Saturday, May 8th, 2021

 

ધરપકડ: જાલતમાં અવન્તિકા હોટલના પ્રાંગણમાં પડેલી બે ટ્રકમાંથી રૂા. 89.44 લાખનો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક જાલતથી દારૂ ભરેલી બે ટ્રક એલસીબી એ ઝડપી પાડી હતી. સરદારપુરના યુવકની ધરપકડ : દારૂ અને ટ્રક મળી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત દાહોદ શહેર નજીક જાલત ગામે અવન્તિકા હોટલના પ્રાંગણમાં ઉભેલી બે ટ્રકમાંથી 89.44 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. એલસીબીએ મધ્ય પ્રદેશના એક યુવકની ધરપકડ કરીને તેની પુછપરછ શરૂ કરી છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે કતવારા પોલીસ મથકે ગુનો દાખલ કરીનેRead More


કાર્યવાહી: દાહોદના માજી નગર પ્રમુખ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નોટિસ ફટકારાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક માજી પ્રમુખ દ્વારા રૂ.5 લાખનો ચેક બેંકકર્મીની બેદરકારીથી ખોવાઈ ગયાનો આક્ષેપ કરાયો દાહોદના પૂર્વ નગર પ્રમુખ ગોપાલભાઈ ધાનકાએ ગત તા.2-4-21 ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં રૂ.5 લાખનો ચેક નાંખીને તે ચેક સ્વીકાર્યાની બેંક કર્મીની સહી સાથેની પહોંચ પણ મેળવી હતી. બાદમાં તેમને તે ચેક સ્વીકૃત થયાની જાણ ના થતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બેન્કના કર્મીની બેદરકારીથી ચેક ક્યાંક ખોવાયો છે એટલે તેમને છ દિવસ બાદ ફરીથી સત્વરે તા.8-4-’21 નાRead More


કાર્યવાહી: ​​​​​​​દાહોદના સંજેલીમાં જાહેરનામાના ભંગ બદલ બે દુકાનોને સીલ કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બપોર બાદ પણ દુકાનો ખુલ્લી રખાતા કાર્યવાહી થઇ દાહોદના સંજેલીમાં બે દુકાનદારો દ્વારા જાહેરનામાનો ભંગ કરાતા તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બપોરે દુકાનો ખુલ્લી રાખતા સીલ મારવામાં આવ્યા છે. સંજેલી તાલુકામાં પણ કોરોના કેસોમાં વધારો થતા વેપારી વર્ગ તેમજ વહીવટી તંત્ર દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી. જેમા ધંધા વેપાર કરવાના સમય નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે વેપારીઓ દ્વારા સવારથી બપોરના 12 સુધી જ વેપાર ધંધો કરવાનો રહેશે. તેમ જ બપોરRead More


પર્દાફાશ: ​​​​​​​ફતેપુરા તાલુકાના વાંકાનેરગ્રામ પંચાયત સરપંચના પુત્રની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કૌભાંડમાં ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં પી.એમ કિસાન સન્માન નિધિ યોજનામાં બિન લાભાર્થીઓના ખોટા ખાતા ખોલી દીધા એલ.સી.બી.એ અગાઉ ફતેપુરા તાલુકાના બે આરોપીની ધરપકડ કરી હતી ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખોટા લાભાર્થીઓને ખેડૂત ખાતેદાર બનાવવામાં આવ્યા હતા. ખોટા ખાતા નંબર આપી ખાતા ખોલી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ થતાં દાહોદ જિલ્લા એલ.સી.બી પોલીસ દ્વારા વાંકાનેર ગામના સરપંચના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ખેડૂતો ના હોય તેવા લોકોના ખેડૂતRead More


ધરણા: દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાને લક્ષી સુવિધાઓ માટે ધરણા યોજવામાં આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોનાની વિકટ સ્થિતિને પહોચી વળવા માંગ કરવામાં આવી દાહોદ જિલ્લામાં કોરોનાનો કેર યથાવત્‌ છે. ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને સંબોધતું એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં કોરોનાની વિકટ સ્થિતિને પહોચી વળવા માંગ કરવામાં આવી છે. સરકાર પર બેદરકાર રહેવાનો આક્ષેપ કરી ધરણા પણ કરવામાં આવ્યા હતા. મેડીકલ સ્ટાફની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત કરાઇ દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિRead More