Tuesday, May 4th, 2021

 

ભાસ્કર વિશેષ: દાહોદમાં ડિવાઈડર પર રોપાયેલા 3700 વૃક્ષ સુકાઇ ગયા!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક પાલિકા દ્વારા ગત વર્ષે થયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ ફ્લોપ શો સાબિત થયો દાહોદ નગર પાલિકા દ્વારા ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે સંપન્ન થયેલ વૃક્ષારોપણ પૈકી 90 % છોડ પાણી નહીં પીવડાવવાને લઈને બળી જવા પામ્યા છે.દાહોદ નગર પાલિકા દ્વારા ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે દાહોદના ગોધરા રોડથી લઇ સ્ટેશન રોડ અને ગરબાડા હાઇવે સુધીના માર્ગે વડોદરાની એજન્સીને કોન્ટ્રાકટ આપી મોટા પાયે વૃક્ષરોપણ કરાવેલું. વૃક્ષારોપણ કરતી વખતે પાતળી પાઇપોમાં વૃક્ષારોપણ કરાતા સહુને અચરજ થયેલું. જોRead More


છેડતી: દાહોદના આરોડા ગામે બે શખ્સોએ પરિણીતા સાથે છેડછાડ કરી પતિને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મહિલાએ બુમાબુમ કરતા દોડી આવેલા પતિને ગાડીમા ઉઠાવી ગયા પતિને માર મારી છોડીને ચારેય શખ્સો ભાગી ગયા દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના આરોડા ગામે એક પરણિતાનો એકલતાનો લાભ લઈ બે વ્યકિતઓએ શારિરીક છેડછાડ કરી હતી. મહિલાએ બુમાબુમ કરી મુકતાં તેનો પતિ દોડી આવતા આ બીજા બે સાગરિતોએ પતિને ગાડીમા બેસાડી દુર લઈ જઈ ગડદાપાટ્ટુનો માર મારી સ્થળ પર છોડી મુકી નાસી જતાં આ સંબંધે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સીંગવડ તાલુકાના પીપળીયા ગામે રહેતા સરદારRead More


પોકળ દાવા: દાહોદ જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ટેસ્ટ કીટ અને રસીની તીવ્ર અછત, મારુ ગામ કોરોના મુક્ત ગામના દાવા પોકળ સાબીત થયા

Gujarati News Local Gujarat Dahod Amidst The Severe Condition Of Corona In Dahod District, Acute Shortage Of Test Kits And Vaccines, Claims Of Free Village Of My Village Corona Proved To Be Hollow. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા મુખ્યમંત્રી બાદ પ્રભારી મંત્રીની લટાર છતાં આવશ્યક જરુરિયાતો મામલે આંખ આડા કાન ચાર દિવસથી રેપીડ ટેસ્ટ થતા નથી ત્યારે કોરોના આંક ઘટ્યો હોવાની ગુલબાંગો દાહોદ જિલ્લામાં કોરોનાનું ચિત્ર સારું બતાવવાના પ્રયત્નમાં તંત્ર જોતરાયેલુ હોય તેમ લાગી રહ્યુ છે. જિલ્લામાં કોરોના આંક ઘટીRead More


દાદાગીરી: તું PSI હોય તો તારા ઘરનો, હું ગામનો સરપંચ છું અને રાજકારણ સાથે સંકળાયેલો છું: દાહોદના ડુંગરા ગામના સરપંચે PSIને ગાળો બોલી માર માર્યો

Gujarati News Local Gujarat Dahod If You Are A PSI Of Your House, I Am The Sarpanch Of The Village And I Am Involved In Politics: The Sarpanch Of The Hill Village Of Dahod Slapped PSI. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ડુંગરા ગામના ના સરપંચે અને તેના સાથીદારે સંજેલીના PSIને માર મારતાં ફરિયાદ તુ જાતે અમારી ફરિયાદ કેમ લેતો નથી, તેમ કહી કોલર પકડી બટન તોડી નાંખ્યા દાહોદ જિલ્લાના સંજેલીમાં ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ડુંગરા ગામનાRead More


વિશ્વાસઘાત: લીમખેડામા પ્રેમીએ અન્ય યુવતિ સાથે લગ્ન કરવાનુ કહેતા પ્રેમિકાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક લગ્નના સપના બતાવી તરછોડી મુકતા યુવતી આઘાતમા સરી પડી હતી યુવતીના પિતાએ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના લીમખેડામાં એક યુવકે એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ આ જ યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા આ આઘાત સહન ન કરી શકનારી પ્રેમીકાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લેતાં યુવતીના પિતાએ યુવક વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ગુરૂકુળ સોસાયટીમાં રહેતાં અજય કિશનભાઈ કિશોરીએRead More