Friday, May 7th, 2021

 

સુવિધાનો લાભ: દાહોદના 699 ગામોમાં 732 કોવિડ કેર સેન્ટરમાં 14581 બેડની સુવિધા, 857 લોકોએ લાભ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર વિલેજ કોવિડ કેર સેન્ટર શંકાસ્પદ-માઇલ્ડ દર્દીઓ માટે આઇસોલેટ-સાજા થવાની મોટી સુવિધા દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે દરેક ગામમાં વિલેજ કોવીડ કેર સેન્ટર શરૂ કર્યા છે. દરેક પંચાયત દીઠ એક કમ્યુનિટિ કોવિડ કેર સેન્ટર ઊભું કરવાના ઉદ્દેશ સાથે જિલ્લાના 699 ગામોમાં 732 જેટલા વિલેજ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે ે ત્યાં 14581 બેડની વ્યવસ્થા કરી છે. જયાં વસ્તી વધારે હોય એ પ્રમાણે સેન્ટર પણ વધારે તૈયાર કર્યા છે. તાલુકા પ્રમાણેRead More


નિર્ણય: દાહોદ શહેર સહિત તાલુકામાં 12મી સુધી રાત્રી કફર્યૂ યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતાં જાહેરનામાની મુદત લંબાવી દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા બહાર પાડવામાં આવેલા જાહેરનામાઓની મૃદ્દત પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતા કલેક્ટર વિજય ખરાડીએ આગામી તા. ૧૨ મે સુધી લંબાવી છે. જે મુજબ દાહોદમાં તા. ૧૨ મે સુધી રાત્રીના ૮થી સવારના ૬ સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. રાત્રી સંચારબંધી દરમિયાન કેટલાંક નિયંત્રણોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે, જયારે ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત અન્ય એક જાહેરનામા દ્વારા ઝાલોદ તાલુકાના ઝાલોદ શહેર,Read More


ક્રાઇમ: કતવારા ગેસ એજન્સીમાં રાત્રે ચોકીદારને ધારિયું બતાવી રૂા. 61,900 મતાની લૂંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર કતવારામાં આવેલી ગેસ એજન્સી ઉપર દશ થી પંદર જેટલા લૂંટારૂઓ ધસી આવી એજન્સીના ચોકીદારને ધારીયુ બતાવી મારી નાખવાની ધમકી આપી તેની પત્નીએ પહેરેલા તોડા તેમજ ઓફીસમાંથી લેપટોપ, કોમ્પ્યુર, ડીવીઆર, રોકડા મળી કુલ 61,900ની ધાડપાડી તેમજ ડીવીની તોડફોડ કરી નાસી ગયા હતા. કતવારાની જાનકીનાથ એચપી.ગેસ એજન્સીમાં ગતરાત્રીના સમયે 10થી 15 જેટલા લૂંટારૂઓ ધારીયા જેવા મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા. ત્યાર બાદ એજન્સી ઉપર ચોકીદારી કરતાં કાળુભાઇ જોતીયાભાઇ ડામોર તથા તેમની પત્નીRead More


રેલવે પર કોરોનાનું સંકટ: 18 દિવસમાં 66 ટ્રેનો બંધ, 10 ટ્રેનના સંચાલનના દિવસ ઘટાડી દેવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર મુસાફરોમાં ઘટાડો, રાજધાની રૂટની વધુ 10 ટ્રેનો નિરસ્ત કરાઇ, 4ને નિયમિત સાપ્તાહિક કરાઇ ઉત્તર પ્રદેશથી યુપી જવા માટે 14થી 26 મે સુધી 13 દિવસ 18 જોડી ટ્રેન દોડશે દેશ સહિત દુનિયામાં કોરોનાઅે છેલ્લા 1 વર્ષથી સમયથી હાહાકાર મચાવ્યો છે. લોકો સંક્રમીત થયા છે અને કેટલાય લોકોના મોત નિપજ્યા છે. કોરોના સંક્રમણની અસરે રેલવેને પણ ભરડામાં લઇ લીધુ છે. પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે જે ટ્રેનો ચાલી રહી છે. તેમાં મુસાફરો જRead More


સુવિધા: ​​​​​​​દાહોદના સાંસદે વિકાસ નિધિમાંથી આઇ.સી.યુ ઓન વ્હિલ્સ ખરીદવા 30 લાખ રુ.ની ફાળવણી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક file photo ઓક્સિજનથી માંડી વેન્ટીલેટરની સુવિધા આ એમ્બ્યુલન્સમાં આપવામાં આવશે વડોદરા, અમદાવાદ રીફર કરતી વેળાએ ગંભીર દર્દીના જીવન બચાવી શકાશે દાહોદ જિલ્લો કોરોના કાળમાં ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. તંત્ર દ્રારા જનસામાન્યને ઓછામાં ઓછી સમસ્યા નડે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દાહેદના સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોરે તેમની વિકાસ નિધિમાંથી આઇ.સી.યુ ઓન વ્હિલ્સ માટે 30 લાખ રુપિયાની ફાળવણી કરી છે. જેથી થોડા દિવસોમાં જ સેવા કાર્યરત થઇ જશે. જિલ્લામાં મૃત્યુઆંક પણRead More