Wednesday, May 12th, 2021
પ્રાણવાયુની પ્રાણની જેમ રક્ષા: ગુજરાત બોર્ડરથી માછલિયા ઘાટ સુધી ઓક્સિજન ભરીને રોજ જતી 12 ટેન્કરોને પોલીસનું સુરક્ષા કવચ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક દાહોદ જિલ્લાની હદ પૂર્ણ થયા બાદ ઓક્સિજનની ટેન્કરો માટે ગ્રીન કોરિડોર, 34 કિમીની મુસાફરી અડધા કલાકમાં પૂરી કરે છે મધ્ય પ્રદેશના ઇન્દોર, ભોપાલ અને રતલામ માટે લિક્વિડ ઓક્સિજન ગુજરાતથી ટેન્કરોમાં ભરીને સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ ઓક્સિજન ટેન્કરોને ઓછા સમયમાં તેના નિયત સ્થળે પહોંચાડવા માટે પ્લાન્ટથી છેલ્લા સ્ટેશન સુધી એક પ્રકારે ગ્રીન કોરિડોર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તેમાં મધ્ય પ્રદેશ રાજ્યના દાહોદના પાડોશી જિલ્લા ઝાબુઆ પોલીસની જવાબદારી ગુજરાત બોર્ડરથીRead More
સારવાર: દુનિયાની નાના કદની માતાઓ પૈકીની એકની દાહોદમાં પ્રસૂતિ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 મિનિટ પહેલા કૉપી લિંક અલીરાજપુરની મહિલા નવજાત બાળકી સાથે પીઠે ખુંધ હોવાથી એનેસ્થેસિયા ન અપાયો દાહોદના ખાનગી દવાખાનામાં બુધવારે એક 3 ફુટ 9 ઇંચ હાઇટ ધરાવતી મહિલાની ભારે જહેમત બાદ પ્રસૂતિ થઇ હતી. મહિલાએ બાળકીને જન્મ આપતાં તેના અને તેના વિકલાંગ પતિની ખુશીનો કોઇ પાર રહ્યો ન હતો. આ મહિલાઓની ગણતરી દુનિયાની સૌથી નાના કદની માતાઓમાં કરી શકાય તેમ છે. અત્યાર સુધી દુનિયામાં 108 સેમી એટલે કે 3.5 ફુટની માતા નોંધાયેલી છે. જ્યારે આ મહિલા 120 એટલેRead More
મજબુરી: દાહોદમાં નાના વેપારીઓ પોતાની દુકાન બહાર જ બીજો ધંધો કરવા મજબુર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા સરકારના આદેશ મુજબ પોતાની દુકાન ખોલી ન શકતા ઓટલે બેસી પેટિયું રળવા મજબુર વેપારીઓએ ફળ ફળાદિ કે સેનેટરાઈઝરની હાટડીઓ માંડી આંશિક બંધને પગલે દાહોદ શહેરમાં મોટા ભાગના ધંધા, રોજગાર બંધ જોવા મળી રહ્યાં છે. અને તેમાંય ખાસ કરીને કપડા, ચપ્પલ, સલુન, વાસણ ભંડાર સહિત નાના વેપારીઓને પોતાનું જીવન નિર્વાન કરવું અને રોજી રોટી કમાઈ ઘર ચલાવવનું હાલ મુશ્કેલ થઈ રહ્યું છે. જેને પગલે આવા નાના વેપારીઓ દ્વારા પોત પોતાની દુકાનની બહાર દુકાન બંધ રાખી ઓટલાRead More