યાં છે. ત્યારે હવે ગામડાઓમાં કોરોનાને કાબુમાં લેવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યાRead More