Tuesday, May 11th, 2021
ભાસ્કર રિયાલિટી ચેક: સંખ્યાબંધ કોવિડ સેન્ટરો સૂના, કેટલાય ઉપર તાળાં ઝુલતાં મળ્યાં, તો ક્યાંક ફક્ત કર્મચારીઓની જ હાજરી દર્દી માટેના રજિસ્ટર્સ પણ કોરાં
Gujarati News Local Gujarat Dahod A Number Of Covid Centers Were Found To Be Locked, Some Were Found Hanging Above, Some Of The Attendance Registers For The Patient Were Also Empty. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરના છાત્રાલયમાં શરૂ થયેલું સેન્ટર આરંભ થયું ત્યારથી જ ખાલી દાહોદના 699 ગામોમાં 732 વિલેજ કોવિડ સેન્ટરમાં 14581 બેડની સુવિધા, છતાં વપરાયા વિનાના ગામડાઓમાં કોરોનાને અટકાવવા એકબાજુ ‘મારું ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ કરાયું છે, ત્યારે દાહોદ જિલ્લામાં વાસ્તવિકતા કંઇક જુદીRead More
વિરોધ: દાહોદ જિલ્લાના બોન્ડેડ મેડિકલ ઓફિસરની હડતાળની ચીમકી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદના સરકારી તબીબો દ્વારા માંગ સાથે આવેદન આપ્યું. માંગ ન સ્વીકારે તો 14 મેથી ફરજ પર નહીં જોડાય પગાર વધારાની માંગ સાથે આવેદન દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં પગાર અને ભથ્થા બાબતે અસંતોષનો ચરુ ઉકળીને સપાટીએ આવતા તેઓ દ્વારા જિલ્લા સમાહર્તાને એક આવેદન આપવામાં આવ્યું છે. દાહોદ આરોગ્ય વિભાગના બોન્ડેડ અને કોન્ટ્રાકચ્યુઅલ મેડીકલ ઓફિસર્સ છેલ્લા એક વર્ષથી કોરોનાકાળમાં નિષ્ઠાપૂર્વક જિલ્લાવાસીઓની સેવા કરી રહ્યા છે ત્યારે પગાર અને ભથ્થા બાબતે તેમનામાં અસંતોષ પ્રગટતા તા.10Read More
નિવેદન: આપણે કોરોનાના ત્રીજા વેવ માટે તૈયારી કરવી જોઇએ : કલેક્ટર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તાલુકાના હેલ્થ ઓફિસર્સ સાથે બેઠક દાહોદ જિ.માં સંક્રમણનું પ્રમાણ 65% દાહોદ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર્સ સાથે અઠવાડિયામાં બે વખત યોજાતી બેઠકના ભાગરૂપે કલેક્ટરે આજે ઓનલાઇન બેઠક યોજી કોરોનાની બીજી વેવમાં અપનાવેલી રણનીતિની સમીક્ષા કરી હતી. હોટસ્પોટ વિસ્તારમાં સઘન સર્વેલન્સ અને મેડીકલ કીટના વિતરણ તેમજ વેક્સિનેશન બાબતે જાગૃતિ અભિયાન બાબતે સમીક્ષા કરી હતી. કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણનું પ્રમાણ ગ્રામ્યમાંથી 65 ટકા અને શહેરમાંથી 35 ટકાનું પ્રમાણ છે. જે વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કેસોRead More
કોરોના અપડેટ: ઝાલોદ ગ્રામ્યમાં સૌથી વધુ 18 કેસ સાથે જિલ્લામાં નવા 95 કેસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 95 કેસ નોંધાયા હતા.દાહોદ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 1691 સેમ્પલો પૈકી 60 અને રેપીડના 1182 સેમ્પલો પૈકી 35 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. નવા કેસ પૈકી દાહોદ શહેરના 9, દાહોદ ગ્રામ્યના 5, ઝાલોદ અર્બન 1, ઝાલોદ ગ્રામ્ય 18, બારિયા અર્બન 8, બારિયા ગ્રામ્ય 14, લીમખેડા 9, સીંગવડ 2, ગરબાડા 7, ધાનપુર 5, ફતેપુરા 13 અને સંજેલીના 4 નવા સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે 107 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા એક અઠવાડિયાથીRead More
પ્રેરણારૂપ પરિચારિકા: દાહોદની રીમા કપૂર, 14 માસથી કોરોના વોર્ડમાં કામ કરતી આ નર્સ થાકતી નથી, હારતી નથી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દર્દીઓમાં આત્મવિશ્વાસના પ્રાણવાયુ પૂરવાનું કરે છે કામ બહાર સૂરજ દાદા 44 ડિગ્રી તાપ વરસાવી રહ્યા હોય અને હોસ્પિટલમાં પીપીઇ કિટ પહેરી કોરોના પીડિત દર્દીઓની શુશ્રૂષા કરવી એ કોઇ નાનીસૂની વાત નથી. કોરોનાકાળમાં આવા અનેક પ્રથમ હરોળના આરોગ્યસેનાનીઓ પોતાની અને પોતાનાની ચિંતા કર્યા વિના દિનરાત દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવા જ એક નર્સ છે દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના રીમા કપૂર ! તેનું કામ ફ્લોરેન્સ નાઇટીન્ગલથી કમ નથી. કોરોના વોર્ડમાં કામRead More
આગ: દાહોદના રળિયાતીમાં બોરવેલની ગાડીમાં આગ લાગતા દોડધામ, આગ પર કાબૂ મેળવાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા ટ્રકમાં વેલ્ડિંગ કરતી સમયે આગ ફાટી નીકળી દાહોદ તાલુકાના રળીયાતી પાસે એક બોરવેલની ગાડીમાં વેલ્ડીંગ કરાવતી વખતે થયેલ શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આસપાસના ભેગા થયેલા સ્થનિકોએ અગ્નિશામક દળને જાણ કરતા ફાયર ફાયટરોએ આગ ઓલવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રળીયાતી પાસે આવેલી એક વેલ્ડીંગની દુકાન પર બોરવેલની ગાડીમાં વેલ્ડિંગનો કામ કરાવવા અર્થે આવી હતી. થોડીક વાર બાદ વેલ્ડિંગ કાર્ય દરમિયાન અકસ્માતે થયેલ શોર્ટ સર્કિટના કારણે બોરવેલની ગાડીમાં એકાએક ફાટીRead More
સેવાની સરવાણી: લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા અંતિમ ક્રિયા કરતા સેવાભાવી અને આરોગ્યકર્મીઓમાં PPE કીટનું વિતરણ કરાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 120 પીપીઈ કીટ સુપરત કરવામા આવી આ પહેલા સહયોગ ક્રેડીટ સોસાયટી દ્વારા 500 PPE કીટનું દાન કરાયું હતું દાહોદમાં કોરોના કાળ વચ્ચે સેવાભાવીઓ પણ વિવિધ રીતે પોોતાની ફરજ નિભાવી રહ્યા છે.તેના ભાગ રુપે દાહોદ લાયન્સ ક્લબ દ્રારા 120 પીપીઇ કીટ્સનુ દાન કરવામાં આવ્યુ છે.જિલ્લામાં પણ સૌ કોઇ યથા શક્તિ યોગદાન આપી રહ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોના મામલે થોડી રાહત થઇ હોવાનું કહેવાય છે પરંતુ ટેસ્ટની સંખ્યા પણ ઘટી ગઇ છે.જો કે એકંદરે મૃત્યુRead More