Sunday, May 9th, 2021

 

મન્ડે પોઝિટિવ: દિવંગતના સ્વજન પાસે વૃક્ષારોપણના સંકલ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક ભરાવામાં આવતું સંમતિપત્ર દાહોદમાં સ્મશાનમાં સંમતિપત્ર ભરાવી પર્યાવરણના જતનની અપીલ દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલમાં કોરોનાના પ્રકોપથી સૌ કોઇ ભયભિત છે. કોરોના અને તે સિવાય કુદરતી મરણનો આંક પણ આ દિવસોમાં વધ્યો હોવાથી સ્મશાનમાં મોડી રાત સુધી ધમધમાટ જોવા મળે છે.ઓક્સિજન ઓછુ થઇ જવાના લક્ષણો લોકોને સૌથી વધુ પજવી રહ્યા છે અને તે જીવલેણ પણ સાબિત થઇ રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે સ્મશાનમાં સેવા કરતી સમીતીએ એક નવતરRead More


કોરોના અપડેટ: પંચમહાલના ગ્રામ્યમાંથી કોરોનાના 125 કેસ નોંધાતાં કુલ આંક 2804

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગોધરા6 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર જિલ્લામાં કોરોનાના 145 કેસ નોંધાતાં કુલ 7644 થયા રવિવારે જિલ્લામાં 84 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાત ાગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસમાં ઉછાળો અાવી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય કક્ષાાઅે કોરોના બેકાબુ બનતાં વહીવટી તંત્ર અે કોવિડ કેર સેન્ટરો ખોલ્યા છે. રવિવારે જિલ્લામાં કોરોના 145 કેસ નોંધાતા જિલ્લામાં કુલ 7644 કેસ નોંધાયા હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી 125 કોરોના કેસ મળી અાવ્યા હતા. જિલ્લાના ગ્રામીણ વિસ્તારો હાલોલ 41, ગોધરાRead More


બેદરકારી: દાહોદમાં ગરબાડા ચોકડી પાસે હાઇવે પર પીપીઇ કિટ,ગ્લોવ્ઝ અને માસ્ક ફેંકી દેવાતા ગભરાટ ફેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક હિન્દુ સ્મશાન સેવા સમિતિના કાર્યકરોએ જોખમી સામગ્રી સળગાવીને નાશ કર્યો થોડા સમય પહેલાં પડાવમાં નદી કિનારે પણ આવી જ ઘટના બની હતી દાહોદ શહેર અને જિલ્લામાં કોરોના વકરેલો છે. તેવા સમયે જ શહેર નજીક ગરબાડા ચોકડી પર આજે કોઇ પીપીઇ કિટ, ગ્લોવ્ઝ તેમજ માસ્ક ફેંકી જતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં હિન્દુ સ્મશાન સેવાકાર્ય સમિતિના કાર્યકરોએ તેનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. બેદરકારી રાખવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉભી થઇ દાહોદ જિલ્લામાંRead More


કરુણાંતિકા: કુદરતે ક્રુરતાની હદ વટાવી, દાહોદમાં કોરોનાને પગલે મધર્સ ડેના દિવસે જ બે બાળકોએ માતૃત્વ ગુમાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 7 વર્ષના બાળકે માતાને અગ્નિદાહ દીધો ત્યારે સ્મશાનની શાંતિમાં પણ રુદન સંભળાયુ ત્રણ વર્ષની બાળકી પણ માતાની ગોદ વિહોણી થઇ ગઇ દાહોદ જિલ્લામાં કોરોનાએ માઝા મુકી છે. ત્યારે કોરોનાથી મૃત્યુ થવાને કારણે કેટલાય પરિવારોના માળા વિખેરાઇ ગયા છે. ત્યારે આજે વિશ્વ માતૃત્વ દિવસે જ દાહોદમાં કોરોનાએ બે નાના ભુલકાઓના માથેથી માતાની છત્ર છીનવી લીધુ છે. સ્મશાનમાં જ્યારે 7 વર્ષના પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે ઉપસ્થિતિ સૌ કોઇની આંખો ભીંજાઇ ગઇ હતી. વેન્ટીલેટર પણRead More


સેવાભાવ: દાહોદ સ્મશાનગૃહને નેહરુ સોસાયટી પરિવાર દ્વારા 6 ટ્રક ગૌ કાસ્ટનું દાન કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કોરોનાકાળમા અંતિમ સંસ્કાર માટે જરૂરિયાતમંદોને અપાશે પ્રથમ ટ્રકનો જથ્થો હિન્દુ સ્મશાન સેવા કાર્ય સમિતિને સુપ્રત કર્યો દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો સાથે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. દાહોદના સ્મશાનમાં હાલ મૃતદેહો વધુ સંખ્યામાં આવતા અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે લાકડાનો ઉપયોગ ઓછો થાય, તે માટે દાહોદના સ્મશાનગૃહ માટે દાહોદની નેહરુ સોસાયટી પરિવાર દ્વારા 6 ટ્રક ગૌ કાસ્ટનું દાન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ટ્રકનો જથ્થો હિન્દુ સ્મશાન સેવા કાર્ય સમિતિને સુપ્રત કર્યો છે.Read More