Sunday, May 2nd, 2021

 

સફાઈ કામગીરી: દાહોદની સ્મશાન સંસ્થા પાસેની દૂધીમતી નદીની આજુબાજુ પ્રવર્તતી ગંદકીની સફાઇ આરંભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દૂધીમતિ સફાઈ અભિયાન અંતર્ગત નદીની સઘન સફાઈ ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત સહિત અનેક મૃતદેહોની અંતિમવિધિ યોજાતાં નદીનો પટ જામ થઇ ગયો છે સફાઈની કામગીરી શરૂ થતાં નદીનો પટ ચોખ્ખો બન્યો દાહોદ સ્થિત એકમાત્ર હિંદુ સ્મશાન સંસ્થામાં ખુબ માત્રામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુદેહોની અંતિમવિધિ થઇ રહી છે. જીલ્લાભરના દર્દીઓ સાથે આસપાસના મ.પ્ર. અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં અત્રે ઝાયડસ હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલોમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓ અવસાન પામે છે તો તે પૈકી જે તે હિંદુઓના મૃત્યુદેહોનેRead More


ક્રાઇમ: જમીન ખેડવા લાકડીઓથી હુમલો કરતાં રળીયાતીમાં 3 લોકો ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કોર્ટમાંથી નિકાલ પછી ખેડવાનું કહેતાં આરોપીઓનો હુમલો હુમલો કરી ગડદાપાટુનો માર મારનાર ચાર સામે ફરિયાદ દાહોદ તાલુકાના રળીયાતીમાં કોર્ટમાં કેસ વાળી જમીનમાં ખેડવા મુદ્દે કુટુંબીઓ વચ્ચે તકરાર થતાં લાકડીઓ વડે હુમલો કરી ત્રણ વ્યક્તિને ઇજા પહોંચાડતા ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.રળીયાતી ગામના સુંવાળી ફળિયામાં રહેતા ધારૂભાઇ લુજાભાઇ મિનામાં તથા કાકાનો છોકરો નવસિંગભાઇ રાવજીભાઇ મિનામા તેમના કુવાવાળા ખેતરે ગયા હતા. ત્યારે મોટા કાકાના છોકરા કલસિંગભાઇ રમસુભાઇ મિનામા, સુભાષભાઇ સુમલાભાઇ મિનામા, વિજયભાઇ બદીયાભાઇRead More