Thursday, May 6th, 2021

 

કૌભાંડ: કૌભાંડ મામલે ઔદ્યોગિક વિકાસ નિગમ સામે દાહોદ બેંક ઓફ બરોડાનું મૌન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પી ગોલ્ડ કંપની બોગસ હોવાની શંકા દાહોદની BOBની ગફલતથી કૌભાંડ દાહોદની પી ગોલ્ડ નામની કંપની 74.24 લાખ બોગસ ચેક બનાવી દહેજ પ્રોજેક્ટ હેઠળ જીઆઇડીસી વિભાગના ખાતા માંથી ઉપાડી લીધા હોવાની છેતરપિંડી ઘટના સામે આવતા અંકલેશ્વરમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં વધુ 49.60 લાખ રૂપિયા ચેક વડે ઉપાડવા જતા ભાંડો ફૂટ્યો હતો. જીઆઇડીસી વહીવટી સંકુલ ના બોગસ ચેક બનાવી બારોબર રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે વિભાગ દ્વારા દાહોદની બેંક ઓફ બરોડા દ્વારાRead More


ધરણા: પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ઝાલોદમાં ભાજપ કાર્યકરોએ ધરણા કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ નગરમાં ભાજપ કાર્યકરો દ્વારા ઘરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓમાં અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. તથા કાર્યકર્તાના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. તેમજ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી તેના વિરોધમાં ઝાલોદ નગરમાં ભાજપ કાર્યકરો દ્વારા ઘરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી ઝાલોદ પશ્ચિમ બંગાળમાં જશે પશ્ચિમ બંગાળમાં થયેલી હત્યાને ભાજપ ઝાલોદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓને ભાજપRead More


જામીન નામંજૂર: ​​​​​​​દાહોદના વાંકીયામાં લગ્નમાં ધિંગાણુ મચાવી લૂંટ કરનારા 47 ના જામીન નામંજૂર થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા મારક હથિયારો સાથે આવી નવવધુ અને મહેમાનોના દાગીના લૂંટયા હતા દાહોદ તાલુકાના વાંકીયા ગામે લગભગ આઠેક દિવસ અગાઉ એક વ્યક્તિની પુત્રીના લગ્નમાં ગામમાં જ રહેતા 47 જેટલા હથિયારધારી ઇસમોએ લૂંટ ચલાવી હતી. સોના – ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ટોળાએ ધીંગાણું મચાવ્યા બાદ એકશનમાં આવેલી પોલીસે આ લૂંટમાં સામેલ તમામની અટકાયત કરી દાહોદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તમામના જામીન નામંજૂર કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. સબુડીબેનના લગ્નRead More